ETV Bharat / city

વી. એસ. હોસ્પિટલની જૂની અને જર્જરિત બિલ્ડિંગ તોડવાની કરાઈ રહી છે તૈયારી

અમદાવાદ: જૂની વી.એસ. હોસ્પિટલ શહેરની શાન છે. પરંતુ હાલમાં તેની ઈમારત જર્જરિત હાલતમાં છે. અહીં દર્દીઓ નહીં પણ ધુળ ખાતા સાધોનો અને પથારી જોવા મળે છે. હોસ્પિટલ નહીં તૂટે તેવો દાવો કરનારા સત્તાધીશો દ્વારા હવે હોસ્પિટલ તોડવાની તૈયારી કરવામાં આવી રહી છે.

Ahmedabad
વી એસ હોસ્પિટલ
author img

By

Published : Dec 15, 2019, 4:05 AM IST

મેયર બીજલ પટેલનો દાવો હતો કે, જૂની વી.એસ. હોસ્પિટલમાં 500 પથારીની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવશે. પરંતુ ધીમે ધીમે જૂની હોસ્પિટલમાં બધી જ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. દર્દીઓ દાખલ કરવામાં આવતા નથી. આ પહેલાં વર્ષ 2010માં હોસ્પિટલ બે ભાગમાં વેચવામાં આવી હતી. વી.એસ. હોસ્પિટલના 1200 બેડમાંથી 500 બેડ જૂની હોસ્પીટલમાં રાખી બાકીના નવી હોસ્પિટલમાં લઈ જવાયા. જેનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે શહેરના મેયરે કહ્યું હતું કે, 500 બેડની હોસ્પિટલ ગરીબ દર્દીઓ માટે ચાલુ રહેશે. જોકે તંત્રની આ બાબત સાવ ખોટી સાબિત થઈ છે. જૂની હોસ્પિટલ હવે નામ માત્રની રહી છે.

અમદાવાદની જૂની વી.એસ. હોસ્પિટલ શહેરની શાન છે પરંતુ હાલમાં તેની ઈમારત જર્જરિત હાલતમાં છે. હોસ્પિટલ હવે નામ માત્રની રહી છે. જેને હવે તોડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ બાબતને લઈને વિપક્ષ દ્વારા હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વી.એસ. હોસ્પિટલ તોડવાના વિરોધમાં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી આગામી સોમવારે કરવામાં આવશે.

વી એસ હોસ્પિટલ

વિરોધ પક્ષનો આરોપ છે કે, હેરિટેજ બચાવવાની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીના શાસકો હેરિટેજ ઈમારતોને બચાવવાને બદલે તેને નુકસાન કરી રહ્યાં છે. અગાઉ તત્કાલીન મેયર અસિત વોરા દ્વારા શહેરની શાન ગણાતા એલિસ બ્રિજને તોડવાની વાત કરવામાં આવી હતી. જેનો ઉગ્ર વિરોધ થયો હતો. હવે જૂની વી.એસ. હોસ્પિટલ તોડવાની તૈયારી શરુ કરવામાં આવી છે. ત્યારે વિરોધ બાદ આ મામલે તંત્રને પોતાનો નિર્ણય પરત લેવો પડે તો નવાઈ નહીં.

Intro:અમદાવાદ

 જૂની વી એસ હોસ્પિટલ અમદાવાદની શાન છે પરંતુ અત્યારે ખંડેર હાલતમાં છે. અહી દર્દીઓ નહી પણ ધુળ ખાતા સાધોનો -પથારી નુ સામ્રાજ્ય છે.કણ પણ નહી તુંટે તવુ કહેનારા હવે હોલસ્પિટલ તોડવાનો કારસો રચી રહ્યા છે. મેયર બીજલ પટેલનો દાવો હતો કે જુની વી એસમા 500 પથારી ચાલુ રહેશે પરંતુ ધીમે ધીમે જુની હોસ્પિટલમા બધી સેવા બંધ કરી દેવામા આવી રહી છે.દર્દીને દાખલ કરવામા આવતા નથી. પહેલા તો 2010મા  વી એસ હોસ્પિટલના  બે ભાગ કરી દેવામાં આવ્યા વીએસ હોસ્પિટલના 1200 બેડમાંથી 500 બેડ જૂની હોસ્પીટલમાં રાખી બાકીના નવી હોસ્પિટલમા લઇ જવાયા..આ બાબતનો વિરોધ થયો ત્યારે શહેરના પ્રથમ નાગરિક એટેલેકે મેયરે કહ્યુ હતુ કે 500 બેડનીકે ગરીબ દર્દીઓની હોસ્પિટલ ચાલુ જ રહેશે જૂની હોસ્પિટલમાંથી એક કાંકરી પણ દૂર કરાશે નહીં

જોકે તંત્રની આ બાબત ખોટી સાબિત થઇ છે જૂની હોસ્પિટલ નામની રહી છે.એક સમયે દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલમા દર્દીઓ શોધ્યા ઝડતા નથી

  દર્દીઓને દાખલ કરવામા આવતા નથી જે બાબત દર્શાવે છે કે હોસ્પિટલ બધ કરી દેવામા આવી છે.હોસ્પિટલમા માત્ર અંધકાર અને ધૂળ ખાતા મશીનો સાધનસામગ્રી છે તોદર્દીઓની પથારી લોબીમાં ધૂળ ખાઈ રહી છે આમ પ્રજાની પરસેવાની કમાણી વેડફાઈ રહી છે. હોસ્પિટલ કહેવા પૂરતી રહી છે અને તેને તોડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે આ બાબતને લઈને વિપક્ષ દ્વારા હોસ્પિટલ ખાતે વિરોધ કર્યો હતો.વિરોધ કરી રહેલા કોંગ્રેસી કોર્પોરેટરો કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી

વી એસ તોડવાની બાબતે હોઇકોર્ટમા અરજી કરવામા આવી છે જેની સુનાવણી આગામી સોમવારે થવાની છે.હેરિટેજ બચાવો ની વાતો કરતા ભારતીય જનતા પાર્ટી ના શાસકો હેરિટેજ બચાવવાને બદલે હેરિટેજ ને નુકસાન કરી રહ્યા છે અગાઉ તત્કાલીન મેયર અસિત વોરા દ્વારા શહેરની શાન સમા એલિસબ્રિજને તોડવાની વાત કરવામાં આવી હતી જેનો ઉગ્ર વિરોધ થયો હતો હવે જુની વી એસ  તોડવાની કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે આ મામલે તંત્રને પોતાનો નિર્ણય પરત કરવા પડે તો નવાઈ નહીં.

Body:જોકે તંત્રની આ બાબત ખોટી સાબિત થઇ છે જૂની હોસ્પિટલ નામની રહી છે.એક સમયે દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલમા દર્દીઓ શોધ્યા ઝડતા નથી. દર્દીઓને દાખલ કરવામા આવતા નથી જે બાબત દર્શાવે છે કે હોસ્પિટલ બધ કરી દેવામા આવી છે.હોસ્પિટલમા માત્ર અંધકાર અને ધૂળ ખાતા મશીનો સાધનસામગ્રી છે તોદર્દીઓની પથારી લોબીમાં ધૂળ ખાઈ રહી છે આમ પ્રજાની પરસેવાની કમાણી વેડફાઈ રહી છે. હોસ્પિટલ કહેવા પૂરતી રહી છે અને તેને તોડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે આ બાબતને લઈને વિપક્ષ દ્વારા હોસ્પિટલ ખાતે વિરોધ કર્યો હતો.વિરોધ કરી રહેલા કોંગ્રેસી કોર્પોરેટરો કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી

વી એસ તોડવાની બાબતે હોઇકોર્ટમા અરજી કરવામા આવી છે જેની સુનાવણી આગામી સોમવારે થવાની છે.હેરિટેજ બચાવો ની વાતો કરતા ભારતીય જનતા પાર્ટી ના શાસકો હેરિટેજ બચાવવાને બદલે હેરિટેજ ને નુકસાન કરી રહ્યા છે અગાઉ તત્કાલીન મેયર અસિત વોરા દ્વારા શહેરની શાન સમા એલિસબ્રિજને તોડવાની વાત કરવામાં આવી હતી જેનો ઉગ્ર વિરોધ થયો હતો હવે જુની વી એસ  તોડવાની કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે આ મામલે તંત્રને પોતાનો નિર્ણય પરત કરવા પડે તો નવાઈ નહીં.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.