ETV Bharat / city

વીડિયો બનાવોને ઈનામ લઈ જાઓ, યુવાનોને આકર્ષવાનો કૉંગ્રેસનો નવો નૂસખો

author img

By

Published : Aug 4, 2022, 11:36 AM IST

ભારતીય યુથ કોંગ્રેસ (Youth Congress) દ્વારા ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ કાર્યક્રમનું (India Rising Talent) લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જેમાં યુથ કોંગ્રેસ દેશભરના પ્રતિભાશાળી યુવાનો જેવા કે સિંગર, કોમેડિયન, એક્ટર, મિમિક્રી આર્ટિસ્ટ, રિલ્સ ક્રિએટર જેવી વિવિધ પ્રતિભા ધરાવતા તેમને મંચ આપશે

વીડિયો બનાવોને ઈનામ લઈ જાઓ, યુવાનોને આકર્ષવાનો કૉંગ્રેસનો નવો નૂસખો
વીડિયો બનાવોને ઈનામ લઈ જાઓ, યુવાનોને આકર્ષવાનો કૉંગ્રેસનો નવો નૂસખો

અમદાવાદ : ભારતીય યુથ કોંગ્રેસ (Youth Congress) દ્વારા ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે આવેલા સિલ્વર ક્લાઉડ હોટલ ખાતે ગુજરાતી સિંગર ભૂમિ પંચાલ, પૂર્વ મિસ ગુજરાત સોની જેસવાની સ્ટેન્ડઅપ કોમેડિયન હિરેન ત્રિવેદી, અભિનેતા આદેશ તોમર અને અભિનેતા વિરલ મેવાણીની હાજરીમાં ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ લોન્ચિંગ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં દરેક કેટેગરીમાં પહેલા ત્રણ આવનારને ઇનામ તરીકે રોકડ રકમ આપવામાં આવશે.

યુવાનો માટે કોંગ્રેસે આપ્યું મંચ

દેશના યુથનું ટેલેન્ટ બહાર લાવવાનો પ્રયાસ - યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભારતીય યુથ કોંગ્રેસ દ્વારા ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ દ્વારા દેશના યુવાનો ટેલેન્ટ બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં સિંગર, કોમેડિયન, એક્ટર, મિમિક્રી આર્ટિસ્ટ, રિલ્સ ક્રિએટર 1 મિનિટનો વીડિયો બનાવી જાહેર કરેલા નંબર 9909239919 વોટ્સએપ પર મોકલવાનું રહેશે. જેમાં પોતાના અંદાજમાં (India Rising Talent Program) હાલમાં જે દેશમાં ચાલી રહેલી પરિસ્થિતિ અથવા સમસ્યાઓ જેવી કે મોંઘવારી, બેરોજગારી કે મહિલા સુરક્ષા જેવા અનેક મુદ્દાઓ પર પણ પોતાની વાત રજૂ કરી શકાશે.

આ પણ વાંચો : અમેરિકાના પેન્સનવેલીયામાં બાલાસિનોરની આશ્કા સેવકે દર્શાવ્યો ભારતીય સંસ્કૃતિનો વારસો

1 લાખ સુધીના રોકડ ઈનામની જાહેર - ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ (India Rising Talent) દ્વારા સિંગર,કોમેડિયન, એક્ટર, મિમિક્રી આર્ટિસ્ટ, રિલ્સ ક્રિએટર 1 મિનિટનો બનાવ્યા બાદ તટસ્થ જજની નિમણૂક કરવામાં આવશે. જે અલગ અલગ કેટેગરી મુજબ દરેક કેટેગરીના ટોપ ત્રણને રોકડ ઇનામ આપવામાં આવશે. જેમાં પ્રથમ આવનારમે 1 લાખ રૂપિયા, બીજા નંબરે 71,000 અને ત્રીજા નંબરે આવનારને 51000 રૂપિયાનું (Youth Congress Program launch) ઇનામ આપવામાં આવશે.

આ પણ વાંચો : World Greatest Record : પૂર્વ વિદ્યાર્થીએ વિશ્વનું સૌથી મોટું ચિત્ર દોરી MSU અને બાબાસાહેબનો નાતો વધુ બુલંદ કર્યો

ઇનામ સામે પોતાની પ્રોફાઇલ બનશે - પૂર્વ મિસ ગુજરાત બનેલ સોની જેસવાની જણાવ્યું હતું કે, પહેલા સમયમાં સોશિયલ મીડિયાનું માધ્યમ બહુ ઓછું જોવા મળતું હતું. પરંતુ હાલના આધુનિક સમયમાં સોશિયલ મીડિયા ખૂબ જ અગત્યનું માધ્યમ બની ગયું છે. જેેના માટે ઇન્ડિયા (Indian Youth Congress) રાઇઝિંગ ટેલેન્ટ પણ સારું એવું આજના યુથને પ્લેટફોર્મ આપી રહ્યાં છે. આમ ઈનામની સાથે દરેક યુવાનની પોતાની પ્રોફાઇલ પણ બનશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.