અમદાવાદઃ અમદાવાદ મીરજાપુર ગ્રામ્ય કોર્ટે રમણ પટેલ અને મૌનાગ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે, જ્યારે અન્ય બે આરોપી મુકેશ અને મયૂરિકાબહેનની આગોતરા જામીન અરજી મંજૂર કરી હતી.
કોર્ટે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને પુત્ર મૌનાંગના જામીન ફગાવ્યાં - અમદાવાદ કોર્ટ
પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ સહિત અન્ય ચાર વ્યક્તિઓ સામે તેમની પુત્રવધૂએ શારીરિક-માનસિક ત્રાસ અને દહેજ માગણીના કેસમાં અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે આરોપી રમણ પટેલ અને પુત્ર મૌનાંગ પટેલની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે. અગાઉ કોર્ટે બંને આરોપીઓના આગોતરા જામીન ફગાવ્યાં બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
કોર્ટે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને પુત્ર મૌનાંગના જામીન ફગાવ્યાં
અમદાવાદઃ અમદાવાદ મીરજાપુર ગ્રામ્ય કોર્ટે રમણ પટેલ અને મૌનાગ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે, જ્યારે અન્ય બે આરોપી મુકેશ અને મયૂરિકાબહેનની આગોતરા જામીન અરજી મંજૂર કરી હતી.