ETV Bharat / city

CR Patil in Bhavnagar: 25 અઠવાડિયા પછી આવી શકે છે ચૂંટણી, ભાવનગરમાં પાટિલ ભાઉએ આપ્યો સંકેત

ભાવનગરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ મહાનગરપાલિકા અને સરટી હોસ્પિટલના એક કાર્યક્રમમાં ઉપસ્થિત (CR Patil in Bhavnagar) રહ્યા હતા. જોકે, અહીં તેમણે રાજ્યમાં વહેલી ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવે તેવો સંકેત (CR Patil on Gujarat Election) પણ આપ્યો હતો.

CR Patil in Bhavnagar: રાજ્યમાં 25 અઠવાડિયા પછી આવી શકે છે ચૂંટણી, ભાવનગરમાં પાટિલ ભાઉએ આપ્યા વહેલી ચૂંટણીના સંકેત

author img

By

Published : Apr 16, 2022, 9:38 AM IST

ભાવનગરઃ શહેરમાં મહાનગરપાલિકા અને સરટી હોસ્પિટલના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ (CR Patil in Bhavnagar) ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે મોતીબાગ ટાઉનહોલમાં મહાનગરપાલિકા હસ્તકની આંગણવાડી અને સર ટી હોસ્પિટલના ICU વાહનનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ સી. આર. પાટિલે કુપોષિત બાળકો અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. આ લોકાર્પણ પ્રસંગે પૂર્વ પ્રધાન વિભાવરી દવે, મેયર કીર્તિ દાણીધરિયા અને શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

ચૂંટણી જુલાઈમાં આવે તો નવાઈ નહીં

આ પણ વાંચો- Vadodara BJP : વડોદરા MLA જીતેન્દ્ર સુખડીયાએ ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર

વડાપ્રધાનની ગુજરાત મુલાકાત વહેલી ચૂંટણીના સંકેત - શુક્રવારે ભાવનગર પહોંચેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષે (CR Patil in Bhavnagar) વાતવાતમાં વહેલી ચૂંટણીનો (Gujarat Assembly Election 2022) સંકેત પણ આપી દીધો હતો. બીજી તરફ ગુજરાતની પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત (PM Modi Gujarat Visit) પણ વહેલી ચૂંટણીના એંધાણ માનવામાં આવી રહ્યા છે.

ભાવનગરના એક કાર્યક્રમમાં પાટિલ ભાઉએ આપ્યા વહેલી ચૂંટણીના સંકેત

આ પણ વાંચો- Gujarat OBC Morcha : ગુજરાતમાં OBC વોટર્સને આકર્ષવા ભાજપ ખાટલા બેઠકો યોજશે

ચૂંટણી જુલાઈમાં આવે તો નવાઈ નહીં - ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલે કાર્યક્રમમાં (CR Patil on Gujarat Election) જણાવ્યું હતું કે, વડાપ્રધાન આવ્યાને 45 અઠવાડિયામાં ગત ચૂંટણી આવી હતી. વડાપ્રધાન આવી (PM Modi Gujarat Visit) રહ્યા છે એટલે હવે માત્ર 25 જેટલા અઠવાડિયા બાકી રહ્યા છે, પરંતુ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ચૂંટણી ડિસેમ્બર નહીં પણ જુલાઈ સુધીમાં આવે તો નવાઈ નહીં (Gujarat Assembly Election 2022) તેવી પણ ચર્ચા જાગી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.