ETV Bharat / city

અમદાવાદના કોચરબ આશ્રમમાં ભારતીય વાયુસેનાએ લાઈવ બેન્ડ કોન્સર્ટનું રિહર્સલ કર્યું - Kocharab Ashram

ભારતીય વાયુ સેના દ્વારા શનિવારે અમદાવાદના કોચરબ આશ્રમમાં લાઈવ બેન્ડ કોન્સર્ટનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા 15 ઓગસ્ટ, 2020 સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે આખા દેશમાં વિવિધ સ્થળોએ મિલીટરી બેન્ડ દ્વારા રાષ્ટ્રભકિતના ગીતોનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવનારો છે.

Kocharab Ashram
અમદાવાદના કોચરબ આશ્રમમાં ભારતીય વાયુસેના દ્વારા લાઈવ બેન્ડ કોન્સર્ટનું રિહર્સલ કર્યું
author img

By

Published : Aug 7, 2020, 11:02 PM IST

અમદાવાદઃ ભારતીય વાયુ સેના દ્વારા શનિવારે અમદાવાદના કોચરબ આશ્રમમાં લાઈવ બેન્ડ કોન્સર્ટનું રીહર્સલ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા 15 ઓગસ્ટ, 2020 સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે આખા દેશમાં વિવિધ સ્થળોએ મિલીટરી બેન્ડ દ્વારા રાષ્ટ્રભકિતના ગીતોનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવનારો છે.

અમદાવાદના કોચરબ આશ્રમમાં ભારતીય વાયુસેનાએ લાઈવ બેન્ડ કોન્સર્ટનું રિહર્સલ કર્યું

સાથો સાથ હાલની કોરોના મહામારીમાં ઉત્કૃષ્ઠ સેવા બજાવનારા કોવીડ વોરીયર્સને પ્રોત્સાહિત કરવા એરફોર્સ (South West Air Command- SWAC), ગાંધીનગર દ્વારા આ લાઈવ બેન્ડ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 15 ઓગસ્ટ પહેલા અમદાવાદના કોચરબ આશ્રમમાં લાઈવ બેન્ડ કોન્સર્ટનું રિહર્સલ યોજાયું હતું, અને દેશભક્તિના ગીતોની સુરાવલીથી કોચરબ આશ્રમ દેશ ભક્તિના રંગે રંગાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.