ETV Bharat / city

Thief Terror in Ahmedabad: AMTSનો પૂર્વ કંડક્ટર બન્યો ATM ચોર, પોલીસે આ રીતે ઝડપી પાડ્યો, જુઓ - Accused of stealing from ATM machine

અમદાવાદમાં સોલા વિસ્તારમાં (Theft at ATM machine in Sola) લોકોની નજર ચૂકવી (Thief Terror in Ahmedabad) તેમના ATMમાંથી પૈસા પડાવી લેતા એક આરોપીની ધરપકડ (Accused of stealing from ATM machine) કરવામાં આવી હતી. આરોપી કઈ રીતે ચોરી કરતો હતો અને કોને નિશાન બનાવતો હતો જુઓ.

Thief Terror in Ahmedabad: AMTSનો પૂર્વ કંડક્ટર બન્યો ચોર, ATM મશીનમાં લોકોની નજર ચૂકવી ઉપાડી લેતો હતો પૈસા

author img

By

Published : Feb 18, 2022, 9:23 AM IST

Updated : Feb 18, 2022, 9:32 AM IST

અમદાવાદઃ જો તમે ATM મશીનમાં પૈસા ઉપડવા જાઓ છો તો ચેતી જજો. કારણ કે, સોલા પોલીસે એવા આરોપીની (Theft at ATM machine in Sola) ધરપકડ કરી હતી કે, જે ATM મશીનમાં જઈ લોકોની નજર ચૂકવી ATM કાર્ડ પડાવી (Accused of stealing from ATM machine) તેમના ATMમાંથી પૈસા ઉપાડી લેતો હતો. આરોપીએ 15થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી હતી. આ સાથે આરોપી પાસેથી અલગ અલગ વ્યક્તિમાં નામના ATM કાર્ડ પણ મળી આવ્યા હતા.

પોલીસે ATM સેન્ટરનો દરવાજો બંધ કરી આરોપીને ઝડપી પાડ્યો

આ પણ વાંચો- Theft in Surat: દિવસે ચાઇનીઝ ફૂડની લારી પર કામ કરતો નેપાળી ઘરફોડ ચોર ઝડપાયો

પોલીસે આરોપી નાગજી રબારીની ધરપકડ કરી હતી. આ આરોપી નાગજી રબારી (Accused of stealing from ATM machine ) અત્યાર સુધી સોલા, નારણપુરા, ઈસનપુર, ઓઢવ સહિતના અલગ અલગ વિસ્તારોમાં ATM કાર્ડ બદલી લોકોના રૂપિયા પડાવ્યા હતા. જોકે, ફરી એક વખત સોલા વિસ્તારમાં ચોરી કરવા જતા વોચમાં રહેલી પોલીસે ATM સેન્ટરનો દરવાજો બંધ કરી લોકોની મદદથી ઝડપી (Accused of stealing from ATM machine) પાડયો હતો. ચોર ચોરી કરતો હતો તે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં જોઈ શકાય છે કે, આરોપી નાગજી રબારી સિનિયર સિટિઝનના હાથમાંથી ATM લઈને રૂપિયા ઉપાડવાની ફિરાકમાં હતો, પરંતુ પોલીસે લોકોની મદદથી ATM સેન્ટરનું શટર બંધ કરી દેતા આરોપી ઝડપાઈ ગયો હતો.

જાણો, આરોપીની મોડેસ ઓપરેન્ડી

આરોપી નાગજી રબારી (Accused of stealing from ATM machine) લાંબા સમય સુધી ATMની બહાર પોતાના શિકારની શોધમાં રહેતો હતો. જ્યારે કોઈ અશિક્ષિત અથવા તો ઉંમરલાયક વ્યક્તિ મળી આવે તો તેને મદદ કરવાના બહાને તેમનુું ATM કાર્ડ બદલી તેનો પાસવર્ડ જાણી લેતો હતો. આ અંગે વધુ મળતી માહિતી અનુસાર, આરોપી પહેલા AMTS કંડક્ટર હોવાનું (Former AMTS Conductor became ATM thief) સામે આવ્યું હતું. જ્યારે પણ કોઈ તેને પકડતું ત્યારે તે AMTSનું કાર્ડ બતાવી દેતો હતો.

આ પણ વાંચો- Theft in Indian Railway: લગ્નમાં ડેકોરેશન ટેક્નિશિયનના વેશમાં પહોંચી રેલવે LCB, ટ્રેનમાં ચોરી કરનારને ફિલ્મી ઢબે ઝડપ્યો

આરોપી અગાઉ 30થી વધુ ગુના કરી ચૂક્યો છે

નાગજી રબારીની ધરપકડ કર્યા બાદ પૂછપરછમાં સામે આવ્યું હતું કે, અગાઉ પણ તે 30 જેટલા ગુનામાં ઝડપાયો હતો, જેમાં કડીમાં ATM મશીન ચોરી કરી હોવાની હકીકત સામે આવે છે. ત્યારે હવે આરોપી (Accused of stealing from ATM machine) નાગજી રબારીની પૂછપરછમાં શું નવા ખુલાસા થાય તેવું લાગી રહ્યું છે.

Last Updated : Feb 18, 2022, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.