ETV Bharat / city

નાગ પાંચમનો પાવન તહેવાર શું છે અને કેમ પૂજવામાં આવે છે નાગ દેવતા - સાપોની માતા કદ્ર

આજે નાગ પાંચમનો પાવન તહેવાર Auspicious Festival of Naga Pancham છે. આજના દિવસે નાગદેવતાની વિશેષ પૂજા કરવાનું પણ મહત્વ Importance of special worship of Serpent Deity આપણા હિન્દુ ધર્મમાં જોવા મળે છે. આ સાથે નાગ દેવતાને દૂધથી સ્નાન પણ કરાવવામાં આવે છે. ચાલો જાણીએ શું છે નાગ પંચમીનો તેહવાર અને કેમ નાગ દેવતા પૂજવામાં આવે છે એ જોઈએ આ અહેવાલમાં.

શું છે નાગ પાંચમનો પાવન તહેવાર
શું છે નાગ પાંચમનો પાવન તહેવાર
author img

By

Published : Aug 16, 2022, 5:32 AM IST

અમદાવાદ આજે નાગ પાંચમનો પાવન તહેવાર છે. નાગ દેવતાને હિંદુ ધર્મમાં દેવનું સ્થાન આપવામાં આવ્યો છે. તેને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. શ્રાવણ માસની શુક્લ પક્ષની પાંચમને નાગ પંચમી Auspicious Festival of Naga Pancham તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે નાગ દેવતા પૂજાનું ખાસ મહત્વ Importance of special worship of serpent deity હોય છે.

શ્રાવણ માસમાં નાગની પૂજા કરવાથી અને નાગદેવતાને દૂધ પીવડાવવાથી આપણી પર પ્રસન્ન થાય છે.

શા માટે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે નાગ દેવતા પર આસ્થા અને શ્રદ્ધા વિશ્વાસ હોય છે. નાગ દેવતાની પૂજા કરવાથી કોઈ વાતનો ડર રહેતો નથી. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ચોમાસામાં જમીનમાંથી ઘણા બધા જીવજતું બહાર આવીને ખેડૂતોનો પાક ખરાબ કરે છે. તે સમયે પાકને નુકશાન થાય નાગ દેવતા બચાવે છે.

સર્પ સૂક્તમ
સર્પ સૂક્તમ

આ પણ વાંચો નાગ શિવલિંગની ટોચ પર બેસીને ભક્તોને આપ્યા દર્શન

નાગ દેવતા કેવી રીતે પૂજા કરવી મેગ દેવતાની પૂજા માટે સવારે વહેલા પાણીયારે કંકુથી નાગ આકારનો સાથિયો દોરવો ત્યારબાદ પાંચ કંકુના ચાંદલા કરી આડી દિવેટનો દીવો કરવો અને નાગ દેવતાને શ્રીફળ અને ફૂલહાર ધરાવી પ્રાર્થના કરવી.

નાગ પાંચમની માન્યતા શું છે હિંદુ ધર્મમાં માનવામાં આવે છે. શ્રાવણ માસમાં નાગની પૂજા કરવાથી અને નાગદેવતાને દૂધ પીવડાવવાથી આપણી પર પ્રસન્ન થાય છે. નાગની પૂજા કરવાથી નાગદંશનો ડર હોય છે તે રહેતો નથી. આ સાથે સાથે નાગ દેવતા પૂજા કરવાથી આપણા ઘરમાં ધનનો ભંડાર હંમેશા ભરેલો રહે છે.

આઠ પ્રકારના નાગની પૂજા કરવામાં આવે છે સૌથી પહેલા વાસુકીનાગ પૂજા કરવામાં આવે આવે છે.આ નાગને શિવજીના સેવક તરીકે ગણવામાં આવે છે. સમુદ્ર મંથન દરમિયાન મંદરાચલ પર્વત Mandarachal Mountain during Samudramanthan પર મથની તથા વાસુકીને દોરડું બનાવવામાં આવ્યું હતું.બીજો નાગ પદ્મનાગ છે.પદ્મ નાગોનું ગોમતી પાસે નેમિશ નામક ક્ષેત્રે પર શાસન હતું.ત્યારબાદ મણિપુર આવીને વસી ગયા હતા. એવું પણ કહેવામાં આવે છે. આસામના નાગવંશી તેમના વંશજ Descendant of Nagavanshi of Assam છે. ત્રીજા કુલિંગ નાગ છે. કુલીગ નાગ જાતિએ બ્રાહ્મણ કુળના Naga caste is a Brahmin clan માનવામાં આવે છે. કુલિંગ નાગનો સબંધ બ્રહ્માજી સાથેનો માનવામાં આવે છે.

આ પણ વાંચો આજે નાગપંચમીઃ નાગ દેવતાની વિધિવત રીતે ધાર્મિક પૂજા સંપન્ન

કર્કટ નાગ શિવજીના ગણ કર્કટ નાગને શિવજીના ગણ તરીકે ઓળખવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર સાપોની માતા કદ્રએ Mother of snakes જ્યારે સર્પ યજ્ઞમાં ભસ્મ થવાનો શ્રાપ આપ્યો ત્યારે ભયભીત થઈને બ્રહ્મજીના લોકોમાં તપ કરવા ચાલ્યા ગયા હતા. જ્યારે શેષનાગની વાત કરવામાં આવે તો ભગવાન વિષ્ણુના સેવક છે. એવું પણ માનવામાં આવે છે કે પૃથ્વી શેષનાગની ફેણ પર ટકી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.