ETV Bharat / city

Heavy Rain in Bhavnagar: મેઘરાજાની પધરામણીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

ભાવનગરમાં વિધિવત રીતે મેઘરાજાની પધરામણી થઈ (Heavy Rain in Bhavnagar) ગઈ છે. અહીં અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારબાદ વરસાદ શરૂ થતાં સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી હતી.

Heavy Rain in Bhavnagar: મેઘરાજાની પધરામણીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
Heavy Rain in Bhavnagar: મેઘરાજાની પધરામણીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
author img

By

Published : Jun 16, 2022, 8:22 AM IST

Updated : Jun 16, 2022, 10:18 AM IST

ભાવનગરઃ શહેર અને જિલ્લામાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો (Heavy Rain in Bhavnagar) હોય તેમ મેઘરાજાની પધરામણી થઈ છે. અહીં બપોરના સમયે અચાનક વાતાવરણ બદલાયું અને વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. ગાજવીજ સાથે વરસાદ પડતાં લોકોને બફારામાંથી રાહત (Heat relief in Bhavnagar) મળી હતી. ત્યાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો જાણો.

ખેડૂતોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો-Rain in Gir Somnath : ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ, જૂઓ કેટલો પડ્યો પહેલો વરસાદ

શહેર-જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી - ભાવનગર શહેરમાં બપોરે 12 વાગ્યાથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યારે 1 વાગતાં જ કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા હતા. આ સાથે ગાજવીજ અને વીજળીના કડાકા વચ્ચે મેઘરાજાએ વરસવાની શરૂઆત (Heavy Rain in Bhavnagar) કરી હતી. શહેરી વિસ્તારમાં બફારામાંથી લોકોને રાહત (Heat relief in Bhavnagar) મળી છે. આશરે 1થી અડધો ઇંચ વરસાદ વરસતા શેરી ગલીઓમાં પાણી વહેતા થયા હતા. ભાવનગરવાસીઓએ વરસાદનો આનંદ વરસાદમાં સ્નાન કરીને લીધો હતો.

શહેર અને જિલ્લામાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો

આ પણ વાંચો- અહીં સતત ત્રીજા દિવસે પડી રહ્યો છે અનરાધાર વરસાદ...

જિલ્લામાં અને શહેરમાં કેટલો વરસાદ અને ખેડૂત ખુશ - ભાવનગર જિલ્લાના કુલ 10 તાલુકા પૈકી 8 તાલુકામાં વરસાદ (Heavy Rain in Bhavnagar) નોંધાયો છે. 8 તાલુકામાં સૌથી વધુ વરસાદ ઉમરાળા 36 mm, ભાવનગર 16 mm અને તળાજા 18 mm વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય 5 તાલુકામાં 10 mmથી નીચે વરસાદ નોંધાયો છે. તો બપોરે 2 વાગ્યે વરસાદ એક કલાક વરસ્યા બાદ થોભી ગયો હતો. ભાવનગર, તળાજા અને ઉમરાળા તાલુકામાં ખેડૂતોને વાવણીલાયક વરસાદ થતાં આનંદ ખેડૂતોમાં ખુશીનો માહોલ (An atmosphere of happiness in Bhavnagar) જોવા મળ્યો છે. જો કે ખેતી માટે આ વરસાદ હજુ ઓછો જરૂર માનવામાં આવે છે, પણ ખેડૂતો આશા સેવી રહ્યા છે કે, આગામી દિવસોમાં સારો વરસાદ વરસશે.

Last Updated : Jun 16, 2022, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.