ETV Bharat / city

Crime in Bhavnagar: ભાવનગર શહેરમાં કાળિયાબીડમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીઓને આજીવન કેદ

ભાવનગરનાકાળીયાબીડ વિસ્તારમાં ફેબ્રુઆરીમાં એક સગીર વયની યુવતીનું અપહરણ કરીને ત્રણ વ્યક્તિઓ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ભાવનગર પોલીસે આ ત્રણ શકમંદોની ધરપકડ કરી હતી અને ત્રણેયને આજીવન જેલની સજા ફટકારવામા આવી હતી.

Crime in Bhavnagar: ભાવનગર શહેરમાં કાળિયાબીડમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીઓને આજીવન કેદ
Crime in Bhavnagar: ભાવનગર શહેરમાં કાળિયાબીડમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીઓને આજીવન કેદ
author img

By

Published : Apr 6, 2022, 10:35 PM IST

ભાવનગર: ફેબ્રુઆરીમાં શહેરમાં કાળિયાબીડ વિસ્તારમાં રસ્તા પર નીકળેલી સગીર યુવતીનું અપહરણ(minor Age girl Kidnapped) કરીને ત્રણ શખ્સો કારમાં લઈ ગયા હતા. ત્યારબાદ સામુહિક દુષ્કર્મ આચરનાર સામે કોર્ટે કડક કાર્યવાહી કરી છે. કોર્ટે ત્રણેયને આજીવન કેદની સજા ફટકારી છે. ભાવનગર પોલીસે બનાવ 24 કલાકમાં ચાર્જશીટ દાખલ કરતા ચારેકોર પ્રશંસા(Bhavnagar police was lauded) થઈ રહી છે.

ભાવનગરનાકાળીયાબીડ વિસ્તારમાં ફેબ્રુઆરીમાં એક સગીર વયની યુવતીનું અપહરણ કરીને ત્રણ વ્યક્તિઓ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

કોર્ટે ત્રણેય શખ્સોને આજીવન કેદની સજા ફટકારી - ભાવનગર શહેરમાં 11 ફેબ્રુઆરી 2022ના રોજ કાળિયાબીડ વિસ્તારમાં રાત્રે કારમાં સગીરનું અપહરણ કર્યું હતું. આ ત્રણ શખ્સોએ યુવતીને અવાવરું જગ્યાએ લઈ હયા હતા. આ પછી સગીર જોડે સામૂહિક બળાત્કાર કર્યો હતો. આ બનાવનો કોર્ટમાં કેસ ચાલી જતાં કોર્ટે ત્રણેય શખ્સોને આજીવન કેદની સજા(sentenced to life imprisonment) ફટકારી છે.

કોર્ટે ત્રણેય આરોપીઓ સામે આજીવન કેદની સજા ફટકારતા પોલીસ બેડામાં કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચો: નવલખી: સામૂહિક બળાત્કારની ઘટનાના આરોપીઓની ધરપકડ ન થતા, સામાજિક કાર્યકર અતુલ ગામચી ઉપવાસ પર

સામૂહિક બળાત્કાર અને પોલીસની સર્વ શ્રેષ્ઠ કામગીરી - ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં(In Kaliyabid area of Bhavnagar city) રાત્રીના 10 વાગયાની આસપાસ ત્રણ શખ્સોએ ઇકો ગાડી દ્વારા સગીર વયની યુવતીનું અપહરણ કર્યું હતું. આ અપહરણ બાદ સગીરાને અવાવરું જગ્યાએ લઈ જઈ સામુહિક બળાત્કાર કર્યો હતો. આ બનાવથી સમગ્ર શહેરમાં હાહાકાર મચી ગયો હતો. જો કે પોલીસે 24 કલાકમાં ચાર્જશીટ દાખલ કરીને આરોપીઓને ઝડપી લીધા હતા. પોસ્કો કલમ હેઠળ(Under the POSCO Act) 12 ફેબ્રુઆરી 2022ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં IPC કલમ 363,376 (2) J, L અને 376 (3), 376 (D), 120 (B) અને POSCO કલમ - 46- 8-12 નોંધવામાં આવી હતી.

ભાવનગર પોલીસે બનાવ 24 કલાકમાં ચાર્જશીટ દાખલ કરતા ચારેકોર પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચો: વડોદરા દુષ્કર્મ કેસ: આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા લાવી

કોર્ટમાં કેસ ચાલી જતા આજીવન સજા અને કોણ આરોપી - નિલમબાગ પોલીસ સ્ટેશનના PI જે આર ભાચકન અને તેમની ટીમે 24 કલાકમાં આરોપી મનસુખ ભોપા સોલંકી, સંજય છગન મકવાણા (ત્રાપજ), મુસ્તુફા આઈનુલહક ગફુરભાઈ (ત્રાપજ)ને ઝડપીને તમામ આરોપીઓ જેલ હવાલે કરી દેવાયા હતા. આ કોર્ટમાં કેસ ચાલી જતાં કોર્ટે ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે ત્રણેય આરોપીઓ સામે આજીવન કેદની સજા ફટકારતા પોલીસ બેડામાં કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.