ETV Bharat / city

નરોડા ઓવરબ્રિજના બે નામ છતાં કેમ દલિત સમાજ નારાજ - સરદાર નગર વોર્ડના કોર્પોરેટર

અમદાવાદ નરોડા રેલવે ઓવરબ્રિજ(Ahmedabad Naroda Railway Overbridge) છેલ્લા ઘણા સમયથી વિવાદના(Naroda Bridge Controversy) ઘેરાવામાં છે. આ બ્રિજના નામ લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેને લઇને હાલ લોકાર્પણ સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શું હોઈ શકે આ પાછળનું રહસ્ય?

નરોડા ઓવરબ્રિજના બે નામ છતાં કેમ દલિત સમાજ નારાજ

author img

By

Published : Jun 9, 2022, 8:25 PM IST

અમદાવાદ: શહેરમાં અંદાજિત 103 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો નરોડા રેલવે ઓવરબ્રિજ((Ahmedabad Naroda Railway Overbridge)) ભારે વિવાદમાં(Naroda Bridge Controversy) સપડાયો છે. આ બ્રિજમાં બે નામ જોવા મળી આવ્યા હતા. એક બાજુ કાંઈક અલગ નામ તો બીજી બાજુ અલગ નામ(Two Names of Naroda Overbridge ). શું હોઈ શકે આ પાછળનું રહસ્ય? આ બાબતે દલિત સમાજમાં નારાજગી જોવા મળી રહી છે.

અમદાવાદ નરોડા ખાતે તૈયાર કરવામાં આવેલા રેલવે ઓવરબ્રિજ

આ પણ વાંચો: દલિત સમાજના ઘરે ભોજન લઈ ફોટો પડાવવાની જગ્યાએ તેમને તમારા ઘરે બોલાવો : પાટીલ

બ્રિજના છેડે બે તકતી બન્ને નામ અલગ અલગ - નરોડા ઓવર બ્રિજના એક છેડે બે તકતી લગાવવામાં આવી છે. બન્ને તકતીમાં અલગ અલગ નામ જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલી તકતી 'રેલવે ઓવરબ્રિજ' અને જ્યારે ડિવાઈડર વચ્ચે લગાવવામાં આવેલી તકતીમાં ટેઉરામજી મહારાજ નામ(Name of Teuramji Maharaj) જોવા મળી રહ્યું છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

દલિત સમાજમાં ભારે નારાજગી સામે આવી રહી છે - દલિત સમાજ પોતાના સંત રોહિત દાસ મહારાજ નામ રાખવાની રાખવાની કરી રહ્યા હતા. ટેઉરામજી નામ રાખવાના સમાચાર મળતા જ દલિત સમાજના(Dalit Community Ahmedabad) લોકો ભારે રોષે ભરાયા હતા. મુખ્ય પ્રધાન સામે વિરોધ કરવામાં આવે તે પહેલાં જ અંદાજે 1 હજાર પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમ છતાં દલિત સમાજ વિરોધ કરતા અંદાજે 100 જેટલા લોકોની કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ અટકાયત કરી દેવામાં આવી હતી.

ચાલુ કાર્યક્રમ પોલીસ દોડતી થઈ હતી - એક બાજુ મુખ્ય પ્રધાન કાર્યક્રમમાં હાજર હતા. અચાનક ઢોલ નગારાનો અવાજ આવતા પોલીસ જવાનો દોડતા જોવા મળી આવ્યા હતા. કોઈ શંકાસ્પદ પરીબળ જોવા ન મળતા હાશકારો અનુભવ્યો હતો. કાર્યક્રમના પૂર્ણ થાય ત્યાં સુધી પોલીસ દ્વારા બ્રિજના બન્ને છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

બ્રિજના બન્ને છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મંદિરમાં પ્રવેશ બાબતે દલિત પરિવાર પર હુમલો, પોલીસે 5 હુમલાખોરોને ઝડપી પાડ્યા

સાંસદ નહીં પણ વોર્ડના કોર્પોરેટર વાતને ધ્યાનમાં લેવાય - નરોડા ઓવરબ્રિજનું નામ રોહિદાસ રાખવાની રજુઆત સાંસદએ સભ્યોએ પત્ર લખીને મ્યુનિસિપલ કમિશ્નર(Ahmedabad Municipal Commissioner) લખીને જાણ કરવામાં આવ્યું હતું. સરદાર નગર વોર્ડના કોર્પોરેટર(Corporator of Sardar Nagar Ward) કંચમબહેન રેલવે ઓવેરબ્રિજનું નામ તેઉરામજી રાખવાની દરખાસ્ત પણ કરવામાં આવી હતી. જેના પગલે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં આ નામની મંજુર આપતા દલિત સમાજમાં નારાજગી જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.