ETV Bharat / city

ભાવનગરમાં નેશનલ ગેઇમ્સની જનજાગૃતિ માટે પ્રયાસો, રમતગમત દ્વારા એકતાની ઉજવણી - ભાવનગરમાં રમતગમત માટે લોક જાગૃતિ

ભાવનગરમાં કલેકટર દ્વારા નેશનલ ગેઇમ્સ માટે લોકોમાં જાગૃતિ કેળવવા રમતોથી જાગૃત કરવા કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. નેશનલ ગેઇમ્સના પ્રચાર માટે સરકાર તાલુકે તાલુકે અને ગામડે ગામડે લોકોને જાગૃત કરશે. કલેકટરે આ સંદર્ભે વિગતો પૂરી પાડી હતી. Celebrating Unity Through Sports in Bhavnagar , Countdown for National Games in Gujarat , Bhavnagar Collector About 35th National Games

ભાવનગરમાં નેશનલ ગેઇમ્સની જનજાગૃતિ માટે પ્રયાસો,  રમતગમત દ્વારા એકતાની ઉજવણી

author img

By

Published : Sep 15, 2022, 5:26 PM IST

ભાવનગર ભાવનગરમાં કલેકટર દ્વારા નેશનલ ગેઇમ્સ માટે લોકોમાં જાગૃતિ કેળવવા રમતોથી જાગૃત કરવા કાર્યક્રમો યોજઈ રહ્યાં છે. નેશનલ ગેઇમ્સ માટે સરકાર તાલુકે તાલુકે અને ગામડે ગામડે લોકોને જાગૃત ( Celebrating Unity Through Sports in Bhavnagar ) કરશે. કલેકટર ( Bhavnagar Collector About 36th National Games ) દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી સમયે શહેર ભાજપ પ્રમુખ, ડીએસપી, અધિક કલેકટર ઉપસ્થિત રહ્યા હતાં.

નેશનલ ગેઇમ્સના પ્રચાર માટે સરકાર તાલુકે તાલુકે અને ગામડે ગામડે લોકોને જાગૃત કરશે

સ્થાનિક તંત્રના પ્રયાસ ભાવનગર શહેરમાં આગામી દિવસોમાં 36મી નેશનલ ગેઇમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે. ભાવનગર કલેકટર અને સ્થાનિક તંત્ર દ્વારા રાષ્ટ્રીય કક્ષાની રમત માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવશે. શહેરની શાળાઓ અને સંસ્થાઓમાં કાર્યક્રમો (Countdown for National Games in Gujarat ) યોજાનાર છે.

ભાવનગર શહેરમાં નેશનલ ગેઇમ્સનું આયોજન આગામી દિવસોમાં રાજ્ય સરકારના રમત ગમત વિભાગની દેખરેખ નીચે થવા જઈ રહ્યું છે. ભાવનગરના આંગણે 36 મી નેશનલ ગેઅમ્સનું ( Bhavnagar Collector About 36th National Games ) આયોજન થતા ભાવનગર કલેક્ટરે જણાવ્યું હતું કે સ્થાનિક તંત્ર આગામી દિવસોમાં ભાવનગર શહેર અને જિલ્લાને આગામી 12 થી 16 તારીખ સુધી જનજાગૃતિ ( Celebrating Unity Through Sports in Bhavnagar ) કાર્યક્રમો ઘડશે. લોકોમાં પણ નેશનલ ગેઇમ્સ પ્રત્યે કેળવાય તેવા આશયથી કરવામાં આવનાર છે.

ભાવનગરમાં રમતગમત દ્વારા એકતાની ઉજવણી નેશનલ ગેઇમ્સમાં ભાવનગરમાં જે રમતો રમાશે તેમાં ત્રણ રમત આવનાર છે. જેમાં બે નિશ્ચિત થઈ ચૂકી છે. ફૂટબોલ,નેટબોલ અને બાસ્કેટ બોલની સ્પર્ધાઓ યોજાશે. 6 મહાનગરપાલિકામાં વહેચાયેલી નેશનલ ગેઇમ્સમાં 36 પ્રકારની રમતો છે. દેશના 36 રાજ્યોમાંથી ખેલાડીઓ ભાવનગર આવવાના છે. ત્યારે ભાવનગરમાં રમતગમત માટે લોક જાગૃતિ માટે અલગ અલગ પ્રકારની ઇવેન્ટ્સ ( Bhavnagar Collector About 36th National Games ) રાખવામાં આવી છે. 22 અને 23 તારીખના રોજ જવાહર મેદાનમાં સ્પોર્ટ્સ કાર્નિવલ પણ યોજવામાં આવશે. નેશનલ ગેઇમ્સ એંથમ અને મેસ્કોટ લોગોનું પણ નિદર્શન કરવામાં આવનાર છે. લોક જાગૃતિ માટે " Celebrating Unity Through Sports " થીમ નીચે કાર્યક્રમો યોજાશે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.