ETV Bharat / city

કમાએ CM ભુપેન્દ્ર પટેલની સામે PM મોદી સ્ટાઈલ બતાવી - Abhivadan Samaroh in Bhavnagar Kamo present

ભાવનગરના આંગણે મુખ્યપ્રધાનનો અભિવાદન સમારોહ (Abhivadan Samaroh in Bhavnagar) યોજાયો હતો. અભિવાદન સમારોહમાં કીર્તિદાન ગઢવીના અધ્યક્ષ સાથે યોજાયેલા કાર્યક્રમમાં કીર્તિદાનનો કમો હાજર રહ્યો હતો. ત્યારે આ કાર્યક્રમમાં કમાએ લોકોને રીઝવ્યા હતા. (Bhavnagar Kamo present)

કમાએ CM ભુપેન્દ્ર પટેલની સામે PM મોદી સ્ટાઈલ બતાવી

author img

By

Published : Sep 7, 2022, 1:46 PM IST

ભાવનગર સોરઠના ફળિયે મુખ્યપ્રધાનનો અભિવાદન સમારોહ (Abhivadan Samaroh in Bhavnagar) યોજાયો હતો. આ અભિવાદન સમારોહમાં કીર્તિદાનનો કમો હાજર રહ્યો હતો. કાર્યક્રમમાં તેને આમંત્રિત કરવામાં આવ્યો હતો. હાથ ઊંચા કરતા કમાને કાર્યક્રમમાં નેતાઓનું દિલ જીતી લીધું હતું. કમાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સામે ભાષણ પણ કર્યું હતું.(Bhavnagar Kamo present)

કમાએ CM ભુપેન્દ્ર પટેલની સામે PM મોદી સ્ટાઈલ બતાવી

કમાનું ભાષણ CM ભુપેન્દ્ર પટેલનું હાજરીમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડ સામે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી પ્રેરિત જન્મોત્સવ સમિતિ દ્વારા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કીર્તિદાનના ફેવરિટ કમાની એન્ટ્રી થતા ઓડિયન્સમાં દેકારો મચ્યો હતો. લોકોએ કમાને કીકીયારીઓ કરીને વધાવ્યો હતો. કીર્તિદાનના સ્વરે કમાએ ડાન્સ પણ કર્યો હતો. કીર્તિદાને જણાવ્યું હતું કે યુટ્યુબમાં કમાને 5 કરોડ જેવા વ્યુવર્સ મળ્યા છે અને કમાએ તેની આવેલી રકમ ગૌશાળા પાછળ ખર્ચી છે. (Kamo Modi style in Bhavnagar)

PM મોદીની સ્ટાઇલમાં કમો આ વાત સાથે કમાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સામે ભાષણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં કમાએ ભાઈઓ બહેનો સંબોધન કરી સૌને હોમને જુસ્સો ભર્યો હતો. જોકે દિવ્યાંગ કમાના કેટલાક શબ્દો સમજાય તેવા નહિ હોવાથી શિક્ષણપ્રધાને કમાએ શું કહ્યું તે જણાવતા કહ્યું હતું કે તેને વડાપ્રધાનની સ્ટાઇલો કરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મિડીયામાં કમાના વિડીયો બેફામ વાયરલ થઈ રહ્યા છે. કમો પોતે દિવ્યાંગ છે, જે પોતાની મસ્તીમાં મસ્ત રહે છે. પરંતુ સોશિયલ મિડીયામાં વાયરલ થતા વિડીયોમાં એક ભય પણ જોવા મળી રહ્યા છે. કારણ કે, વધતી જતી લોકો ચાહના અન્ય દિવ્યાંગો લોકો માટે ક્યાં મુશ્કેલી ન બને. Abhivadan Samaroh in Bhavnagar Kamo present

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.