ETV Bharat / city

Gujarat Statue of Unity: કેવડીયામાં ટુરિઝમ વધ્યું સાથે વસ્તીનું આધુનિકીકરણ થયું, તેના પર થશે હવે રિસર્ચ

ગુજરાત યુનિવર્સિટી(Gujarat University) અને ગ્લાસગો યુનિવર્સિટી રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી(Gujarat Statue of Unity ), કેવડિયાની સ્થિતિ અંગે સંશોધન થશે. કારણ કે રાજ્યમાં ટાઉનશીપ વિકસાવવામાં આવી રહી છે, તેની સધ્ધરતા અને લોકોમાં વધતા પ્રવાસનમાં જે ફેરફારો થયા છે. તેની સાથે સાથે નજીકના ભવિષ્યમાં શું ફેરફારો થઈ શકે છે.

Gujarat Statue of Unity: કેવડીયામાં ટુરિઝમ વધ્યું સાથે વસ્તીનું આધુનિકીકરણ થયું, તેના પર થશે હવે રિસર્ચ
Gujarat Statue of Unity: કેવડીયામાં ટુરિઝમ વધ્યું સાથે વસ્તીનું આધુનિકીકરણ થયું, તેના પર થશે હવે રિસર્ચ
author img

By

Published : May 13, 2022, 5:46 PM IST

અમદાવાદ: રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી(Gujarat Statue of Unity), કેવડીયામાં ટાઉનશીપ(Township in Kevadia) તૈયાર થઇ રહી છે ત્યારે ત્યાની સસ્ટેનીબીલીટી અને ત્યાના લોકોમાં ટુરીઝમ વધતા કેવા પરિવર્તનો(modernization of the population) આવ્યા છે અને આગામી સમયમાં શું ફેરફારો આવી શકે છે તેને લઇને ગુજરાત યુનિવર્સીટી અને યુનિવર્સિટી ઓફ ગ્લાસગો(University of Glasgow) રિસર્ચ કરશે. પાણીની ગુણવત્તા વધારવા(Improving water quality) માટે અજમાયશી પ્રયાસ શરૂ કરવામાં આવશે. નાની ગામડાઓમાં ક્લસ્ટર તૈયાર કરવામાં આવશે, તેમજ પાણીની સમસ્યાના ઉકેલો પણ મળશે. એક વ્યાપક અહેવાલ લખવામાં આવશે.

આ પણ વાંચો: કેવડીયા મેમુ ટ્રેનના 4 કોચ કરાયા ઓછા, જાણો કારણ...

યુનિવર્સિટી ઓફ ગ્લાસગો વિશ્વની ટોપ 20માં સ્થાન - આજરોજ ચીફ એડિશ્નલ સેક્રેટરી(Chief Additional Secretary) રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતા ગુજરાત યુનિવર્સીટી અને વિશ્વની ટોપ 20માં જેનુ સ્થાન છે. તેવી યુનિવર્સિટી ઓફ ગ્લાસગો વચ્ચે MOU થયા હતા. જેઓ કેવડીયા કોલોનીમાં ટાઉનશીપની સસ્ટેનિબીલીટી(Sustainability of Township in Kevadia Colony0 અંગે રિસર્ચ કરશે.

આ પણ વાંચો: Kevadia as Ekta Nagar: નર્મદાના કેવડીયા નગરનું નામ બદલી થશે એકતા નગર

પાણીને પુષ્કળ બગાડ હેઠળ વોટર પર શ્વેતપત્ર બહાર પાડશે - આ સાથે સાથે આજે પાણીને પુષ્કળ બગાડ થઇ રહ્યો છે. બન્ને યુનિવર્સિટી વોટર કન્ઝર્વેશન, ક્વોલીટી ઓફ વોટર અને અવેબીલીટી ઓફ વોટર પર શ્વેતપત્ર બહાર પાડશે. પાણીની ક્વોલીટીમાં કેવી રીતે સુધારો થઇ શકે તે અંગેનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાશે. આ માટે નાના નાના ગામોના ક્લસ્ટર તૈયાર કરાશે અને પાણીની સમસ્યા કેવી રીતે દુર કરી શકાય. તે અંગે સમગ્ર રિપોર્ટ તૈયાર કરીને સરકારને સુપરત કરાશે. ત્યારે આવનાર સમયમાં ગુજરાત યુનિવર્સિટીમાં અનેક રિસર્ચ કરવામાં આવશે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી વિશ્વની ટોચની યુનિવર્સિટી સાથે MOU કરી ચુકી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.