ETV Bharat / city

હવે ગમે તેટલો ભારે વરસાદ પડે કોઈને પણ નહીં પડે તકલીફ, તંત્રએ કરી વ્યવસ્થા - ભાવનગરમાં એનડીઆરએફની ટીમ

ભાવનગરમાં ભારે વરસાદ વખતે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે NDRFની ટીમ (NDRF Team at Bhavnagar) પહોંચી ગઈ છે. આ સાથે જ શહેરમાં ટીમ સ્ટેન્ડબાય છે. એટલે હવે કોઈ પણ પરિસ્થિતિમાં રેસ્ક્યૂ ઓપરેશન કરવા ટીમ (Rescue Operation in Bhavnagar) તૈયાર છે. ત્યારે અન્ય કઈ ટીમને શહેરમાં તહેનાત કરવામાં આવી છે. તે જોઈએ આ અહેવાલમાં.

હવે ગમે તેટલો ભારે વરસાદ પડે કોઈને પણ નહીં પડે તકલીફ, તંત્રએ કરી વ્યવસ્થા

author img

By

Published : Jul 5, 2022, 2:16 PM IST

ભાવનગરઃ હવામાન વિભાગે આજથી ભાવનગર સહિત અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી (Meteorological Department Forecast for Rain) કરી છે. ત્યારે હવે શહેરમાં ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે NDRFની ટીમ (NDRF Team at Bhavnagar) તહેનાત કરવામાં આવી છે. આ સાથે જ 25 રેસ્ક્યૂર સાથે MMFR, CSSR, ફ્લડ વોટર રેસ્ક્યૂ અને અન્ય બચાવ સામગ્રી સાથે ટીમ સજ્જ કરી દેવામાં આવી છે. શહેરના માજીરાજ ગેસ્ટ હાઉસ ખાતે NDRFની ટીમ તહેનાત કરવામાં આવી છે.

5 દિવસ વરસાદની આગાહી

5 દિવસ વરસાદની આગાહી - સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના (Meteorological Department Forecast for Rain) છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સમગ્ર રાજ્યના વિવિધ વિસ્તારોમાં NDRFની ટીમ (NDRF Team at Bhavnagar) મોકલવામાં આવી છે, જે અંતર્ગત ભાવનગર શહેરમાં પણ અતિભારે વરસાદ દરમિયાન ઊભી થવાની આપાતકાલીન શક્યતાઓને હેન્ડલ કરવા એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

ભાવનગરમાં NDRF ટીમનું આગમન
ભાવનગરમાં NDRF ટીમનું આગમન

ભાવનગરમાં NDRF ટીમનું આગમન - પ્રતિ વર્ષ રાજ્યમાં વિવિધ પ્રકારની ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમ (NDRF Team at Bhavnagar) રાહત અને બચાવ કાર્ય માટે તહેનાત કરવામાં આવે છે. પૂર, વાવાઝોડું, ભૂકંપ સહિતની પરિસ્થિતિમાં આ ટીમ જાનમાલનું સારી રીતે રાહતબચાવ કામગીરી કરે છે. ગત વર્ષે તાઉતે વાવાઝોડા દરમિયાન NDRFની ટીમે નોંધપાત્ર કામગીરી સૌ કોઈમાં પ્રશંસાપાત્ર બની હતી. ત્યારે હાલમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. હવે રાજ્યના હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ આગામી પાંચ દિવસમાં પડવાની પ્રબળ સંભાવના (Meteorological Department Forecast for Rain) વ્યક્ત કરી છે.

લોકોને નહીં પડે મુશ્કેલી
લોકોને નહીં પડે મુશ્કેલી

આ પણ વાંચો-રાજકોટ પહોંચી NDRFની 3 ટિમ, કેમ રાખવામાં આવી ટીમને સ્ટેન્ડ બાય

NDRFની ટીમ ભાવનગર પહોંચી - આ ભારે વરસાદ દરમિયાન ઊભી થતી પરિસ્થિતિમાં જાનમાલનું રક્ષણ અને બચાવ કામગીરી માટે રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા રાજ્યના વિવિધ મહાનગરોમાં NDRFની ટીમો મોકલવામાં આવી છે. ત્યારે હવે ભાવનગરમાં પણ NDRFની એક ટીમ આવી (NDRF Team at Bhavnagar) પહોંચી છે. 25 જાંબાઝ જવાનોની આ ટીમ શહેર કે જિલ્લામાં ભારે વરસાદ કે તેની સમકક્ષ ઊભી થયેલી ઈમરજન્સી પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરીનો મોરચો સંભાળશે.

આ પણ વાંચો- Heavy Rain forecast in Surat : અતિ ભારે વરસાદની આગાહીના કારણે તંત્ર એલર્ટ મોડમાં, કરી આ વ્યવસ્થા

લોકોને નહીં પડે મુશ્કેલી - જોકે હાલના તબક્કે ભારે વરસાદ કે એવા કોઈ પણ પ્રકારની સ્થિતિ જોવા નથી મળી રહી, પરંતુ સરકાર તંત્ર હવામાન વિભાગની આગાહીને (Meteorological Department Forecast for Rain) હળવાશથી લેવાના મૂડમાં બિલકુલ ન હોવાનું જણાઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.