ETV Bharat / city

હાર્દિકની પટેલની રાજકીય કામથી રાજ્યની બહાર જવા અંગેની અપીલ હાઈકોર્ટે ફગાવી

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ગુજરાત રાજ્યની બહાર રાજકારણીય કારણોસર જઇ શકે તે માટેની કાયમી મંજૂરી માગતી દરખાસ્ત નામદાર હાઇકોર્ટે ફગાવી હતી. મહત્વનું છે કે હાર્દિક પટેલ ઉપર ચાલતા રાષ્ટ્રદ્રોહના કેસમાં કોર્ટે તેને રાજ્ય બહાર ન જવાનો ઓર્ડર કર્યો છે.

Ahmedabad News
Ahmedabad News
author img

By

Published : Mar 10, 2021, 3:17 PM IST

  • હાર્દિકને કાયમી રીતે રાજ્ય બહાર જવાની મંજૂરી રદ
  • ગુજરાત હાઇકોર્ટે અરજી ફગાવી
  • અગાઉ 8 માર્ચથી 22 માર્ચ સુધી બહાર જવાની નીચલી અદાલતે આપી હતી મંજૂરી

અમદાવાદ: કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ગુજરાત રાજ્યની બહાર રાજકારણીય કારણોસર જઇ શકે તે માટેની કાયમી મંજૂરી માગતી દરખાસ્ત નામદાર હાઇકોર્ટે ફગાવી હતી. મહત્વનું છે કે હાર્દિક પટેલ ઉપર ચાલતા રાષ્ટ્રદ્રોહના કેસમાં કોર્ટે તેને રાજ્ય બહાર ન જવાનો ઓર્ડર કર્યો છે.

આ પણ વાંચો : હાર્દિક પટેલનું વિવાદાસ્પદ નિવેદન: લોકો ભાજપથી નારાજ હોવાથી ઓછું મતદાન નોંધાયુ હતું

કાયમી મંજૂરી લેવા કરી હતી અરજી

ઉલ્લેખનીય છે કે, અગાઉ સેશન્સ કોર્ટે હાર્દિક પટેલને 8 માર્ચથી 22 માર્ચ સુધી રાજ્યની બહાર જઇ શકે તે માટેની મંજૂરી આપી હતી. પરંતુ હાર્દિકને વારંવાર રાજકીય કારણોસર દિલ્હી અથવા તો અન્ય રાજ્યમાં જવાનું હોવાથી તેને પહેલા કોર્ટ પાસેથી મંજૂરી લેવી અનિવાર્ય છે. તેથી કાયમી મંજૂરી લેવા માટે તેણે નામદાર કોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ કોર્ટે તે ફગાવી હતી. જોકે આની સામે સેશન્સ કોર્ટ તરફથી રાજ્ય બહાર જવાના 8 માર્ચથી 22 માર્ચના ઓર્ડર ઉપર કોઈ અસર નહીં પડે અને હાર્દિક 15 દિવસ માટે રાજ્ય બહાર જઇ શકશે.

હાર્દિકની પટેલની રાજકીય કામથી રાજ્યની બહાર જવાની અપીલ હાઈકોર્ટે ફગાવી

આ પણ વાંચો - હાઇકોર્ટ તરફથી હાર્દિક પટેલને મોટી રાહત, રાજ્ય બહાર જવાની મળી મંજૂરી

5, મે, 2021 - અમદાવાદ : રાજકારણીય કારણોસર વારંવાર બહાર જવાનું હોવાથી પરવાનગી સાથેની અપીલ કોર્ટમાં થઈ હતી. જેને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પર રાજદ્રોહનો કેસ ચાલતો હોવાથી તેને કોર્ટે રાજ્ય બહાર ન જવાનો હુકમ કર્યો હતો. હાર્દિક પક્ષેથી રાજકારણીય કારણોસર વારંવાર દિલ્હી અને બીજી જગ્યાએ જવાનું હોવાથી કોર્ટમાં મંજૂરી લેવા અરજી કરવામાં આવી હતી. જેને ગ્રાહ્ય રાખી કોર્ટે 15 દિવસની મંજૂરી આપી હતી.

આ પણ વાંચો - હાર્દિક પટેલ દ્વારા કોર્ટમાં અરજી દાખલ, ગુજરાત બહાર જવાની માંગ કરી

કોંગ્રેસ વર્કિંગ કમિટીના પ્રમુખ હાર્દિક પટેલે ફરીવાર ગુજરાત બહાર જવા દેવાની માગ સાથે અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી છે. હાર્દિક પટેલે 12 સપ્તાહ સુધી ગુજરાત બહાર રહેવાની અને જવાની પરવાનગી માગી છે. આ મામલે 24મી સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો - કોર્ટે ગુજરાત બહાર જવા દેવાની હાર્દિક પટેલની અરજી ફગાવી

કોંગ્રેસ વર્કિંગ કમિટીના પ્રમુખ હાર્દિક પટેલે ફરીવાર ગુજરાત બહાર જવા દેવાની માગ સાથે દાખલ કરાયેલી અરજી અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. હાર્દિક પટેલે 12 સપ્તાહ સુધી ગુજરાત બહાર રહેવાની અને જવાની પરવાનગી માગી હતી.

આ પણ વાંચો - હાર્દિક પટેલની રાજ્ય બહાર જવા માટેની અરજી પર સુનાવણી, રાજ્ય સરકારને જવાબ રજુ કરવા કરાયો આદેશ

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ દ્વારા દાખલ કરાયેલી રાજ્યની બહાર જવા અંગેની અરજી અંગે શુક્રવારે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટે હાર્દિકની અરજીને લઈને સરકારને આગામી મુદ્દતે જવાબ રજુ કરવા માટે આદેશ કર્યો છે. સેશન્સ કોર્ટ દ્વારા અગાઉ હાર્દિકની રાજ્ય બહાર જવાની અરજીને ના મંજૂર કરવામાં આવી હતી, જેથી હાર્દિકે હાઇકોર્ટમાં મદદ માંગી છે.

આ પણ વાંચો - હાર્દિક પટેલને જામીનની શરતોમાં રાહત આપવાની અરજીનો ગુજરાત સરકારે વિરોધ કર્યો

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને જામીનની શરતોમાં રાહત આપવાની અરજીનો ગુજરાત સરકારે વિરોધ કર્યો છે. હાર્દિકે પોતાની અરજીમાં જામીનની હંગામી સ્થિતિને મુલતવી રાખવા વિનંતી કરી છે, જે તેમને ગુજરાતની બહાર જતા અટકાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.