અમદાવાદ સમગ્ર દેશમાં આજ રોજ રક્ષાબંધન(Raksha Bandhan 2022) ભાવભેર પૂર્વક(Rakshabandhan Festival Significance) ઉજવણી કરવામાં આવે છે. રક્ષાબંધનની ઉજવણી(Rakshabandhan Celebration 2022) કરવા પાછળ અનેક દંતકથાઓ પણ સંકળાયેલી છે. જેમાં માતા લક્ષ્મી બલિરાજાને રાખડી બાંધીને પોતાના ભાઈ(Brother Sister Relationship Day) બનાવે છે. જે દંતકથામાંથી જાણવા મળે છે. સાથે આ પૂર્ણિમાના રોજ માછીમાર ભાઈઓ દરિયાદેવની પૂજા કરે છે.
ભગવાન વિષ્ણુ બલિરાજાના પહેરેદાર દંતકથા અનુસાર પાતાળમાં બલિરાજાનું રાજમાં(Baliraja Reign in the Abyss) ભગવાન વિષ્ણુ પહેરેદાર તરીકે રહેતા હોય છે. ભગવાન નારદજી લક્ષ્મીજીને કહે છે. ભગવાન વિષ્ણુ પાતાળમાં કેવી રીતે લાવશો. માતા લક્ષ્મી બલિરાજાને હાથે રાખડી બાંધે છે. બલિદાન રાખડી બહેન ન હોવાથી લક્ષ્મીને બહેન તરીકે માને છે.
આ પણ વાંચો હવે બજારમાં આવી મેડ ઈન ઇન્ડિયા વૈદિક રાખડી કઈ રીતે થશે ઉપયોગી જાણો
ભેટ તરીકે દ્વારપાળ તરીકે માંગે છે બલિરાજા લક્ષ્મીને બહેન તરીકે માને ત્યારે બલિરાજા બહેનને જે માંગવું હોય તે માંગ. તે સમયે લક્ષ્મી બલિરાજાના દ્વારપાળ(Lakshmi Baliraja Dantkatha) તરીકે માંગે છે, ત્યારથી આજના દિવસે રક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. ભાઇ બહેનની ભાવનાની રક્ષાની(Significance of Vedic Rakhi) ભાવના તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો શાળાના બાળકોએ અનાજમાંથી બનાવી અનોખી રાખડી
નારીયેળી પૂજા તરીકે ઓળખવામાં આવે છે રક્ષાબંધનને નારિયેળી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આજના દિવસે માછીમારો દરિયામાં નાળિયેર ધરાવીને દરિયાદેવની પૂજા કરે છે. જેમાં આવેલા શ્રાવણ માસની આ પૂનમને નારીયેળી પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આજના દિવસે બ્રાહ્મણ ભગવાન ગણપતિ અને ગાયત્રી માતાની પૂજા કરીને જનોઈ પણ બદલે છે.