ETV Bharat / city

વર્ષની છેલ્લી શનિ અમાસ પર જાણો કોની ભક્તિથી જીવનના કષ્ટો દૂર થશે - શનિ અમાવસ્યા દાન

વર્ષની છેલ્લી શનિશ્ચરી અમાસ 27 ઓગસ્ટ 2022ના રોજ છે. આ દિવસે દાનનું મહત્વ વધુ વધી જાય છે. તેથી જે લોકો પર શનિદેવની અશુભ અસર હોય છે. ગુરુ શિષ્યનું મહત્વ એક દિવસે હોવાથી કેટલાક કાર્યોથી અતિ શુભ ફળ મેળવી શકાય છે. Shanichari Amavasya 2022, Shani Amavasya Daan, Shani Amavasya Importance, Shani Amavasya 2022

વર્ષની છેલ્લી શનિ અમાસ પર જાણો કોની ભક્તિથી જીવનના કષ્ટો દૂર થશે

author img

By

Published : Aug 27, 2022, 8:15 AM IST

ભાવનગર શ્રાવણ વદ અમાસ એટલે ગુજરાતીઓની ભાદરવી અમાસ તરીકે (Shani Amavasya 2022) ઓળખાય છે. નિષ્કલંક મહાદેવના દર્શન અને સ્નાનથી પાપ ધોવાનું મહત્વ રહેલું છે. પરંતુ ઘણા વર્ષો બાદ એક સંયોગ આવ્યો છે. શનિવારે અમાસ એ શિવ અને શનિના સંયોગ રચે છે. ગુરુ શિષ્યનું મહત્વ (Shani Amavasya Importance) એક દિવસે હોવાથી કેટલાક કાર્યોથી અતિ શુભ ફળ મેળવી શકાય છે.

વર્ષની છેલ્લી શનિ અમાસ પર જાણો કોની ભક્તિથી જીવનના કષ્ટો દૂર થશે

આ પણ વાંચો Shani Jayanti સોમવતી અમાસ અને શનિ જયંતિના પાવન પર્વે કરો શનિ મહારાજના દર્શન

અમાસના દિવસે શનિવાર હોવાથી ઉત્તમ દિવસ શ્રાવણ વદ અમાસ એટલે 27 ઓગસ્ટના રોજ શનિવાર છે. શનિ અને શિવનો સબંધ ગુરુ શિષ્યનો છે. શનિવાર શનિનો દિવસ અને તે દિવસે અમાસ હોવાથી કેટલાક કાર્યોથી કષ્ટમાંથી મુક્તિ મેળવી શકાય છે. શનિવારે હનુમાનજીની ભક્તિ કરવી,શિવ ઉપાસના કરવી અને શનિદેવને કાળા તલ કે અડદ ચડાવવાથી અટવાયેલા કાર્ય પૂર્ણ થાય છે. આ સાથે શનિદેવને પ્રસન્ન કરવા માટે વસ્ત્રોનું દાન શ્રેષ્ઠ અમાસના દિવસે માનવામાં આવ્યું છે. ગરીબોને ભોજન કરાવાથી કે ગરીબની મદદ કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો Sarva Pitru Amas: આજે સર્વ પિતૃ અમાસે Damodar Kund માં ભાવિકોએ તર્પણ વિધિ સાથે કરી પૂજા

જીવનના કેટલાક કષ્ટોનો નાશ ભાદરવી અમાસના દિવસે વર્ષો પછી આવતા શનિવારે શિવની પૂજા શ્રેષ્ઠ માનવામાં આવી છે. ભગવાન ભોળાનાથને રુદ્રાભિષેક કરવામાં આવે અથવા રુદરી કરવાથી પણ શનિની કનડગત હોય તો કષ્ટમાંથી મુક્તિ મળે છે. અમાસના દિવસે શનિવાર હોવાથી કાળા તલ શિવને અર્પણ કરવાથી પણ શનિની પનોતી વાળા લોકોને રાહત મળે છે. અચૂક વર્ષો બાદ આવતી ભાદરવી અમાસે શિવ અને શનિની ભક્તિ અચૂક કરાય તો જીવનના કેટલાક કષ્ટોનો નાશ કરી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.