ETV Bharat / city

ગૌણ સેવા પસંદગી મંડળની કામગીરી ગુજરાત યુનિવર્સિટીને સોંપાઈ - ગૌણ સેવા પસંદગી મંડળ

સરકારે ગૌણ સેવા પસંદગી મંડળની (Secondary Service Selection Board) ગેરરીતિઓ રોકવામાં નિષ્ફળ ગઈ છે, ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળની કામગીરી (work in Secondary Service Selection handed over Gujarat University) ગુજરાત યુનિવર્સિટીને સોંપવામાં આવી છે.

ગૌણ સેવા પસંદગી મંડળની કામગીરી ગુજરાત યુનિવર્સિટીને સોંપાઈ

author img

By

Published : Feb 11, 2022, 6:58 AM IST

અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી સમગ્ર રાજ્યમાં અસિત વોરાનું રાજીનામાંની માંગ કરવામાં આવી રહી હતી. જે સરકાર દ્નારા ગૌણ સેવા પસંદગી મંડળની કામગીરી (work in Secondary Service Selection handed over Gujarat University) ગુજરાત યુનિવર્સિટીને સોંપવામાં આવી છે. સાથે વન અને પર્યાવરણ વિભાગના પરિપત્ર મુદ્દે 334 જગ્યા માટે 4 વર્ષથી અરજી મંગાવાઇ હોવા છતાં ભરતી કરવામાં આવી નથી તે ભરતી પણ હવે ગુજરાત યુનિવર્સિટી કરશે.

ગૌણ સેવા પસંદગી મંડળની કામગીરી ગુજરાત યુનિવર્સિટીને સોંપાઈ

ગૌણ સેવા પસંદગી મંડળની ગેરનીતિ રોકવામાં સરકાર નિષ્ફળ : મનીષ દોશી

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર પેપર ફોડવાની ઘટના રોકવામાં સંદતર નિષ્ફળ નિવડી છે. છેલ્લા ઘણા સમયથી સરકારી ભરતી પેપર પરીક્ષા પહેલા ફુ્ટયા હોય તેવી ઘટના સામે આવી છે, પરંતુ સરકાર પેપર ફોટનાર મોટા માથા પકડવામાં સરકાર પકડી શકી નથી.

આ પણ વાંચો: ગૌણ સેવા પસંદગી મંડળે લીધો મહત્વનો નિર્ણય, આ પરીક્ષાઓ રાખવામાં આવી મોકૂફ

ગૌણ સેવા પસંદગની મંડળની કામગીરી ગુજરાત યુનિવર્સિટીને સોંપાઈ

કોંગ્રેસે સરકાર પર આરોપ મુકતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ગૌણ સેવા પસંદગી રોકવામાં નિષ્ફળ રહી છે, ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળની કામગીરી ગુજરાત યુનિવર્સિટી સોંપવામાં આવી છે. સરકારનો પરિપત્ર ગૌણ સેવા પસંદરગી મંડળની ભરતીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ભાજપ સરકારમાં ભરતી,ભાજપ અને ભ્રષ્ટાચાર સાથે ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: Head Clerk Paper schedule : હેડ કલાર્ક વર્ગ 3 ની પરીક્ષાની તારીખ થઇ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

વન અને પર્યાવરણ વિભાગ ભરતી ન થવાથી સિંહોનું રક્ષણ થઇ શકતું નથી : કોંગ્રેસ

વન અને પર્યાવરણમાં છેલ્લા 334 જગ્યા માટે છેલ્લા 4 વર્ષથી અરજી મંગાવવામાં આવી રહી છે. જેના કારણે સિંહોના સંરક્ષણ અને જતન ઉપર અસર જોવા મળી રહી છે, પરંતુ ગૌણ સેવા ભરતી કૌંભાડ થતા આ ભરતી પણ હવે ગુજરાત યુનિવર્સિટીને સોંપવામાં આવી છે. તેથી હવે રાજ્યના યુવાનો પારદર્શક પધ્ધતિની અપેક્ષા પણ રાખવામાં રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.