ETV Bharat / city

હું ભાવનગરનો વોર્ડ નંબર 12 ઉત્તર સરદારનગર બોલું છું

author img

By

Published : Feb 14, 2021, 5:17 PM IST

ભાવનગર મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 12 ઉત્તર સરદારનગર બોલું છું આ છે મારી વાત મારા વોર્ડમાં ભાજપના 4 નગરસેવકો હતા જેમાં અનેક કામો થએલા છે પરંતુ અનેક સમસ્યા હજુ પણ છે જેનો કોઇ ઉકેલ આવ્યો નથી.

હું ભાવનગરનો વોર્ડ નંબર 12 ઉત્તર સરદારનગર બોલું છું
હું ભાવનગરનો વોર્ડ નંબર 12 ઉત્તર સરદારનગર બોલું છું
  • હું ભાવનગર મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 12 ઉત્તર સરદારનગર બોલું છું
  • સીમાંકન થતા મારો ક્રમાંક હવે 12 જ રહ્યો છે
  • ઉત્તર સરદારનગર વૉર્ડ તરીકે હું 1982થી ભાવનગર શહેરનો હિસ્સો છું

ભાવનગરઃ મહાનગરપાલિકાનો હું વૉર્ડ નંબર 12 ઉત્તર સરદારનગર અને આ છે મારી વાત હું મારા વૉર્ડમાં ભાજપના 4 નગરસેવકો હતા અને અનેક કામો થયા અને કેટલીક સમસ્યાઓ એમની એમ છે જો કે કંસારો મોટો પ્રશ્ન છે દુર્ગંધના પગલે કંસારાના કાંઠે રહેતા લોકો પરેશાન છે. 25 વર્ષથી શુદ્ધિકરણની વાતો થઈ પણ શુદ્ધિકરણ થયું નથી. ભાવનગર મહાનગરપાલિકાની સ્થાપના 1982 માં થઈ અને મારૂ સર્જન થયું હતું. ઉત્તર સરદારનગર વૉર્ડ તરીકે હું 1982થી ભાવનગર શહેરનો હિસ્સો છું મારો વૉર્ડ ક્રમાંક હાલમાં 12 છે. બે વખત સીમાંકન થતા મારો ક્રમાંક હવે 12 જ રહ્યો છે મારા વિસ્તારમાં પ્રવેશવા તળાજાથી ટોપથ્રિ સર્કલથી અને કાળિયાબીડની ટાંકીથી પ્રવેશ કરી શકાય છે.

હું ઉત્તર સરદારનગર વૉર્ડ અને મારા મતદારો કેટલા તેમજ કેવો મિજાજ એમનો

ભાવનગરમાં હું ઉત્તર સરદારનગર વૉર્ડ અને મારા વૉર્ડમાં વસે છે. 21,634 પુરુષો છે અને સ્ત્રીઓ 20,563 છે આમ કુલ મળીને 42,197 જેટલા મતદારો મારા વોર્ડમાં આવેલા છે. તે મતદારોનો મિજાજ ભાજપની વિચારધારા વાળો છે. મારા વિસ્તારમાં મધ્યમ વર્ગીય લોકો હોવા છતાં મારા મતદારોએ ચારમાંથી ચાર બેઠક ભાજપને 2015માં આપી હતી. મારા વૉર્ડમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ 2015ની ચૂંટણીમાં જોઈએ. તો મોદી મેજીક વચ્ચે મારા મતદારોએ ચારમાંથી ચાર બેઠક ભાજપને આપીને ભગવો લહેરાવી દીધો હતો. નોકરી તેમજ વ્યવસાય કરતા બુદ્ધિજીવી લોકો મારા વિસ્તારમાં વસવાટ કરે છે.

મારા વૉર્ડમાં ક્યાં વિસ્તાર જાણીતા

  • શિવાજી સર્કલ
  • સરદારનગર સર્કલ
  • સમર્પણ ચોક
  • ગાયત્રીનગર
  • હરિઓમનગર
  • ભરતનગર
  • પચાસ વારીયા

મારા વોર્ડમાં શું સમસ્યાઓ પ્રાથમિક ધોરણે

હું ઉત્તર સરદારનગર વૉર્ડ અને મારા વૉર્ડમાં નોકરીયાત તેમજ વ્યવસાયકારો વસે છે. મારા વોર્ડમાં પછાત અને ઓછી કમાણી વાળા તેમજ નાના મોટા ધંધા કરનારા અને નોકરિયાત લોકો વસે છે. મારા વિસ્તારમાં હવે તરસમિયા ગામનો પણ સમાવેશ થયો છે. નાની મોટી પ્રાથમિક જરૂરિયાતો જરૂર ઉભી થઇ છે મારા વોર્ડમાં ભાજપના નગરસેવકો હતા. જેને બ્લોક, રસ્તા જેવા કામો થયા છે છતાં કચરાની સમસ્યા જોવા મળતી રહે છે એવા કોઈ કામ નથી જે ઉડીને આંખે વળગે.

મારા વૉર્ડના નગરસેવકોએ શું કર્યા કામો વિકાસના

ભાજપના ચાર નગરસેવકો હોવા છતાં સમસ્યા પ્રાથમિક સામે આવી રહી છે નગરસેવકોએ બ્લોક,રસ્તા વગેરે નખાવ્યા છે ડ્રેનેજની અને પાણીની લાઈનો રિવાઇઝડ કરાવી છે તો કંસારા પર પુલ બનાવડાવ્યા છે અંતરિયાળ સોસાયટીઓમાં રસ્તાઓ, બ્લોક જેવા કામ કરવામાં આવ્યા છે. તરસમિયા જેવા ગામો ભળવાને પગલે હવે નવા કામોનો પણ પ્રારંભ થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.