ETV Bharat / city

Rahu Shani Transit In 2022: રાહુ, ગુરુ અને શનિ બદલશે ચાલ, આ રાશીના લોકો રહે સાવધાન - એપ્રિલ મહિનાનું મેષ રાશિફળ

2022માં એપ્રિલ માસમાં 3 મોટા ગ્રહો રાશી પરિવર્તન (Rahu Shani Transit In 2022) કરવા જઈ રહ્યા છે. ગુરુ મહારાજ આજથી બદલાયા છે તો આવતીકાલે રાહુ અને એપ્રિલ અંતમાં શનિ મહારાજ પોતાની રાશી બદલશે. જાણીએ કઈ રાશીને શું અસર થશે.

રાહુ, ગુરુ અને શનિ બદલશે ચાલ, આ રાશીના લોકો રહે સાવધાન

author img

By

Published : Apr 13, 2022, 8:47 PM IST

ભાવનગર: ભારતના જ્યોતિષશાસ્ત્ર (Indian astrology predictions 2022)માં ગ્રહોનું ખૂબ મહત્વ રહેલું છે. જ્ઞાનના કારક ગુરુએ આજે 13 તારીખે પોતાની સ્વરાશી મીનમાં પ્રવેશ (jupiter enters pisces) કર્યો છે. આ સાથે રાહુ પણ એપ્રિલમાં અને શનિ પણ એપ્રિલ અંતમાં પોતાની રાશી બદલશે (Rahu Shani Transit In 2022). ભારતના જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશીમાં દરેક લોકો આવી જાય છે અને 9 ગ્રહો દરેક જીવો પર પોતાનો પ્રભાવ પાડે છે. આ ગ્રહો ફરતા રહે છે જેને ગોચર કહેવામાં આવે છે.

રાહુ એપ્રિલમાં અને શનિ પણ એપ્રિલ અંતમાં પોતાની રાશી બદલશે.

દેશ-વિદેશ પર પણ થશે અસર- રાશી બદલતા ગ્રહો રાશી પ્રમાણે (planet transit in zodiac sign) ફળ આપે છે. દરેક રાશિના સ્વામી પણ ગ્રહો છે. જેમાં શત્રુ પણ છે, મિત્ર પણ છે અને સમાન પણ ગ્રહો છે. આ ગ્રહો હાલમાં પોતાની રાશી બદલશે જેની અસર દરેક માનવીઓ અને દેશ-વિદેશ પર થવાની છે. ગુરુ 13 એપ્રિલ 2022 તો રાહુ 14 એપ્રિલ અને શનિ 29 એપ્રિલે પોતાની રાશી બદલશે.

આ પણ વાંચો: 21મી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ 19 નવેમ્બરના, જાણો તમારી રાશી પર થશે કેવી અસર

3 મોટા ગ્રહ કઈ રાશીમાંથી કઈ રાશીમાં જશે- ગુરુ ગ્રહ જે હાલ સુધી કુંભ રાશીમાં હતા જે જ્ઞાનના કારક છે. કુંભ રાશી શનિની રાશી (zodiac sign of saturn) છે. હવે ગુરુ ગ્રહ કુંભમાંથી આજે 13 તારીખે શનીની રાશિ છોડીને પોતાની સ્વરાશિ એટલે કે મીન રાશીમાં ભ્રમણ કરશે. તો રાહુ ગ્રહ હાલમાં વૃષભ રાશીમાં છે, જે શુક્ર ગ્રહની રાશી છે જેમાંથી હવે રાહુ 14 તારીખે મેષ રાશીમાં આવશે. રાહુ ઊલટું ભ્રમણ (Rahu Reverse Orbit) કરે છે. શનિ ગ્રહ મકર રાશિમાં છે તેમાંથી 29 એપ્રિલે પોતાની કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આમ, 3 મોટા ગ્રહો પોતાનું સ્થાન બદલશે અને જેનો પ્રભાવ દરેક રાશી પર પડશે.

મીન રાશિમાં ગુરુનું રાશીવાર ફળ કથન

મેષ - વાદવિવાદ અને દ્રવ્ય ચિંતા (Aries horoscope for the month of April)
વૃષભ - મિત્ર લાભ, ભણતરમાં યશ મળે
મિથુન - વ્યાપાર ધંધામાં ચિંતા રહે (Concerns in business for Gemini)
કર્ક - તીર્થયાત્રા થાય
સિંહ - શારીરિક પીડા થાય
કન્યા - વિદ્વાન મૈત્રી અને ધન લાભ થાય
તુલા - વ્યાધિ અને પીડા
વૃશ્ચિક - વ્યવસાયમાં લાભ થાય
ધન - કૌટુંબિક વિડંબણા થાય
મકર - માનસિક વિડંબણા થાય
કુંભ - કુટુંબની જવાબદારી વધે
મીન - માનસિક ભય રહે

આ પણ વાંચો: Weekly horoscope: કેવું રહેશે તમારું આ સપ્તાહ? આ ઉપાયો કરશો તો થશે લાભ જ લાભ

કુંભ રાશિમાં શનિનું રાશિવાર ફળ કથન (29 એપ્રિલથી)

મેષ - સર્વ પ્રકારનો લાભ મળે
વૃષભ - નોકરી ધંધામાં લાભ
મિથુન - દ્રવ્ય હાનિ થાય, જવાબદારી વધે
કર્ક - આરોગ્યથી ત્રાસ થાય
સિંહ - સર્વ પ્રકારના દુષણ એક સાથે આવી શકે
કન્યા - અર્થ પ્રાપ્તિ થાય અને ક્ષમતા વધે
તુલા - પ્રાથમિક જવાબદારી વધે
વૃશ્ચિક - કૌટુંબિક વિડંબણા વધે
ધન - વ્યવસાયિક ધંધામાં અંકુશ રહે
મકર - કુટુંબની જવાબદારી અને ખર્ચ વધે
કુંભ - ચિંતા અને ત્રાસ થાય
મીન - જુદી જુદી અડચણો થાય

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.