ETV Bharat / city

AMC Pre Monsoon Operation : શહેરના કેટલાક વિસ્તારો CCTVથી સજ્જ...! - AMC Pre Monsoon Meeting

અમદાવાદ શહેરમાં ચોમાસાના સમયગાળા (AMC Pre Monsoon Operation) દરમિયાન શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની ફરિયાદો સામે આવતી હોય છે. જ્યારે બીજી બાજુ વરસાદમાં રોડ ધોવાઈ જવાનીની ઘટના સામે આવતી હોય છે, ત્યારે આજરોજ AMC પ્રિ મોન્સૂન કામગીરી લઇને સમીક્ષા બેઠક (Ahmedabad Review Meeting) બોલવામાં આવી હતી.

AMC Pre Monsoon Operation : શહેરના કેટલાક વિસ્તારો CCTVથી સજ્જ...!

author img

By

Published : Jun 15, 2022, 2:03 PM IST

અમદાવાદ : અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી જવાની ફરિયાદને લઈને પ્રિ મોન્સુન કામગીરીને લઈને બેઠક બોલાવવામાં આવી હતી. અમદાવાદ કોર્પોરેશનની મળેલી આજની સમીક્ષા બેઠકમાં હાલમાં કયા વિસ્તારમાં કામ ચાલી રહ્યું છે. તેની વિગતો (Problems Rain Water in Ahmedabad) માંગવામાં આવી છે. સાથે સાથે શહેરના DYMCને પણ 24 કલાક ફોન ચાલુ રાખવા તેમજ જો કોઈ (AMC Pre Monsoon Operation) ઘટના બને તો તાત્કાલિક ઘટના સ્થળે જઇ સમીક્ષા કરવાની સૂચના આપવામાં આવી છે.

AMCની ચોમાસાને લઈને સમીક્ષા બેઠક

શહેરના 122 તળાવમાં વરસાદી પાણી - સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં જે જગ્યાએ પાણીનો ભરાવો જોવા મળે છે તેની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 122 તળાવ પણ નક્કી કરવામાં આવ્યા. જેમાં વરસાદી પાણી તે તળાવમાં ઠાલવવામાં આવશે. ચોમાસામાં દરમિયાન કેચપીટની (Ahmedabad Review Meeting) કામગીરી બંધ રાખવાની હોય છે. જેની ડેડલાઈન 15 જૂન હતી પરંતુ, કામગીરી પૂર્ણ ન થતાં તે તારીખ ને મર્યાદા 20 (AMC Monsoon Operations) જૂન સુધી લંબાવવામા આવી છે.

આ પણ વાંચો : ચોમાસામાં લોકોને મુશ્કેલીના નિવારણ માટે AMC દ્વારા 7 ઝોનમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા

શહેરમાં 473 સ્થળ પર CCTV સજ્જ - વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં મોટાભાગના વિસ્તાર CCTV થી સજ્જ (Ahmedabad CCTV Cameras) કરવામાં આવ્યા છે, ત્યારે હાલમાં 473 જેટલા સ્થળો પર અંદાજે 2500 જેટલા કેમેરા ગોઠવવામાં આવ્યા છે. જેના કારણે શહેરમાં કોઈ પણ વિસ્તારમાં પાણી ભરાયું છે કે નહીં સતત નિરીક્ષણ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં વિવિધ વિસ્તારમાં સફાઇનો કચરો ગટરોમાં ન ભરાય તે માટે કેચપીટની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. પરંતુ, શહેરમાં 50 હજાર જેટલી કેચપીટની બે વાર સાફ કરવામાં આવી છે. હાલ સુધીમાં કુલ 75 હજાર જેટલી કેચપીટ સાફ કરવામાં આવી છે. તો બીજી બાજુ શહેરમાં હાલમાં 20 અંડર બ્રિજ આવેલા છે તે બ્રિજમાં પાણી ન ભરાય તે માટે પપિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Pre monsoon Operations : પ્રિ મોન્સુન કામગીરીને લઈને કલેક્ટરે અધિકારીઓને કર્યા દોડતા...!

અધિકારીઓને 24 કલાક ફોન ચાલુ - આજે મળેલી બેઠકમાં તમામ અધિકારીઓને 24 કલાક ફોન ચાલુ (AMC Pre Monsoon Meeting) રાખવાની સૂચના આપવામાં આવી છે. તેમજ કોઈ જગ્યાએ પાણી ભરાવાની કે વૃક્ષોને લઈને ફરિયાદ આવે તો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાતે જ નિરીક્ષણ કરવાની સૂચના આપવામાં આવી છે. હાલ શહેરની 220 એવી જગ્યા છે જેના 3-4 ફૂટ સુધી પાણી ભરાય છે. જેના કારણે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બેઠકમાં આપેલા મહત્વના સૂચનો - શહેરમાં ચાલતા રોડના કામ જલ્દી પૂર્ણ કરવા તેમજ તમામ (Pre Monsoon Operations in Gujarat) કેચપિટ સાફ કરી જેથી પાણી ભરવાની સમસ્યા ઉભી ન થાય. નવી ઈલેકટ્રીક લાઈન કે ગટર લાઈન ખોદવામાં આવી હોય તો તેનું યોગ્ય પૂર્ણ થયું છે કે નહીં તેનું ચકાસણી કરવી ફરજીયાત છે. શહેરમાં રોડ પર સ્ટ્રીટ લાઈટ ચાલુ છે કે બંધ, જો બંધ હાલતમાં હોય તો તાત્કાલિક શરૂ કરવી, કપાયેલા ગયેલા વૃક્ષો કે જાહેરાત બોર્ડ જે તે જગ્યાથી હટાવવાની સૂચના આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.