ETV Bharat / city

રસ્તાનું રાજકારણ : ચોમાસુ નજીક આવતાં વિપક્ષનો વાર, શાસકનો વળતો પ્રહાર - ભાવનગરમાં ક્ષતિગ્રસ્ત માર્ગો

ભાવનગર મહાનગરપાલિકાએ 267 પ્રોજેક્ટ મંજૂર કર્યા છે. લોકોની અરજીઓ અને શાસક વિપક્ષની અરજીઓ માર્ગની રેખા બનાવે છે. વિપક્ષના કહેવા મુજબ મહાનગરપાલિકા પણ નજર કરતી પણ નથી. ક્ષતિગ્રસ્ત(Damaged roads in Bhavnagar) થવા છતાં વર્ષોથી રોડ બન્યો નથી અને આરસીસી પરની શેરીઓ ડામરથી(RCC Road on Streets only) પાકી કરી દેવામાં આવી છે.

રસ્તાનું રાજકારણ : ચોમાસુ નજીક રસ્તાના કામ બાકી તો વિપક્ષનો વાર શાસકનો વળતો પ્રહાર

author img

By

Published : May 31, 2022, 9:24 PM IST

ભાવનગર: શહેર મહાનગરપાલિકામાં 267 કામો મંજુર થયા છે. ચોમાસાને 15 દિવસનો જ સમય રહ્યો(Monsoon Season Came Soon) છે અને વરસાદ ક્યારે વર્ષે તેનો કોઈને ખ્યાલ નથી. હાલમાં માત્ર ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ થઈ હોય તેવા કામો અને ટેન્ડરીંગ પ્રક્રિયા બાકી છે તેવા કામોનો હિસાબ અને શું RCC પર ડામર પાથરવામાં આવી(RCC Road on Streets only) રહ્યો છે તેવા સવાલોનો જવાબ સહિત વિગત વાર સ્થિતિ રસ્તાના આ રાજકારણમાં જાણો.

મહાનગરપાલિકામાં રસ્તાની ચોમાસા પહેલા સ્થિતિ અને પૈસા

કેરળમાં ચોમાસએ દસ્તક દઈ દીધી છે - ગુજરાતમાં 15 જૂન સુધીમાં વરસાદની શક્યતાઓ છે ત્યારે સરકારના પૈસા આવવા છત શહેરમાં રસ્તાઓ કામ(Bhavnagar Road works) હજુ કાગળ પર છે રો ક્યાંક કાગળમાંથી જમીન પર ઉતારવાનો પ્રારંભ થયો છે. ટૂંકા સમયમાં ઢગલા બંધ એ પણ રસ્તાના કામોને લઈને વિપક્ષનો વાર(Opposition opposed on Ruling party) થયો છે તો શાસક અવળો પ્રહાર કરી રહ્યું છે. જાણો રસ્તાનું રાજકારણ.

આ પણ વાંચો: ભાવનગરમાં નવા બનેલા રોડમાં ડામર ઓગળવાથી વાહનચાલકોમાં ભય

ભાવનગરમાં આવતી અરજીઓ અને મંજુર થતા રોડ - ભાવનગર શહેરમાં રસ્તાને પગલે લોકો અને શાસક વિપક્ષમાંથી અરજીઓ આવતી હોય છે. આ અરજીઓની કુલ સંખ્યા અંદાજે 700 થી 800 હોઈ છે.પરંતુ મહાનગરપાલિકાના શાસકો(Bhavnagar Municipal Corporation) દ્વારા મંજુર થતા કામો અંદાજે આવેલી અરજીના એક ભાગ જેટલા છે એટલે 267 કામો મંજુર થયા છે. જેમાં રોડ અંદાજે 100 જેટલા તો બ્લોક અને અન્ય આરસીસી કામ મળીને આંકડો 267એ પોહચે છે.

રોડ અંદાજે 100 જેટલા તો બ્લોક અને અન્ય આરસીસી કામ મળીને આંકડો 267એ પોહચે છે.

મહાનગરપાલિકામાં રસ્તાની ચોમાસા પહેલા સ્થિતિ અને પૈસા - ભાવનગર મહાનગરપાલિકાને રાજ્ય સરકારના કોર્પોરેશન બોર્ડમાંથી(Corporation Board of Gujarat Government) 70 કરોડની ગ્રાન્ટ મળી છે. આ ગ્રાન્ટ જાન્યુઆરીમાં પાસ થઈ અને માર્ચમાં નાણા ફાળવાઈ ગયા ત્યારે હજુ સુધી ચોમાસાને 15 દિવસ રહ્યા છે છતાં અધિકારી ટેન્ડરીંગ થઈ ગયું અને ઘણાનું હવે થશે તેમ કહે છે. રોડ વિભાગના અધિકારી(Road Department Officer) એમ ડી મકવાણાએ જણાવ્યું હતું કે, ઉચ્ચ સત્તાએથી 267 કામો મંજુર થયા છે જેમાં 176 કામનું ટેન્ડરીંગ થઈ ગયું છે જ્યારે 90 કામોનું ટેન્ડરીંગ બાકી છે. બ્લોક નાખવાની કામગીરી પહેલા પૂર્ણ કરવામાં આવે છે. 15 જૂન સુધીમાં અમે લગભગ બધા કામો પૂર્ણ કરી દેશું.

ભાવનગરમાં આવતી અરજીઓ અને મંજુર થતા રોડ
ભાવનગરમાં આવતી અરજીઓ અને મંજુર થતા રોડ

વિપક્ષે કર્યો વાર રસ્તાના કામ મામા માસીનાને અને આરસીસી પર ડામર - ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના રોડના ખાચા ગલીઓમાં કામ ચાલી રહ્યા છે ત્યારે ઘણા એવા રસ્તાઓ છે જ્યાં મહનગરપાલિકા નજર કરતી પણ નથી. તૂટી ગયા હોવા છતાં વર્ષો સુધી રોડ બનતો નથી અને ગલીઓમાં RCC પર ડામર પાથરવામાં આવ્યો છે. સુભાષનગર ટાઉનશિપની(Subhashnagar Township Bhavnagar) એક ગલીમાં RCC પર ડામર પાથરવામાં આવ્યો હતો અને કારણ હતું મુખ્ય રોડ કરતા ગલીનો રોડ નીચો થઈ ગયો હતો. વિપક્ષના કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે મામા માસીનાને કામ આપવા માટે RCC રોડ પર ડામર રોડ કરી નાખવામાં આવે છે. RCC રજવાડાના સમયનો 100 વર્ષ તૂટે નહિ તો મહાનગરપાલિકાનો 6 વર્ષમાં કેમ તૂટી જાય છે.જરૂર છે ત્યાં રસ્તા બનાવતા નથી અને વહાલા દવલાની નીતિ અને રાગદ્વેષ રાખવામાં આવે છે.

ટૂંકા સમયમાં ઢગલા બંધ એ પણ રસ્તાના કામોને લઈને વિપક્ષનો વાર થયો છે તો શાસક અવળો પ્રહાર કરી રહ્યું છે.

આ પણ વાંચો: વાપી-સેલવાસ માર્ગ પર કાળઝાળ ગરમીમાં ડામર પીગળતા રાહદારીઓને મુશ્કેલી પડી

શાસક ભાજપે કર્યો બચાવ અને પ્રક્રિયાને ગણાવી પારદર્શક - ભાવનગર મહાનગરપાલિકાના ચાલતા કામોને લઈને વિપક્ષે એટલે કોંગ્રેસે વાર તો કર્યો છે પણ શાસક ભાજપે બચાવ કરતા શહેર પ્રમુખ રાજીવ પંડ્યાએ જણાવ્યું હતું કે કોંગ્રેસની માનસિકતા એવી છે બાકી તેમના સમયમાં એ જ ભ્રષ્ટાચાર થયો છે અને સગા વાહલાઓને કામ આપ્યા છે એટલે એવું દેખાય છે. ટેન્ડરીંગ પ્રક્રિયા ઓનલાઈન થાય છે અને પારદર્શક વહીવટ કરવામાં આવે છે ક્યાંય RCC ઉપર ડામર કરવામાં આવતો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.