ETV Bharat / city

અમદાવાદમાં ક્યા વોર્ડમાં કઈ પાર્ટી આગળ ? જાણો વિગત...

author img

By

Published : Feb 23, 2021, 1:24 PM IST

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત 6 મહાનગરોમાં ગત તારીખ 21 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. જેની આજે મતગણતરી શરૂ થઈ ચૂકી છે. યુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી કરવામાં આવી રહી છે.

સરદારનગર વોર્ડના 4 રાઉન્ડ પુરા, ભાજપના 4એ ઉમેદવાર આગળ

  • 6 મહાનગરોમાં ગત તારીખ 21 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું
  • સરદારનગર વોર્ડના 4 રાઉન્ડ પુરા, ભાજપના 4એ ઉમેદવાર આગળ
  • બહેરામપુર વોર્ડ નંબર-35માં એક રાઉન્ડના અંતે AIMIM આગળ

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત 6 મહાનગરોમાં ગત તારીખ 21 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. જેની આજે મતગણતરી શરૂ થઈ ચૂકી છે. યુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો સરદારનગર વોર્ડના 4 રાઉન્ડ પુરા થયા છે જેમાં ભાજપના 4એ ઉમેદવાર આગળ છે. થલતેજના વોર્ડ નંબર 8માં 5 રાઉન્ડ પૂરા થઈ ચુક્યા છે જેમાં ભાજપના 4 ઉમેદવાર આગળ છે. દાણીલીમડા વોર્ડ નંબર 36માં 1 રાઉન્ડ પૂર્ણ થયા બાદ ભાજપ આગળ છે, જોધપુર વોર્ડ નંબર 20માં 3 રાઉન્ડ બાદ ભાજપની પેનલ આગળ છે, અસારવા વોર્ડ નંબર 15માં એક રાઉન્ડના અંતે ભાજપ આગળ છે. ગોતાનાં વોર્ડ નંબર-1માં 3 રાઉન્ડ બાદ ભાજપ આગળ ચાલી રહ્યું છે. ખોખરા વોર્ડ નંબર 44માં 4 રાઉન્ડના અંતે ભાજપ આગળ છે. વસ્ત્રાલ વોર્ડ નંબર 41માં 7 રાઉન્ડના અંતે ભાજપ આગળ ચાલી રહ્યું છે. બહેરામપુર વોર્ડ નંબર-35માં એક રાઉન્ડના અંતે AIMIM આગળ ચાલી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.