ETV Bharat / city

Natural farming in Bhavnagar : પ્રાકૃતિક ખેતીથી કેરી સહિતનો વિવિધ પાક આપે છે સારી ઉપજ - રાસાયણિક ખાતરના નુકસાન

ભાવનગરના મણાર ગામના ખેડૂત દ્વારા પ્રાકૃતિક ખેતી (Natural farming in Bhavnagar)દ્વારા કેરી તેમજ અન્ય પાકોની મબલક ખેતી કરી રહ્યાં છે. તેમની માન્યતા છે કે રાસાયણિક ખાતર કરતાં દેશી ખાતરનો ઉપયોગ કરવાથી સારી ઉપજ (Natural farming crops give good yields)મેળવી શકાય છે.

Natural farming in Bhavnagar : પ્રાકૃતિક ખેતીથી કેરી સહિતનો વિવિધ પાક આપે છે સારી ઉપજ

author img

By

Published : Mar 9, 2022, 1:54 PM IST

ભાવનગરઃ ખેતીમાં આજે વ્યાપક પ્રમાણમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી (Natural farming in Bhavnagar)તરફ પ્રયાણ કરી રહ્યા છે અને અન્ય રાસાયણિક ખેતી કરતાં વધુ ઉત્પાદન ની સાથે વધુ ભાવ પણ મેળવી રહ્યાં છે. સરકારનું લક્ષ્યાંક પણ ખેતીમાં ડબલ આવક કરવાની છે. તેવા સમયે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામના ખેડૂત દ્વારા પોતાના ફાર્મ પર પ્રાકૃતિક ખેતી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કેરી તેમજ અન્ય પાકોની મબલક ખેતી (Natural farming crops give good yields)કરવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતી તરફ અન્ય ખેડૂતો પણ કરતા થાય એવી આશાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

વર્તમાન સમયની ખેતી ખૂબ જ ખર્ચાળ અને રાસાયણિક દવાયુક્ત બની ગઈ છે

આ કારણોસર ખેડૂતો વળી રહ્યા છે પ્રાકૃતિક ખેતી તરફ

વર્તમાન સમયની ખેતી ખૂબ જ ખર્ચાળ અને રાસાયણિક દવાયુક્ત બની ગઈ છે. દરેક ખેડૂતને ખેતીમાં ખર્ચો વધારે કરવો પડે છે જેથી નફાનું પ્રમાણ ઓછુx રહે છે. તેમાં પણ જો પાકમાં જીવાત આવી જાય તો સંપૂર્ણ પાક ફેલ જાય છે. જેથી વર્તમાન ખેડૂતે જાગૃત થઈ પ્રાકૃતિક ખેતી (Natural farming in Bhavnagar)તરફ વળવાની તૈયારી દર્શાવવી જોઈએ. જોકે, ઘણા ખેડૂતો આ તરફ પહેલ પણ કરી ચૂક્યા છે. ત્યારે આજે આપણે વાત કરીશું સૌરાષ્ટ્રની આવી જ એક ખેડૂતની જે આજે પ્રાકૃતિક ખેતી કરી સારી એવી કમાણી (Natural farming crops give good yields)કરી રહ્યા છે.

2018થી થઇ રહી છે પ્રાકૃતિક ખેતી

આપણે વાત કરી રહ્યા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામમાં આવેલ ‘પ્રાકૃતિક ફાર્મ’ના ખેડૂત પરેશભાઈ ભટ્ટની જે છેલ્લા ઘણા વર્ષથી ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે અને વિવિધ પાકોનું ઉત્પાદન પણ લઈ રહ્યા છે. જેમાં તેમને ઘણો ફાયદો (Natural farming crops give good yields)પણ મળી રહ્યો છે. જણાવી દઈએ કે, તેઓ પ્રાકૃતિક ખેતીની સાથે પશુપાલન પણ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી આધારિત ખેતીની શરૂઆત પરેશભાઈએ 2018થી પોતાની 10 વીઘા ફાર્મમાં કરવામાં આવેલું. જેમાં તેઓ દ્વારા 10 વીધામાં આંબાનું વાવેતર કરવામાં આવેલું. પ્રાકૃતિક ખેતીની શરૂઆતમાં સમયે પરેશભાઈએ એક ગાયથી કરી હતી જે વધી 13 થી 14 ગાયો સાથે પશુપાલન પણ કરી રહ્યા છે. આજના સમયમા રસાયણિક ખાતર વાપરવાથી (Damage to chemical fertilizers)પાક તેમજ ખેતીની જમીનને કેટલું નુકશાન પહોચે છે તે ધ્યાને રાખી અન્ય લોકો પણ પ્રાકૃતિક ખેતી (Natural farming in Bhavnagar)કરતા થાય તે માટેની આશાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ખેડૂતને કેવો છે ફાયદો

પરેશભાઈનું કહેવુ છે કે, રાસાયણિક ખેતીમાં ખર્ચાઓ ખૂબ જ વધી જાય છે. કારણ કે, DAP, SAP ખાતર, દવાઓનો છંટકાવ વગેરે વધી જાય છે. સાથે જ રાસાયણિક ખેતીથી જમીન ખૂબ જ કઠણ થઈ જાય છે. જેનાથી પાક પણ સારો (Damage to chemical fertilizers)ઉતરતો નથી. જેની સરખામણીમાં ઓર્ગેનિક ખેતી (Natural farming in Bhavnagar)ખર્ચ મુક્ત થયા છીએ અને જમીન પણ ફળદ્રુપ (Land benefits from natural farming)અને ખૂબ જ સારી બની ગઈ છે. જેથી પાક પણ વધારે સારો મળે છે. તેમને આ ખેતી કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તો તેમણે કહ્યુ કે, દેશી ખાતર જેવું બીજુ કોઈ ખાતર કામ કરી શકે નહી. એ વિચારે પ્રાકૃતિક ખેતી માટેની માહિતો પ્રાપ્ત કરી સરકારી સહાય મેળવી ખેતીની શરૂઆત કરી 10 વીઘામાં આંબાનું વાવેતર કરવામાં આવેલું .પોતાના ખેતરમાં પાકની સારી ઉપજ (Natural farming crops give good yields)લેવા આજે પણ તેઓ રાસાયણિક ખાતરના બદલે દેશી ખાતરનો ઉપયોગ કરવો વધુ હિતાવહ માની રહ્યા છે.

ગાય આધારિત ખેતીથી સારી ઉપજ મળતી હોવાનો ખેડૂતોનો અનુભવ

આ પણ વાંચોઃ Sunflower cultivation in Junaghad: જૂનાગઢના ખેડૂતનો અનોખો પ્રયોગ, સૂર્યમુખીની ખેતી કરીને મેળવ્યું સફળ ઉત્પાદન

ઉપજ સારી ન મળવાની માન્યતા ખોટી છે

તેમણે જણાવ્યું કે કેટલાક ખેડૂતોની માન્યતા છે કે દેશી ખાતરનો ઉપયોગ કરવાથી સારી ઉપજ (Natural farming crops give good yields)મેળવી શકાય છે. ગત વર્ષે જિલ્લામાં આવેલ વાવાઝોડામાં કેરીના પાકને નુકશાન થવા છતાં પણ 300 મણ જેટલી કેર નું ઉત્પાદન થયું હતું તેમજ આ વર્ષે વધુ ઉત્પાદન થવાની આશાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

અન્ય ખેડૂતને પણ પ્રાકૃતિક ખેતીનો થયો ફાયદો

જસપરા ગામના અન્ય ખેડૂત નિર્મલસિંહે જણાવેલું કે અગાઉ તે ખેતીના પાકની ઉપજ (Natural farming crops give good yields)માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતાં. પરંતુ જ્યારે પરેશભાઈએ રાસાયણિક ખાતરના ગેરફાયદા (Damage to chemical fertilizers)અને દેશી ખાતરના ફાયદા વિષે જાણકારી આપેલી તેમજ પોતે જૈવિક ખેતી કરી પાકની ઉપજ લેતા હોવાનું જણાવતા મેં પણ પ્રાકૃતિક દેશી (Natural farming in Bhavnagar)ખાતર બનાવી પાકની ઉપજ લેવાની શુરુઆત કરેલ જેને કારણે આજે પાકની સારી ઉપજ તો મળી રહી છે સાથે સાથે ખેતીની જમીન ખેડ કરતા સમયે પણ પોચી જોવા મળતા એકંદરે રાસાયણિક ખાતરના બદલે દેશી ખાતર વધુ સારું સાબિત થઇ રહ્યું છે.

આ પણ વાંચોઃ Kutch Horticulture: કચ્છની મીઠી મધ ખારેક દેશવિદેશમાં વેચશે FPO, વધશે આવક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.