ETV Bharat / city

ભાવનગરમાં 500 અને 200ની નકલી નોટ સાથે 1ની ધરપકડ - ભાવનગર પોલીસ

ભાવનગરમાં નકલી નોટ વટાવવા નીકળેલો શખ્સ પોલીસના હાથે ઝડપાયો છે. પોલીસે બાતમીના આધારે આ શખ્સ પાસેથી 500 અને 200ના દરની નોટો ઝડપી પાડી છે. જે બાદ પોલીસે આ આોરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નકલી નોટ સાથે 1ની ધરપકડ
નકલી નોટ સાથે 1ની ધરપકડ
author img

By

Published : Jan 13, 2021, 5:51 PM IST

  • ભાવનગર પોલીસને મળી સફળતા
  • પોલીસે નકલી નોટ સાથે કરી 1ની ધરપકડ
  • રુપિયા 63,300નો મુદ્દામાલ જપ્ત

ભાવનગરઃ શહેરમાં નકલી નોટ વટાવવા નીકળેલો શખ્સ પોલીસના હાથે ઝડપાયો છે. પોલીસે બાતમીના આધારે આ શખ્સ પાસેથી 500 અને 200ના દરની નોટો ઝડપી પાડી છે. જે બાદ પોલીસે આ આોરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નકલી નોટ સાથે 1ની ધરપકડ
નકલી નોટ સાથે 1ની ધરપકડ

બાતમીના આધારે ધરપકડ

ભાવનગરના હલુરિયા ચોકમાં સલમાન સલીમ પીરાણી નામનો શખ્સ નકલી નોટો લઈને આવતો હોવાની બાતમી પોલસને મળી હતી. જેથી આઈજીની RR CELL ટીમે સ્થળ પર પહોંચીને શખ્સની ધરપકડ કરી હતી. ત્યારબાદ જપ્ત થયેલી નોટની FSL દ્વારા તપાસ કરતાં નોટો નકલી હોવાનું સામે આવ્યું હતું.

નકલી નોટ સાથે 1ની ધરપકડ
નકલી નોટ સાથે 1ની ધરપકડ

રૂપિયા 63,300નો મુદ્દામાલ જપ્ત

ઝડપાયેલો 28 વર્ષીય આરોપી સલમાન સલીમ પીરાણી કમ્પાઉન્ડર તરીકે નોકરી કરે છે. પોલીસે આ આરોપી પાસેથી 500ના દરની 73 નકલી નોટ અને 200ના દરની 134 નોટ તેમજ ફોન મળી કુલ રુપિયા 63,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.