ETV Bharat / city

ગોહિલવાડનો સૌથી મોટો ડેમ ઓવરફ્લૉ થવાની તૈયારીમાં

ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં (rain in Bhavnagar) પાણીની સારી આવકને પગલે ધીરે ધીરે ઓવરફ્લો તરફ આગળ વધી રહ્યો છે. સારા એવા વરસાદને પગલે હાલમાં 22000 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ ગઈ છે. (Shetrunji Dam overflows)

ગોહિલવાડનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો તરફ
ગોહિલવાડનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો તરફ
author img

By

Published : Sep 13, 2022, 9:53 AM IST

ભાવનગર ગોહિલવાડનો સૌથી મોટા શેત્રુંજી ડેમ ઓવરફ્લો તરફ આગળ વધી રહ્યો છે. સમગ્ર ભાવનગર શહેર તેમજ ખેતી સિંચાઈ માટે (rain in Bhavnagar) પાણી પુરૂ પાડતા ડેમમાં પાણીની આવક સારી થતાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શેત્રુંજી ડેમ 31.5 ફૂટે ઓવરફલોથી નજીક થઈ (Water revenue in Bhavnagar Shetrunji Dam) રહ્યો છે. પાણીની સારી આવકને પગલે ઓવરફ્લો થવાની શક્યતા પ્રબળ બની ગઈ છે. જોકે ઉપરવાસમાં સારો વરસાદ થાય તો જ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થઈ શકે તેમ છે.

ગોહિલવાડનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો તરફ

શેત્રુંજી ડેમ 80 ટકા સુધી ભરાઈ ગયો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ વર્ષો જૂનો છે. રજવાડા સમયના શેત્રુંજી ડેમ હાલ ઓવરફ્લો તરફ આગળ વધી રહ્યો છે. ઉપરવાસના સારા એવા વરસાદને પગલે હાલમાં 22000 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ ગઈ છે અને ધીરે ધીરે ઓવરફલો તરફ આગળ વધી રહ્યો છે. જોકે હાલમાં વરસાદી માહોલ વચ્ચે પાણીની આવક શરૂ હોવાથી ઓવરફ્લોની શક્યતાઓ પ્રબળ બની છે. ભાવનગર શહેરની સાત લાખ જેટલી વસ્તીને પીવાનું પાણી શેત્રુંજી ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે. ત્યારે હાલના ચોમાસામાં શેત્રુંજી ડેમ 80 ટકા સુધી ભરાઈ ગયો છે. હાલમાં પણ ઉપરવાસના વરસાદને પગલે સારી એવી પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી 31.5 ફૂટ સુધી પહોંચી ગઈ છે. (Shetrunji Dam overflows)

ગોહિલવાડનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો તરફ
ગોહિલવાડનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો તરફ

ડેમ પીવાના પાણી સાથે સિંચાઈમાં કેટલો ઉપયોગી ભાવનગરના રજવાડાઓએ શેત્રુંજી ડેમનું નિર્માણ સિંચાઈ હેતુ કર્યું હતું. ડેમમાંથી ડાબા અને જમણા કાંઠાની બે કેનાલો વહે છે. આ કેનાલોમાં ઓવરફ્લો ડેમ થતા 200 ક્યુસેક જેટલુ પાણી કેનાલમાં છોડી દેવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષ દરમિયાન પણ ખેતીમાં સિંચાઈ માટે તળાજા, પાલીતાણા અને ભાવનગર પંથકના કેનાલ નજીકના ગામડાઓના ખેડૂતોને ખેતી માટે પાણી આપવામાં આવે છે. Bhavnagar Shetrunji Dam Overflow

શેત્રુંજી ડેમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.