ETV Bharat / city

ડોક્ટરોની 75 ટકા અછત વચ્ચે પણ આ જિલ્લાએ પશુઓનું 100 ટકા રસીકરણ કરી મેળવી સિદ્ધિ - ભાવનગરમાં લમ્પી વાઈરસના કેસ

ભાવનગરમાં ડોક્ટરોની ઘટ Shortage of doctors in Bhavnagar અને લમ્પી વાઈરસના પડકાર Lumpy virus cases in Bhavnagar વચ્ચે પણ પશુપાલન વિભાગે પશુઓનું 100 ટકા રસીકરણ Cattle Vaccination in Bhavnagar પૂર્ણ કર્યું છે. આ સાથે જ ભાવનગર રાજ્યનો પ્રથમ એવો જિલ્લો બન્યો છે. જ્યાં સંપૂર્ણપણે રસીકરણ થઈ ગયું છે.

ડોક્ટરોની 75 ટકા અછત વચ્ચે પણ આ જિલ્લાએ પશુઓનું 100 ટકા રસીકરણ કરી મેળવી સિદ્ધિ
Etv Bharatડોક્ટરોની 75 ટકા અછત વચ્ચે પણ આ જિલ્લાએ પશુઓનું 100 ટકા રસીકરણ કરી મેળવી સિદ્ધિ
author img

By

Published : Aug 17, 2022, 2:50 PM IST

ભાવનગર રાજ્યમાં કોરોના જેમ માણસો માટે ઘાતક બન્યો છે તે જ રીતે લમ્પી વાઈરસ પણ પશુઓ માટે જીવલેણ સાબિત થયો છે. તેવામાં ભાવનગર જિલ્લાએ પશુઓનું 100 ટકા રસીકરણ કરીને એક નવી જ સિદ્ધિ હાંસલ (Cattle Vaccination in Bhavnagar) કરી છે. જિલ્લાએ આ બધું ડોક્ટરોની ઘટ (Shortage of doctors in Bhavnagar) અને લમ્પી વાઈરસના પડકાર વચ્ચે (Lumpy virus cases in Bhavnagar) પણ આ કામ કરીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ જિલ્લો બન્યો છે. જ્યાં 100 ટકા રસીકરણ પૂર્ણ થયું છે.

ખાલી જગ્યા પૂરાય તો મળશે તાત્કાલિક સારવાર

ખાલી જગ્યા પૂરાય તો મળશે તાત્કાલિક સારવાર જોકે, અહીં પશુઓનું રસીકરણ (Cattle Vaccination in Bhavnagar) કર્યા પછી નવા કેસો સામે પહોંચી વળવા ટીમની ક્ષમતા રહી નથી. જો સરકાર ખાલી જગ્યા પૂરે તો પશુઓને તાત્કાલિક સારવાર મળી શકે.

આ પણ વાંચો ગૌ વંશની સુરક્ષા માટે રક્ષાસૂત્ર બાંધીને ગૌ પ્રેમીએ કરી અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી

10 તાલુકામાં લમ્પીનો આતંક જિલ્લામાં લમ્પી વાઈરસે (Lumpy virus cases in Bhavnagar) 10 તાલુકાને ભરડામાં લઈ લીધા છે. સૌથી વધુ 3 તાલુકામાં લમ્પીનો રોગ જોવા મળી રહ્યો છે. એક તરફ પશુપાલન વિભાગ 100 ટકા રસીકરણ કરવામાં સફળ (Cattle Vaccination in Bhavnagar) રહ્યું છે. પરિસ્થિતિ વણસતી જાય છે અને મહેકમ ઓછું છે. સરકારની ભરતી પ્રક્રિયા નહી થવાથી ગાયોની માથે મોત તોળાઈ રહ્યું છે.

આ પણ વાંચો ગાયમાંથી લમ્પી રોગનો નાશ નહીં થાય ત્યાં સુધી ઘઉં ના ખાવાનો સંકલ્પ

જિલ્લામાં પશુધન અને લમ્પી વાઈરસ ભાવનગર જિલ્લામાં 2.26 લાખ ગાયો છે. ગાયોના વર્ગમાં જ લમ્પી વાઈરસ (Lumpy virus cases in Bhavnagar) મળી આવ્યો છે. ત્યારે 2.26 લાખમાંથી 2,576 ગાયો હાલમાં લમ્પીથી બીમાર છે. જ્યારે 255 ગાયોના મૃત્યુ થઈ ચૂક્યા છે. 316 ગામમાં જિલ્લામાં લમ્પીના કેસ (Lumpy virus cases in Bhavnagar) નોંધાયા છે. જિલ્લામાં ગાય, ભેંસ, ઘેટાં અને બકરા જેવા મળીને કુલ 7.60 લાખ પશુઓ છે, પરંતુ લમ્પી માત્ર ગાય વર્ગના એટલે વાછરડા, ખૂટમાં ફેલાઈ રહ્યો છે.

પશુપાલન વિભાગ ભરતીના અભાવે પાંગળુ
પશુપાલન વિભાગ ભરતીના અભાવે પાંગળુ

લમ્પીની અસર અને રસીકરણ જિલ્લાના તાલુકાઓમાં જોઈએ તો, સૌથી વધુ ગારિયાધાર, ઉમરાળા અને સિહોર તાલુકાનો સમાવેશ થાય છે. જિલ્લામાં લમ્પી વાયરસની (Lumpy virus cases in Bhavnagar) રસી 2-3 અઠવાડિયા પહેલા આવતા 2.26 લાખ ગાય વર્ગ પૈકી 2,27,387 પશુઓનું રસીકરણ (Cattle Vaccination in Bhavnagar) થયું છે.

પશુપાલન વિભાગ ભરતીના અભાવે પાંગળુ ભાવનગરમાં જિલ્લા પંચાયતમાં 10 તાલુકામાં 28 પશુ ડોક્ટરની જગ્યાએ માત્ર 10 ડોક્ટરો છે. તેવી રીતે સંપૂર્ણ પશુપાલનનું મહેકમ 75 ટકા ખાલી છે, જેને ઈન્ચાર્જના પૈડાંથી સરકાર ચલાવી રહી છે. પશુપાલન ડોક્ટરે જણાવ્યું હતું કે, હાલમાં ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે, જેથી પશુપાલકો ફોન કરી જાણ (Shortage of doctors in Bhavnagar) પણ કરી રહ્યા છે, પરંતુ ડોકટર ન હોવાથી હાલમાં હાજર ટીમથી પહોંચાય તેટલી જગ્યાએ ટીમ (Cattle Vaccination in Bhavnagar) કામ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.