ETV Bharat / city

Vallabhipur Highway Accident: ચમારડી પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા ત્રણ વર્ષના બાળક સામે માતાપિતાએ જીવ ગુમાવ્યો

અમદાવાદથી ભાવનગર જતા(Accident in Bhavnagar ) વલ્લભીપુર હાઇવે કે જ્યાં સાંકડા રસ્તાના કારણે અકસ્માત સર્જાતાં અનેક જીવો ગયા છે. બેફામ ટ્રક ચાલકે મોટરસાઈકલ સવાર દંપતીને હડફેટે લીધું હતું અને માસૂમ ત્રણ વર્ષના બાળકની નજર સામે માતાપિતાએ જીવ ગુમાવ્યો(parents lost their lives in accident ) હતો. આ ઘટના બાદ તાલુકામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

Vallabhipur Highway Accident: ચમારડી પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા ત્રણ વર્ષના બાળક સામે માતાપિતાએ જીવ ગુમાવ્યો
Vallabhipur Highway Accident: ચમારડી પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા ત્રણ વર્ષના બાળક સામે માતાપિતાએ જીવ ગુમાવ્યો
author img

By

Published : Apr 18, 2022, 9:17 PM IST

ભાવનગર: અમદાવાદ જવાનો ધંધુકા હાઇવે એટલે વલ્લભીપુર હાઇવે(Accident in Bhavnagar ) જ્યાં વારંવાર અકસ્માત સર્જાતા આવ્યા છે. ચમારડી ગામ નજીક રાઘવ પેટ્રોલ પમ્પ પાસે બાઇક ચાલકને ટ્રકે હડફેટે લીધું હતું. આ ઘટનામાં માસુમ બાળક સામે માતાપિતાના સ્થળ પર જ જીવ જતા રહ્યા હતા. આ કરૂણ ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. આથી ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરી છે.

ચમારડી ગામ નજીક રાઘવ પેટ્રોલ પમ્પ પાસે બાઇક ચાલકને ટ્રકે હડફેટે લીધું હતું.

આ પણ વાંચો: Accident In Jamnagar: મતવા પાટીયા પાસે ટેન્કર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

બાળકની નજર સામે માતાપિતાનું કરુણ મૃત્યુ - ભાવનગર શહેરના વલ્લભીપુર (Vallabhipur Highway Accident) નજીક આવેલા ચમારડી ગામ નજીકના(chamardi village vallabhipur gujarat ) પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો હતો. દંપતી અને તેનું નાનું બાળક માતાજીના દર્શન કરવા ગયા હતા. તે દરમિયાન રસ્તામાં મોટરસાઈકલ સવાર દંપતીને ટ્રક ચાલકે અડફેટે(Truck accident on dhandhuka Highway) લીધા હતા. જેમાં બાઈક ચાલક ભદ્રેશભાઈ સુરેશભાઈ ફમાણી અને તેમના પત્ની પાયલબેનનું સ્થળ પર મૃત્યુ(parents died accident on the spot) થયું હતું. જ્યારે તેમના ત્રણ વર્ષનો બાળક શિવાંશ ફંગોળાઇ જતાં તેને ઈજાઓ થઈ હતી.

આ પણ વાંચો: ST Bus Accident in Ahmedabad: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ST બસનો અકસ્માત, 20થી વધુ ઈજાગ્રસ્ત

ત્રણ વર્ષના શિવાંશને માથામાં ઈજા - શિહોર તાલુકાના જામ્બાળા ગામનું આ દંપતી રાંદલ માતાજીના દર્શન કરવા માટે દડવા ગામ તરફથી જઇ રહ્યા હતા. આ બનાવને પગલે સિહોર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ટ્રાફિક જામ થતા રસ્તાને ખુલ્લો કરીને અકસ્માતમાં મૃત્યું પામેલા દંપતીના મૃતદેહને સિહોર હોસ્પિટલ સુધી પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી. ત્રણ વર્ષના શિવાંશને 108 મારફત તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. શિવાંશને માથાના ભાગે એક ટાંકો આવતા સારવારમાં ખસેડાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.