ETV Bharat / city

વડાપ્રધાન મોદીએ ઝાયડસની મુલાકાત લઈ કોરોના રસીનું કર્યુ નિરીક્ષણ - કોરોના વેક્સીન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમાદાવાદ ખાતે આવેલા ચાંગોદર સ્થિત કેડિલા ઝાયડ્સ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ઝાયડ્સ ફાર્મા દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સીનની માહિતી લેવા માટે આવ્યા હતા. ઝાયડસ બાયોટેક દ્વારા વિકસાવાઈ રહેલી covid-19 રસીના નિર્માણકાર્યની સમીક્ષા કરવા માટે આવ્યા હતા.

xz
xc
author img

By

Published : Nov 28, 2020, 12:45 PM IST

  • વડાપ્રધાન મોદીએ આવ્યા હતા અમદાવાદ
  • ચાંગોદર સ્થિત ઝાયડ્સ કેડિલા ફાર્માની લીધી મુલાકાત
  • covid-19 રસીના નિર્માણકાર્યનું કર્યુ નીરીક્ષણ

અમાદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાંગોદર સ્થિત કેડિલા ઝાયડ્સ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ઝાયડ્સ ફાર્મા દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સીનની માહિતી લેવા માટે આવ્યા હતા. ઝાયડસ બાયોટેક દ્વારા વિકસી રહેલી covid-19 રસીના નિર્માણકાર્યની સમીક્ષા કરવા માટે આવ્યા હતા.

વડાપ્રધાન મોદીએ ઝાયડસની મુલાકાત લઈ કોરોના રસીનું કર્યુ નિરીક્ષણ
અમદાવાદ એરપોર્ટ પર રાજ્યના મુખ્ય સચિવ દ્વારા સ્વાગત

વડાપ્રધાન મોદી તેમના વતન કોરોના વેકસીનની માહિતી લેવા આવ્યા હતા. ત્યારે ગુજરાતની મુલાકાતે આવેલા નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું.

વડાપ્રધાનને આવકારવા અધિકારીઓ પહોંચ્યા

વડાપ્રધાન મોદીના સ્વાગત માટે પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની, શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, જિલ્લા કલેકટર, સંદીપ સાગલે અને ચીફ પ્રોટોકોલ ઓફિસર તેમજ અધિક સચિવ જ્વલંત ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદથી હૈદરાબાદ જવા રવાના

કોરોના વેક્સીનના નિર્માણ અંગેની માહિતી અને ઝાયટ્સ કેડિલાનું નિરીક્ષણ કરી અમદાવાદથી હૈદરાબાદ જવા રવાના થયા હતા. covid-19 રસીના નિર્માણ કાર્યની સમીક્ષા કરવા ચાંગોદરમાં આવેલા ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત કરી હૈદરાબાદમાં ભારત બાયોટેકની મુલાકાત લેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.