ETV Bharat / city

8 વિધાનસભાની પેટાચૂંટણીઓ આપવી કે નહીં, કયારે આપવી, તેની સત્તા ચૂંટણીપંચને : ભરત પંડ્યા

એકબાજુ વિધાનસભામાં રાજીનામું આપ્યાં પછી 6 મહીનામાં ચૂંટણી આપવી પડે તેવી લોકશાહી પ્રક્રિયા છે અને બીજી બાજુ કોરોનાની પરિસ્થિતિ છે.ચૂંટણીપંચે કોરોનાની પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવી જ પડશે. હવે તો હાઈકોર્ટમાં મેટર આવી છે ત્યારે તેનાં ડાયરેક્શન કે ડીસીઝનને પણ ધ્યાનમાં લેવું પડશે.

8 વિધાનસભાની પેટાચૂંટણીઓ આપવી કે નહીં, કયારે આપવી, તેની સત્તા ચૂંટણીપંચને : ભરત પંડ્યા
8 વિધાનસભાની પેટાચૂંટણીઓ આપવી કે નહીં, કયારે આપવી, તેની સત્તા ચૂંટણીપંચને : ભરત પંડ્યા
author img

By

Published : Jul 24, 2020, 8:37 PM IST

અમદાવાદ: ભાજપ પ્રવક્તાએ જણાાવ્યું હતું કે,ચૂંટણીપંચ ગમે ત્યારે ચૂંટણી આપે ભાજપ હમેશાં સજ્જ છે, તૈયાર છે. કારણ કે ભાજપનો કાર્યકર્તા"સેવા હી સંગઠન”નાં મંત્ર સાથે લોકોની વચ્ચે સતત સેવા કરતો આવ્યો છે.ભાજપ પાસે કાર્યકર્તાબળ છે. કેન્દ્ર અને રાજય સરકારની યોજના, નિર્ણયો, પગલાં એટલે કે પ્રજાલક્ષી વિકાસબળ છે. ભાજપ કાર્યકર્તાબળ, વિકાસબળ અને સેવાબળ સાથે જનતાની વચ્ચે રહે છે.

8 વિધાનસભાની પેટાચૂંટણીઓ આપવી કે નહીં, કયારે આપવી, તેની સત્તા ચૂંટણીપંચને : ભરત પંડ્યા
8 વિધાનસભાની પેટાચૂંટણીઓ આપવી કે નહીં, કયારે આપવી, તેની સત્તા ચૂંટણીપંચને : ભરત પંડ્યા
ઉલ્લેખનીય છે કે ,ગુજરાતમાં રાજ્ય સભાની ચૂંટણીને લઈને રાજકારણમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. પહેલા ત્રણ અને પછી પાંચ એમ કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા.વળી બંને પક્ષોએ અધ્યક્ષ તરીકે નવા વ્યક્તિને જવાબદારી પણ સોંપી છે. ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, અમને જનતાનો વિશ્વાસ અને સમર્થન મળશે અને તમામ બેઠકો ભાજપ જીતશે તેવો અમારો વિશ્વાસ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.