ETV Bharat / city

ભાવનગરમાં મોડી રાત્રે યુવાનની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા - Popatpara area

ભાવનગરના વાલકેટ ગેટ વિસ્તારના પોપટપરા વિસ્તારમાં યુવાનની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઇ હતી. બનાવને પગલે DYSP સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

Young man killed
ભાવનગરમાં મોડી રાત્રે યુવાનની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા
author img

By

Published : Jun 29, 2020, 2:44 AM IST

Updated : Jun 29, 2020, 7:07 AM IST

ભાવનગરઃ જિલ્લામાં વાલકેટ ગેટ વિસ્તારના પોપટપરા વિસ્તારમાં યુવાનની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઇ હતી. બનાવને પગલે DYSP સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

ભાવનગરમાં મોડી રાત્રે યુવાનની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા

શહેરમાં મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. શહેરના પોપટપરા વિસ્તારમાં હત્યાનો બનાવ બનતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બનાવને પગલે DYSP સહિત પોલીસ કાફલો સ્થળે પહોંચી વધું તપાસ હાથ ધરી હતી.

યુવાનને પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઇજા કરવામાં આવતા યુવાનને ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોકટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. યુવાનની હત્યા પાછળ સામાન્ય બોલાચાલી હોવાનું પોલીસે જણાવ્યું છે. મૃતકનું નામ મુન્ના રાઠોડ હોવાનું DYSP મનીષ ઠાકરે જણાવ્યું હતું. જો કે બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.

Last Updated : Jun 29, 2020, 7:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.