ETV Bharat / city

Uttarayan 2022: ભાવનગરવાસીઓએ ફુગ્ગાઓ ખરીદી કરી ઉજવણી - ભાવનગરમાં મકરસક્રાંતિની ઉજવણી

ભાવનગર શહેરમાં ઉત્તરાયણ પર્વની શુભ શરૂઆત (Bhavnagar residents celebrate Uttarayan 2022) ઘરના ધાબા પર પરિવારોએ કરી હતી. કુદરતના સાથ મળતા સારા પવનથી (Bhavnagar Uttarayan 2022) પતંગ રસિયાઓ પણ ખુશમિજાજમાં જોવા મળ્યા હતા.

Bhavnagar residents celebrate Uttarayan 2022

author img

By

Published : Jan 14, 2022, 2:21 PM IST

ભાવનગર: શહેરમાં વહેલી સવારથી વાદળીયા વાતાવરણમાં ભારે પવન સાથે પતંગો (Celebration of Makarsakranti in Bhavnagar) ઉડવાની શરૂઆત થઈ હતી. સવારમાં મોટા ભાગે પવન જોવા મળતો નથી પરંતુ 2022ની ઉત્તરાયણમાં સવારથી પવન હોવાથી પતંગો આકાશમાં જોવા મળતી હતી. ભારે પવનના પગલે દોરીથી આંગણીઓમાં દોરીના ચિરા પડવાના કિસ્સાઓ પણ સાંભળવા મળ્યા હતા. ભારે પવન પતંગ ઉડવાની સાથે સંગીતના સથવારે સમગ્ર પરિવારો અને બાળકો ધાબા પર ચડી મજા લૂંટતા નજરે પડતા હતા.

ભાવનગરવાસીઓએ ફુગ્ગાઓ ખરીદી કરી ઉત્તરાયણની ઉજવણી

ઉત્તરાયણનું દાન પુણ્ય અને ફુગ્ગાઓની ધૂમ ખરીદી

ભાવનગર શહેરમાં રસ્તાઓ પર ગાયોને ઘાસચારો નાંખનારાઓ રાતથી ગોઠવાઈ ગયા હતા. વહેલી સવારથી ગાયોને ઘાસ નાખવાની શરૂઆત કરી હતી. મકરસક્રાંતિએ દાન પુણ્યનું ખાસ મહત્વ છે. આ સાથે રસ્તાઓ પર બાળકો માટે ફુગ્ગાઓ, માછલીવાળા ફુગ્ગાઓ વગેરેની ધૂમ ખરીદી (Bhavnagar residents buying balloons) જોવા મળતી હતી. ઉત્તરાયણ 2022ની સારા પવન સાથે કોરોના કાળમાં શુભ પ્રારંભ થતો હોવાના દ્રશ્યો નજરે પડ્યા હતા.

ભાવનગરવાસીઓએ ફુગ્ગાઓ ખરીદી કરી ઉજવણી
ભાવનગરવાસીઓએ ફુગ્ગાઓ ખરીદી કરી ઉજવણી

આ પણ વાંચો: Makar Sankranti 2022: આણંદમાં બાળકોએ પતંગોત્સવનો માણ્યો આનંદ

આ પણ વાંચો: Makar Sankranti 2022: જો તમને પતંગ ચગાવવી છે પરંતુ આવડતું નથી, તો જાણી લો આ સરળ રીત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.