ETV Bharat / city

મહાનગરપાલિકાની ચૂંટણીને પગલે ETV BHARATની ભારતીબેન શિયાળ સાથે ખાસ વાતચીત - Municipal corporation Election

ભાવનગર મહાનગરપાલિકામાં ચૂંટણીને પગલે ભાજપ પાસે શહેરમાં ભારતીબેન શિયાળ જેવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સ્ટાર પ્રચારક છે, ત્યારે ભારતીબેન શિયાળે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.

ભારતીબેન શિયાળ
ભારતીબેન શિયાળ
author img

By

Published : Feb 15, 2021, 11:13 PM IST

  • સ્થાનિક ચૂંટણીનો ધમધમાટ શરૂ
  • ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન સાથે ખાસ વાતચીત
  • ગત વર્ષે કોંગ્રેસની 8 બેઠક વધી હતી

ભાવનગરઃ મહાનગરપાલિકામાં ચૂંટણીને પગલે ભાજપ માટે શહેરમાં ભારતીબેન શિયાળ જેવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સ્ટાર પ્રચારક છે, ત્યારે ભારતીબેન શિયાળે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. ભારતીબેને વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.

ગત વર્ષે કોંગ્રેસની 8 બેઠક વધી હતી

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ મેદાનમાં છે અને મુખ્યપ્રધાન પણ પ્રચારમાં ઉતાર્યા છે. ગત વર્ષે કોંગ્રેસની 8 બેઠક વધી હતી, ત્યારે આ ચૂંટણીમાં ભાજપે સ્ટાર પ્રચારમાં ભારતીબેન શિયાળ જેવા સાફ સુથરી છબી વાળાને મેદાનમાં ઉતાર્યા છે.

મહાનગરપાલિકાની ચૂંટણીને પગલે ETV BHARATની ભારતીબેન શિયાળ સાથે ખાસ વાતચીત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.