ભાવનગર : રાજ્યકક્ષાના સામાજિક ન્યાય અને અધિકારિતાના પ્રધાન રાઘવજી મકવાણાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ. તેઓ 99 મહુવા વિધાનસભાના ધારાસભ્ય છે. મકવાણાનાને કોરોનાના લક્ષણો જણાતા RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો, હાલ તેઓ મંત્રી નિવાસ સ્થાને હોમ ક્વોરન્ટાઇન છે. મકવાણાએ પોતાના સંપર્કમાં આવેલ તમામ લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી છે. હાલ પોતે હોમ ક્વોરનટાઇન થયા છે.
રાજયકક્ષાના પ્રધાન રાઘવજી મકવાણા થયા કોરોના સંક્રમિત - Minister of State for Social Justice and Empowerment
મહુવા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના પ્રધાન રાધવજી મકવાણા થયા કોરોના સંક્રમિત.
રાજયકક્ષાના પ્રધાન રાઘવજી મકવાણા થયા કોરોના સંક્રમિત