ETV Bharat / city

Vacation at Bhavnagar Diamond Market : આખરે એસોસિએશનની મંજૂરી વગર કેમ પડાયું મીની વેકેશન ? શું થશે અસર જાણો

ભાવનગર હીરા બજારના કેટલાક કારખાનેદારો અને મેન્યુફેક્ચરિંગના વ્યવસાયકારો દ્વારા 15 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આખરે કેમ પડાયું વેકેશન (Vacation at Bhavnagar Diamond Market)જાણો.

Vacation at Bhavnagar Diamond Market : આખરે એસોસિએશનની મંજૂરી વગર કેમ પડાયું મીની વેકેશન ? શું થશે અસર જાણો
Vacation at Bhavnagar Diamond Market : આખરે એસોસિએશનની મંજૂરી વગર કેમ પડાયું મીની વેકેશન ? શું થશે અસર જાણો
author img

By

Published : Mar 29, 2022, 10:07 PM IST

ભાવનગર- હીરા બજાર સુરત બાદ ભાવનગર બીજા નંબરે આવે છે ત્યારે ભાવનગર હીરા બજારના કેટલાક કારખાનેદારો અને મેન્યુફેક્ચરિંગના વ્યવસાયકારો દ્વારા 15 દિવસનું વેકેશન (Vacation at Bhavnagar Diamond Market) જાહેર કરવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં લોકો જોડાયા પણ છે. આખરે કેમ વેકેશન પડાયું તે જાણો.

15 દિવસનું 15 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું
મીટિંગમાં નિર્ણય
-ભાવનગર શહેરમાં નિર્મળનગર ખાતે હીરાના કારખાનેદારો અને મેન્યુફેક્ચરિંગના મોટા વ્યવસાયકારો દ્વારા એક મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં હીરાના વ્યવસાયકારો ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગમાં સ્વૈચ્છિક 15 દિવસના મીની વેકેશન પાડવાની જાહેરાત (Vacation at Bhavnagar Diamond Market)કરવામાં આવી છે.

ક્યાં થઈ જાહેરાત અને કોણ રહ્યું હાજર - નિર્મળનગર ખાતે કારખાનેદારો અને મેન્યુફેક્ચરિંગના વ્યવસાયકારોએ હાલમાં ચાલી રહેલા યુદ્ધના પગલે કાચો માલ સસ્તો થયો નથી. તૈયાર માલ લેવા માટે કોઇ તૈયાર ન થતું હોવાથી 15 દિવસનું મીની વેકેશન પાડવાની જાહેરાત કરી હતી. મિટિંગમાં આવેલા દરેક લોકોએ આ જાહેરાતમાં સાથ પુરાવીને વેકેશન જાહેર કર્યું હતું.

આ પણ વાંચોઃ ડાયમન્ડ એસોસિએશને લીધો 10 દિવસ સુધી હીરાબજાર અને કારખાના બંધનો નિર્ણય

ડાયમંડ એસોસિએેશને શું કહ્યું -હીરામાં કાચા માલના ભાવ અને મેન્યુફેક્ચરિંગને લઈને કેટલાક વ્યવસાયિકકારો દ્વારા જાહેર કરવામાં આવેલા મિની વેકેશનને (Vacation at Bhavnagar Diamond Market)પગલે ડાયમંડ એસોસિએશન (Bhavnagar Diamond Association)પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે આ બંધનું એલાન એસોસિએશન તરફથી આપવામાં આવ્યું નથી. કેટલાક લોકોને વ્યવસાયમાં પડેલી હાલાકીને કારણે બંધ જાહેર કરવામાં આવ્યું છે. જોકે બજારમાં તેની અસર 50 ટકાથી વધારે જોવા મળી શકે છે અને ભાવનગર નિર્મળનગરની બજાર 50 ટકા આસપાસ ખુલ્લી રહી શકે છે.

આ પણ વાંચોઃ Ramhat in school: ભાવનગરની શાળામાં ચાલે છે રામહાટ જેમાં બાળકોને મળે છે વ્યવસાયનું પણ જ્ઞાન

ભાવનગર- હીરા બજાર સુરત બાદ ભાવનગર બીજા નંબરે આવે છે ત્યારે ભાવનગર હીરા બજારના કેટલાક કારખાનેદારો અને મેન્યુફેક્ચરિંગના વ્યવસાયકારો દ્વારા 15 દિવસનું વેકેશન (Vacation at Bhavnagar Diamond Market) જાહેર કરવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં લોકો જોડાયા પણ છે. આખરે કેમ વેકેશન પડાયું તે જાણો.

15 દિવસનું 15 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું
મીટિંગમાં નિર્ણય -ભાવનગર શહેરમાં નિર્મળનગર ખાતે હીરાના કારખાનેદારો અને મેન્યુફેક્ચરિંગના મોટા વ્યવસાયકારો દ્વારા એક મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં હીરાના વ્યવસાયકારો ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગમાં સ્વૈચ્છિક 15 દિવસના મીની વેકેશન પાડવાની જાહેરાત (Vacation at Bhavnagar Diamond Market)કરવામાં આવી છે.

ક્યાં થઈ જાહેરાત અને કોણ રહ્યું હાજર - નિર્મળનગર ખાતે કારખાનેદારો અને મેન્યુફેક્ચરિંગના વ્યવસાયકારોએ હાલમાં ચાલી રહેલા યુદ્ધના પગલે કાચો માલ સસ્તો થયો નથી. તૈયાર માલ લેવા માટે કોઇ તૈયાર ન થતું હોવાથી 15 દિવસનું મીની વેકેશન પાડવાની જાહેરાત કરી હતી. મિટિંગમાં આવેલા દરેક લોકોએ આ જાહેરાતમાં સાથ પુરાવીને વેકેશન જાહેર કર્યું હતું.

આ પણ વાંચોઃ ડાયમન્ડ એસોસિએશને લીધો 10 દિવસ સુધી હીરાબજાર અને કારખાના બંધનો નિર્ણય

ડાયમંડ એસોસિએેશને શું કહ્યું -હીરામાં કાચા માલના ભાવ અને મેન્યુફેક્ચરિંગને લઈને કેટલાક વ્યવસાયિકકારો દ્વારા જાહેર કરવામાં આવેલા મિની વેકેશનને (Vacation at Bhavnagar Diamond Market)પગલે ડાયમંડ એસોસિએશન (Bhavnagar Diamond Association)પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે આ બંધનું એલાન એસોસિએશન તરફથી આપવામાં આવ્યું નથી. કેટલાક લોકોને વ્યવસાયમાં પડેલી હાલાકીને કારણે બંધ જાહેર કરવામાં આવ્યું છે. જોકે બજારમાં તેની અસર 50 ટકાથી વધારે જોવા મળી શકે છે અને ભાવનગર નિર્મળનગરની બજાર 50 ટકા આસપાસ ખુલ્લી રહી શકે છે.

આ પણ વાંચોઃ Ramhat in school: ભાવનગરની શાળામાં ચાલે છે રામહાટ જેમાં બાળકોને મળે છે વ્યવસાયનું પણ જ્ઞાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.