ETV Bharat / city

મોટેરા સ્ટેડિયમનું કામ અંતિમ તબક્કામાં, ટૂંક સમયમાં કરવામાં આવશે ઉદ્ધાટન - મોટેરા સ્ટેડિયમના તાજા સમાચાર

અમદાવાદ: શહેરમાં આવેલ ક્રિકેટનું મોટેરા સ્ટેડિયમ છેલ્લા કેટલાય સમયથી તૈયાર થઈ રહ્યું છે. જેનું કામ હવે અંતિમ તબક્કાનું બાકી રહ્યું છે અને ટૂંક જ સમયમાં સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સ્ટેડિયમના ઉદ્ઘાટન સાથે BCCI દ્વારા એશિયા-11 મેચ રમાડાય તેવી શકયતા છે.

The final phase of the work of the Motorra Stadium
મોટેરા સ્ટેડિયમનું કામ અંતિમ તબક્કામાં
author img

By

Published : Dec 3, 2019, 7:41 PM IST

અગાઉના મોટેરા સ્ટેડિયમને તોડીને તેને ફરીથી ઉભું કરવામાં આવ્યું છે, જેમાં 1,10,000 જેટલા પ્રેક્ષકો બેસી શકશે. આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ હશે. છેલ્લા કેટલાય વર્ષોથી સ્ટેડિયમમાં કામ ચાલુ હોવાથી બંધ રાખવામાં આવ્યું હતું. જે ટૂંક જ સમયમાં પૂર્ણ થતાં સ્ટેડિયમ ફરીથી ચાલુ કરવામાં આવશે.

મોટેરા સ્ટેડિયમનું કામ અંતિમ તબક્કામાં

સ્ટેડિયમમાં ગાર્ડન અને ગ્રીનરી માટેનું અંતિમ તબક્કાનું કામ ચાલી રહ્યું છે. જે ટૂંક જ સમયમાં પૂર્ણ થશે અને તે બાદ સ્ટેડિયમ ફરીથી ચાલુ કરવામાં આવશે. અંદાજીત માર્ચ-2020માં સ્ટેડિયમ ફરીથી ચાલુ કરવામાં આવશે જે અંગેની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.

Intro:અમદાવાદ

અમદાવાદમાં આવેલ મોટેરા સ્ટેડિયમ છેલ્લા કેટલાય સમયથી તૈયાર થઈ રહ્યું છે ત્યારે હવે સ્ટેડિયમમાં અંતિમ તબક્કાનું જ કામ ચાલી રહ્યું છે અને ટૂંક જ સમયમાં સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવશે.સ્ટેડિયમના ઉદ્ઘાટન સાથે BCCI દ્વારા એશિયા-11 મેચ રમાડાય તેવી શકયતા છે..

Body:અગાઉના મોટેરા સ્ટેડિયમને તોડીને તેને ફરીથી ઉભું કરવામાં આવ્યું છે જેમાં 1,10,000 જેટલા પ્રેક્ષકો બેસી શકશે.આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ હશે.છેલ્લા કેટલાય વર્ષોથી સ્ટેડિયમમાં કામ ચાલુ હોવાથી બંધ રાખવામાં આવ્યું હતું જે ટૂંક જ સમયમાં પૂર્ણ થતાં સ્ટેડિયમ ફરીથી ચાલુ કરવામાં આવશે.

સ્ટેડિયમમાં ગાર્ડન અને ગ્રીનરી માટેનું અંતિમ તબક્કાનું કામ ચાલી રહ્યું છે જે ટૂંક જ સમયમાં પૂર્ણ થશે અને તે બાદ સ્ટેડિયમ ફરીથી ચાલુ કરવામાં આવશે.અંદાજીત માર્ચ-2020માં સ્ટેડિયમ ફરીથી ચાલુ કરવામાં આવશે જે અંગેની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે...

બાઇટ- ધનરાજ નથવાણી(ઉપ્રમુખ- ગુજરાત ક્રિકેટ બોર્ડ)

નોંધ- સ્ટેડિયમના વિસુઅલ અગાઉ કેમેરાથી મોકલેલા છે તે લેવા વિનંતી...

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.