ETV Bharat / city

કોંગ્રેસના નગસેવીકાએ ભગવો ધારણ કર્યો - geeta mer

ભાવનગર કોંગ્રેસના પૂર્વ નગરસેવકે ગઈકાલે બુધવારે કોંગ્રેસના પદેથી રાજીનામુ આપ્યું હતું. ત્યારબાદ તેમણે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસમાં મહિલાનું સન્માન થતું નથી. આ નગરસેવીરા આજે ગુરુવારે ભાજપમાં જોડાયાં છે.

ETV BHARAT
કોંગ્રેસના નગસેવીકાએ ભગવો ધારણ કર્યો
author img

By

Published : Feb 4, 2021, 8:51 PM IST

  • કોંગ્રેસની નગરસેવીકાએ આપ્યું રાજીનામું
  • કોંગ્રેસના નગરસેવીકાએ બુધવારે આપ્યું રાજીનામું
  • ગુરુવારે ભગવો ધારણ કર્યો

ભાવનગરઃ કોંગ્રેસના પૂર્વ નગરસેવકે ગઈકાલે બુધવારે કોંગ્રેસના પદેથી રાજીનામુ આપ્યું હતું. ત્યારબાદ તેમણે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસમાં મહિલાનું સન્માન થતું નથી. આ નગરસેવીરા આજે ગુરુવારે ભાજપમાં જોડાયાં છે.

ETV BHARAT
કોંગ્રેસના નગસેવીકાએ ભગવો ધારણ કર્યો

કોંગ્રેસમાં મહિલાઓનું સન્માન નહીં હોવાના આક્ષેપ સાથે રાજીનામું

ભાવનગર શહેર કોંગ્રેસના વોર્ડ નંબર 3ના કરચલીયા પરાના પૂર્વ કોર્પોરેટર ગીતા મેરે પોતાના તમામ પદ પરથી ગઈકાલે બુધવારે રાજીનામું ધરી દીધું હતું. આક્ષેપ પરથી પક્ષ પલટાની આવતી શંકા સત્યતામાં પરિણમી હતી. ગીતાબેન આજે ગુરુવારે વિધિવત રીતે ભાજપમાં જોડાયાં છે. જેમણે ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ દ્વારા ખેસ પહેરાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગીતા મેરે ગઈકાલે બુધવારે રાજીનામું આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ મારા જેવી સંનિષ્ઠ કાર્યકર પર ખોટા આક્ષેપો કરી બદનામ કરવાનો પ્રયત્ન કરી રહી છે. જેથી હું ખૂબ જ દુઃખી થઈ છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.