ETV Bharat / city

Vacation 2022 : સાયન્સ સિટીની મુલાકાત પહેલાં આ વાતનું ખાસ ધ્યાન રાખજો - વેકેશન 2022

અમદાવાદ સાયન્સ સિટીની (Ahmedabad Science City) મુલાકાત પહેલા ખાસ ધ્યાન(Take special care before visiting Science City) રાખજો. આમ એટલા માટે કે મુલાકાતીઓની (Vacation 2022 ) સંખ્યામાં વધારો થવાના પગલે લોકોને પરત ફરવું પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

Vacation 2022 : સાયન્સ સિટીની મુલાકાત પહેલાં આ વાતનું ખાસ ધ્યાન રાખજો

author img

By

Published : May 24, 2022, 6:32 PM IST

અમદાવાદ- રાજ્યમાં વેકેશનનો (Vacation 2022 ) સમય ચાલી રહ્યો છે. એકબે દિવસથી ગરમીનું પ્રમાણ પણ ઓછું જોવા મળી રહ્યું છે. જેના કારણે સાયન્સ સિટીમાં (Ahmedabad Science City) ફરવા આવતા લોકોમાં ભારે પ્રમાણ ઘસારો જોવા મળી રહ્યો છે. પરંતુ ટિકીટ પેમેન્ટ ઓનલાઇન (Ahmedabad Science City Booking )થતું હોવાથી કેટલાક લોકોને પરત ફરવું પડે (Take special care before visiting Science City) તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

કોમ્બો પેકને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે

હજારોની સંખ્યા પર પહોંચ્યો મુલાકાતીઓનો આંકડો- અમદાવાદ સાયન્સ સિટીમાં પ્રવાસીઓમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.જેમાં ચાલુ દિવસે 5 થી 7 હજાર અને રજાના દિવસે 10 થી 13 હજાર જેટલા લોકો મુલાકાત લઈ રહ્યા છે.

ફરવા આવતા લોકોમાં ભારે પ્રમાણ ઘસારો
ફરવા આવતા લોકોમાં ભારે પ્રમાણ ઘસારો

આ પણ વાંચોઃ Vadodara Science City: અમદાવાદ બાદ હવે વડોદરાને મળશે સાયન્સ સિટી, 100 કરોડના ખર્ચે કરાશે તૈયાર

છેલ્લા 1 વર્ષથી ટિકીટ પેમેન્ટ ઓનલાઈન છે - સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેકટર હર્ષવર્ધન મોદીએ ETV BHARAT સાથે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે કોરોના સમય ચાલુ થયો. ત્યારથી જ ખાસ કરીને છેલ્લા 1 વર્ષથી ઓનલાઇન અને ઓફલાઇન ટિકીટનું (Ahmedabad Science City Booking ) વેચાણ ચાલુ છે. પરંતુ માત્ર ઓનલાઈન જ પેમેન્ટ હાલમાં સ્વીકારવામાં આવી રહ્યું છે. અહીંયા હાલમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI દ્વારા ટિકીટ ખરીદી રહ્યા છે.

લોકોને પરત ફરવું પડે તેવી પરિસ્થિતિ
લોકોને પરત ફરવું પડે તેવી પરિસ્થિતિ

આ પણ વાંચોઃ Ahmedabad Science City : સાયન્સ સિટીમાં મુલાકાતીઓ માટે ખુશીના સમાચાર

પ્રવાસીને ધ્યાનમાં રાખી કોમ્બો પેક અમલમાં - વધુમાં જણાવ્યું હતું કે સાયન્સ સિટીમાં પ્રથમવાર 499 અને 649ની કિંમતના કોમ્બો પેક અમલમાં મુકવામાં આવ્યા હતા. પરંતુ યોગ્ય સફળતા ન મળતા તેને બંધ કરીને અન્ય રૂ.499 ચાલુ દિવસ અને રજાના દિવસે રૂ. 349ના કોમ્બો પેક ચાલુ કરવામાં આવ્યા છે. જેમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.