ETV Bharat / city

વિજય રૂપાણી કરશે 200 કરોડના ખર્ચે તૈયાર થયેલા સ્પોર્ટ્સ ક્લબનું ઉદ્ઘાટન - વિજય રૂપાણી

અમદાવાદમાં સેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા વિશ્વસ્તરની સ્પોર્ટ ક્લબ બનાવવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન 2 ફેબ્રુઆરીના રોજ  મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે અમદાવાદના મ્યુનિસિપલ ક્મિશ્નર વિજય નેહરા, મોખરાના ખેલાડીઓ અને રમત-ગમત ક્ષેત્રની વિભૂતિઓ હોજર રહેશે.

ETV BHARAT
200 કરોડના ખર્ચે તૈયાર થયેલા સ્પોર્ટ્સ ક્લબનું ઉદ્ઘાટન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે
author img

By

Published : Jan 31, 2020, 8:01 PM IST

અમદાવાદ: શહેરમાં 2 ફેબ્રુઆરીના રોજ મુખ્ય પ્રધાન રૂપાણી વિશ્વ સ્તરીય સ્પોર્ટ ક્લબનું ઉદ્ઘાટન કરવાના છે. જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ અને કોચિંગ આપવામાં આવશે. આ ક્લબમાં સમગ્ર વર્ષ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સંખ્યાબંધ ટુર્નામેન્ટનું આયોજન પણ કરવામાં આવશે.

200 કરોડના ખર્ચે તૈયાર થયેલા સ્પોર્ટ્સ ક્લબનું ઉદ્ઘાટન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે

આ અંગે સેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મેનેજિંગ ડિરેક્ટર જક્ષય શાહે જણાવ્યું કે, આપણા અમદાવાદમાં વિશ્વ સ્તરની સુવિધાઓ ધરાવતી તેમજ વૈશ્વિક પરિમાણ ધરાવનારી સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબની રચના કરવામાં આવી છે. આ સ્પોર્ટ્સ ક્લબ રમતોના ચાહકોને અદ્યતન સુવિધાઓ અને નિષ્ણાંતોના મારફતે તાલીમ, ખેલ ભાવના અને ચારિત્ર્ય સાથે પોતાનું ધ્યેય સાકાર કરવાની સગવડ પૂરી પાડશે.

ETV BHARAT
સ્પોર્ટ ક્લબ
ETV BHARAT
સ્પોર્ટ ક્લબ

આ ક્લબમાં 50 મીટરનો ઓલિમ્પિક સાઈઝનો સ્વિમિંગ પુલ, કિડ્સ પુલ, ફૂટબોલ ફિલ્ડ, ક્રિકેટ પીચ, ટેનીસ, બેડમિન્ટન, સ્ક્વોશ, બાસ્કેટ બોલ કોટ, ટેબલ ટેનિસ અને 400 મીટર રિલે ટ્રેકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અદ્યતન સુવિધા સાથેનું જિમ્નેશિયમ, કાર્ડિયો પ્રોફેશનલ, ક્લાસીસ, સ્પોર્ટ્સ સાથે ખાસ કોચિંગ અને ટ્રેનિંગની સુવિધાનો સમાવેશ થાય છે. આ ક્લબ 6 એકર વિસ્તારમાં ફેલાયેલો છે અને 200 કરોડના ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Intro:અમદાવાદ:
બાઇટ: જક્ષય શાહ(એમ ડી, સેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર)

રમતો અને તંદુરસ્ત જીવનશૈલી અને પ્રોત્સાહન મળે તે હેતુથી વિવિધ જૂથ દ્વારા સેવી સ્વરાજ ટાઉનશીપમાં વિશ્વસ્તરની સ્પોર્ટ્સ ક્લબ લોન્ચ કરવા સજ્જ બન્યું છે ક્લબમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ અને કોચિંગ ઓફર કરવામાં આવશે અને સમગ્ર વર્ષ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સંખ્યાબંધ ટુર્નામેન્ટનું આયોજન થશે આ પ્રસંગે રવિવારે બીજી ફેબ્રુઆરીના રોજ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ ક્લબ નું ઉદઘાટન કરશે જેમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સહિત અગ્રણી મહાનુભાવો મોખરાના ખેલાડીઓ અને રમત ક્ષેત્ર ની વીભુતીઓ હાજર રહેશે

Body:cv ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મેનેજિંગ ડિરેક્ટર નકશા જણાવી છે કે આપણા અમદાવાદમાં વિશ્વ સ્તરની સુવિધાઓ ધરાવતી તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના global dimension ધરાવતી સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબની રચના કરવામાં આવી છે આ સ્પોર્ટ્સ ક્લબ રમતો અને આરોગ્યના ચાહકો અને અદ્યતન સુવિધાઓ નિષ્ણાંતો મારફતે તાલીમ ખેલ ભાવના અને ચારિત્ર્ય સાથે પોતાનું ધ્યેય સાકાર કરવાની સગવડ પૂરી પાડશે.

આ ક્લબમાં 50 મીટરનો ઓલમ્પિક સાઈઝ નો સ્વિમિંગપુલ અને કિડ્સ પુલ, ફૂટબોલ ફિલ્ડ, ક્રિકેટ પીચ, ટેનીસ, બેડમીન્ટન, સ્ક્વોશ અને બાસ્કેટ બોલ કોટ, ટેબલ ટેનિસ અને ૪૦૦ મીટર રિલે ટ્રેકનો સમાવેશ થાય છે તેમાં અદ્યતન સુવિધા સાથેનું જીમનેશિયમ અને કાર્ડિઓ પ્રોફેશનલ અને ક્લાસીસ અને સ્પોર્ટ્સ સાથે સ્પેશ્યલ કોચિંગ અને ટ્રેનિંગની સુવિધા નો સમાવેશ થાય છે ક્લબના સભ્યો બિલિયાર્ડસ અને આઠ બોલ તેમજ વિવિધ ગેમ્સ રમી શકશે તેમને ક્લબ રમ રેસ્ટોરન્ટ ઓફિસ ઓફ બેંક અને અન્ય સુવિધાઓ નો પણ લાભ મળશે આ ક્લબ છ એકર વિસ્તારમાં ફેલાયેલી છે અને ૨૦૦ કરોડના ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.