ETV Bharat / city

Urban Development National Conclave : ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલા કોન્કલેવમાં કયો અમૃતકાળ ચર્ચાયો જૂઓ

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલા શહેરી વિકાસ રાષ્ટ્રીય કોન્કલેવનો (Urban Development National Conclave ) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રીવરફ્રંટ ખાતે પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે (National conclave on urban planning Ahmedabad ) તેમણે જણાવ્યું હતું કે શહેરી વિકાસ રાષ્ટ્રીય કોન્કલેવ શહેરી સુખાકારીનો અમૃત કાળ સાબિત થશે. આ કોન્કલેવમાં સીએમ પટેલે સાબરમતી રીવરફ્રન્ટને(Sabarmati Riverfront ) વિશ્વસ્તરીય માળખાગત સુવિધાઓનું શ્રેષ્ઠ નજરાણું ગણાવીને (Role model examples in Gujarat) પોલોટીકલ વિલનું શ્રેષ્ઠ ઉદાહરણ જણાવ્યું હતું.

Urban Development National Conclave : ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલા કોન્કલેવમાં કયો અમૃતકાળ ચર્ચાયો જૂઓ
Urban Development National Conclave : ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલા કોન્કલેવમાં કયો અમૃતકાળ ચર્ચાયો જૂઓ
author img

By

Published : Jul 29, 2022, 4:53 PM IST

અમદાવાદ- ગુજરાતમાં સ્માર્ટ સિટી અને ગુડ ગવર્નન્સની પરિપાટીએ ગુજરાતના નગરો અને શહેરોનો વિકાસ દેશ માટે રોલ મોડલ ()બન્યો છે. લોકભાગીદારી સાથે ટાઉનપ્લાનીંગ અને અર્બન ડેવલેપમેન્ટ જમીન ઉપયોગના આયોજનના ગુજરાત મોડલની (Role model examples in Gujarat)પ્રશંસા સમગ્ર દેશમાં થઇ છે. તેમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા આ (Urban Development National Conclave )કોન્કલેવમાં જણાવ્યું હતું. આ કોન્કલેવ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનના (Ahmedabad Municipal Corporation) નેજામાં યોજાયો છે.

પડકારોને તકોમાં પરિવર્તિત કરવાની શૈલી - દેશને 5 ટ્રીલીયન ઇકોનોમી બનાવવા વડાપ્રધાન મોદીના આહવાનને સિદ્ધ કરવા શહેરી ઇકોનોમીનો વિકાસ અતિઆવશ્યક ગણાવવા સાથે સીએમે કહ્યું કે પીએમ મોદીએ પડકારોને તકોમાં પરિવર્તિત કરવાની શૈલી વિકસાવી છે. તેમણે 20 વર્ષ પહેલા ગુજરાતના શાસનની ધૂરા સંભાળી ત્યારે શહેરોની સુવિધાઓ મર્યાદિત હતી. અથાગ પરિશ્રમ અને દૂરંદેશીતાના પરિણામે આજે સ્માર્ટ સિટી અને ગુડ ગવર્નન્સની પરિપાટીએ ગુજરાતના નગરો અને શહેરોનો વિકાસ દેશ માટે રોલ મોડલ (Role model examples in Gujarat)બન્યો છે. પરિણામે વર્લ્ડ ક્લાસ સ્માર્ટ અને સસ્ટેનેબલ સિટીનો એક નવો યુગ શરૂ થયો છે. વિશ્વ ફાસ્ટટ્રેક વિકાસની ગતિ તરફ આગળ વધી રહ્યું છે અને નાગરિક કેન્દ્રી સુવિધા અને ઓનલાઇન સુવિધાઓના સમન્વયથી આજે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થઇ રહ્યો છે.

આ પણ વાંચોઃ Semiconductor Industries in Gujarat : ધોલેરા સરને સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝનું નેશનલ હબ બનાવવાનો પ્લાન તૈયાર

ઈઝ ઓફ લિવિંગ -આ દિશામાં થયેલા કાર્યોમાં સ્માર્ટ ક્લાસરૂમથી સ્માર્ટ આંગણવાડી ,સ્માર્ટ પાર્કિગથી સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ , સ્માર્ટ ડ્રેનેજથી સ્માર્ટ વોટર મેનેજમેન્ટ અને સ્માર્ટ ચાર્જીંગથી સ્માર્ટ ઇલેક્ટ્રીક બસ જેવા અસંખ્ય પ્રયાસો સામાન્ય માનવીના જીવન પર સકારાત્મક અસર (Urban Wellness ) વર્તાઇ રહી છે અને ઇઝ ઓફ લિવિંગ (Ease of Living in Cities) સરળ બની રહ્યું છે તેવો ભાવ મુખ્યપ્રધાને વ્યક્ત કર્યો હતો. દેશમાં છેલ્લા કેટલાય દાયકાથી ગ્રામ્ય ક્ષેત્રોમાં મર્યાદિત આવક, ઔદ્યોગિકરણ,આંતરમાળખાકીય સવલતો, શિક્ષણ અને સ્વાસ્થ્યની મર્યાદિત સવલતોના પરિણામે શહેરીકરણ વધ્યું છે. જે કારણોસર શહેરી વિકાસ મહત્વની બાબત બની રહી છે. ગુજરાતે આ પરિસ્થિતિને પારખીને શહેરી વિકાસને હંમેશા મહત્વ આપ્યું છે.

ક્લીન અને ગ્રીન સિટી અભિગમ - કેન્દ્ર સરકાર દ્વારા પણ અમદાવાદ, સુરત , વડોદરા, દાહોદ સહિતના 6 શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં પણ અમદાવાદ અને વડોદરા ઇઝ ઓફ લિવિંગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન આંકમાં ટોપ-10 માં સ્થાન (Urban Wellness ) ધરાવે છે. ગુજરાત સરકાર દ્વારા ટી.પી. સ્કીમમાં ફાળવેલી જમીનમાંથી 5 ટકા જમીન વિસ્તાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના નાગરિકો માટે આવાસો બનાવવા માટે ફાળવવામાં આવે છે. તદ્ઉપરાંત ક્લીન અને ગ્રીન સિટી (Clean and Green City approach) બનાવવા માટે અર્બન ફોરેસ્ટનો અભિગમ અપનાવ્યો છે.

આ પણ વાંચોઃ શહેરી જન સુખાકારી દિવસની ઉજવણી, 5000 હજાર કરોડથી પણ વધુની રકમના કામોનું લોકાર્પણ

જમીનના ઉપયોગના આયોજનનું મોડલ ગુજરાતે આપ્યું - વધુમાં લોકભાગીદારી સાથે ટાઉનપ્લાનિંગ અને અર્બન ડેવલેપમેન્ટના સમન્વયથી તમામ શહેરી વિસ્તારોમાં જમીનના ઉપયોગના આયોજનનું મોડલ (Urban Wellness ) ગુજરાતે આપ્યું છે. જેની સમગ્ર દેશમાં પ્રશંસા થઇ છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયના સચિવ મનોજ જોષીએ પ્રાસંગિક ઉદબોધનમાં શહેરી વિકાસ માટેના આયોજનને સેવા તરીકે પ્રોક્યોર કરવા અનુરોધ કર્યો હતો. તદ્ઉપરાંત તેમણે નાનામાં નાના ગરીબ વ્યક્તિને કેન્દ્રસ્થાને રાખીને શહેરોના સર્વસમાવેશી વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી હતી.

ટ્રાન્સિટ સંદર્ભિત વિકાસ -નીતિ આયોગ સીઇઓ અમિતાભ કાંતે (NITI Aayog CEO Amitabh Kant) આ પ્રસંગે જણાવ્યું કે, દેશના 9 થી 10 ટકા GDP દર હાંસલ કરવા માટે શહેરીકરણ અને શહેરોનો વિકાસ જરૂરી છે. ગુજરાત રાજ્યએ શહેરીકરણમાં સમગ્ર દેશમાં ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.. અમિતાભ કાંતે શહેરોના ટ્રાન્સિટ સંદર્ભિત વિકાસ એટલે કે પબ્લિક ટ્રાન્સપોર્ટના મહત્તમ ઉપયોગને વધારવાની સાથો સાથે નાગરિક ઉદ્દેશી સાયકલીંગ અને વોક-વે જેવી સુવિધા, સવલતો વિકસાવવા પર ભાર મૂક્યો હતો. દેશના ટકાઉ વિકાસ ક્ષેત્રના કાર્બન એમીશનના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે અર્બનાઇઝેશન સાથે ડી-કાર્બનાઇઝેશન અતિઆવશયક છે. શ્રેષ્ઠ શહેરી વિકાસ માટે ફ્લોર સ્પેશ ઇન્ડેક્સ(FSI) માં વધારો કરીને શહેરી વિકાસના વૈજ્ઞાનિક ઢબે આયોજન કરીને લીવેબલ સિટી બનાવવા તેમણે જણાવ્યું હતું.

દેશના 9 થી 10 ટકા GDP દર હાંસલ કરવા માટે શહેરીકરણ અને શહેરોનો વિકાસ જરૂરી

ગામડાઓના જન્મદિવસ ઉજવાયાં -મુખ્ય સચિવ પંકજ કુમારે નાગરિકોના ચહેરા પર સ્મિત સાથેના વિકાસને ખરા અર્થમાં સફળ વિકાસ ગણાવ્યો હતો. તેમણે શહેરી વિકાસમાં ગુજરાત સમગ્ર દેશને નેતૃત્વ કરશે (Role model examples in Gujarat) તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ગામડાઓના જન્મદિવસ ઉજવવાની વ્યક્ત કરેલી નેમના ભાગરૂપે ગુજરાતમાં 3 મહિનામાં 7 હજાર જેટલા ગામડાઓના જન્મદિવસ ઉજવવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

કોણ કોણ હતું હાજર- અમદાવાદમાં યોજાયેલી ગુજરાતની પ્રથમ શહેરી વિકાસ રાષ્ટ્રીય કોન્કલેવમાં (National conclave on urban planning Ahmedabad ) અમદાવાદ શહેરના મેયર કિરીટભાઇ પરમાર, શહેરી વિકાસ મુખ્ય સચિવ મુકેશ કુમાર, અમદાવાદ મ્યૂનિસિપલ કમિશનર લોચન શહેરા, સાબરમતી વિકાસ બોર્ડના ચેરમેન કેશવ વર્મા, અગ્રણી સુરેન્દ્રકાકા સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ, દેશના વિવધ રાજ્યો અને શહેરોના મ્યૂનિસિપલ કોર્પોરેશનના અગ્રણીઓ, હોદ્દેદારો (Urban Development National Conclave ) ઉપસ્થિત રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.