ETV Bharat / city

ફ્લેટના નામે છેતરપિંડી કરનારના જામીન નામંજૂર

અમદાવાદ શહેરમાં એક ફ્લેટ વેયાણ (Ahmedabad Flat Fraud Case) બાબતે છેતરપિંડી થઈ હોવાનો કેસ સામે આવ્યો છે. આરોપીએ એક મહિલાને ફ્લેટ આપી તે જ ફ્લેટ અન્ય એક (Fraud Case in Sessions Court) વ્યક્તિને આપતા મામલો કોર્ટે પહોંચ્યો છે. શું છે મામલો જૂઓ વિગતવાર

author img

By

Published : May 30, 2022, 7:36 AM IST

Updated : May 30, 2022, 9:05 AM IST

ખરીદતા પહેલા સાવધાન : NRI મહિલા સાથે છેતરપિંડી આચરનાર આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા

અમદાવાદ : રાજ્યમાં અલગ અલગ પ્રકારની છેતરપીંડીના કેસ સામે (Flat Fraud Case in Gujrat) આવતા રહેતા હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં ફ્લેટને લઈને છેતરપીંડીના કેસ સામે આવ્યો છે. અમદાવાદ શહેરના એક જ ફ્લેટ બે અલગ અલગ વ્યક્તિને આપીને ગંભીર પ્રકારની છેતરપિંડી કેસ સામે આવ્યો છે. જેને લઈને આ છેતરપિંડી મામલે આચરનારા આરોપીને એક મહત્વનો હુકમ કર્યો છે. સાથે સાથે આરોપી આગોતરા (Fraud Case in Sessions Court) જામીનની પણ સેશન કોર્ટે ફગાવી દીધા છે.

શું છે સમગ્ર વિગત - સમગ્ર કેસની વિગતો જોઈએ તો, છેતરપિંડીના આ કેસમાં આરોપી એપ્ટ્સ ઇન્ફ્રા. પ્રોજેક્ટ LLP કંપનીના ડિરેક્ટર સૌરીન પંચાલએ ત્રણ કરોડથી વધુની કિંમતનો એક જ ફ્લેટ બે અલગ અલગ વ્યક્તિને વહેંચી દેતા તેમના પર છેતરપિંડીના આરોપની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફ્લેટ શહેરના એલિસ બ્રિજ નહેરુનગર પાસે GST ભવન પાસેની સ્કીમ આવેલી છે. જેમાં એક NRI મહિલાએ આ સ્કીમમાં 701 નંબરનો ફ્લેટ વેચાણ કરારથી લીધો હતો. આ ફ્લેટના વેચાણ પેટે તેણે આરોપીને રૂપિયા ત્રણ કરોડ અને 7 લાખની રકમ પણ ચૂકવી હતી.

આ પણ વાંચો : Rape Case in Ahmedabad: રામોલ ગેંગરેપ કેસમાં બહાર આવી ચોંકાવી દેતી વિગતો

ફિઝિકલ પઝેશન આપ્યા વિના ફ્લેટ આપ્યો - જોકે, મહિલાએ કોઈ પણ પ્રકારનું ફિઝિકલ પઝેશન આપ્યા વિના આ ફ્લેટ તેને આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ મહિલાને ફ્લેટ વેચાણ આપ્યા બાદ છતાં પણ તેને ફ્લેટનો કબજો (Ahmedabad Flat Fraud Case) આપવામાં આવ્યો ન હતો. પરંતુ, આરોપીએ આજ પ્લેટ એક બીજા વ્યક્તિને વેચી માર્યો હતો અને તેની સમગ્ર ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેને લઇને આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તપાસ કરતા આ સમગ્ર વિગતો સામે આવી હતી. આખો કેસ કોર્ટમાં પહોંચતા આરોપી સૌરીન પંચાલે આગોતરા જામીન માટે થઈને અરજી કરી હતી.

આ પણ વાંચો : Vadodara Rape Case: વાઘોડિયા તાલુકાની સગીરા સાથે દુષ્કર્મના બનાવમાં સાવલી કોર્ટે દોષિતને શું આપી સજા?

ન્યાયિક દ્રષ્ટિએ કેસ - સેશન કોર્ટનું આ મામલે અવલોકન હતું કે, આરોપીએ એક જ ફ્લેટ બે અલગ અલગ વ્યક્તિને વેચીને ગંભીર પ્રકારની છેતરપિંડી આચરી છે. તો બીજી તરફ આ ગંભીર કેસની તપાસ હજુ પણ ચાલુ છે અને અત્યારે આરોપીની આ કેસની વધુ તપાસ માટે કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન પણ જરૂરી જણાય છે. તેથી આ સંજોગોમાં આરોપીને ન્યાયના હિતમાં રાખીને આગોતરા (Fraud Crime Case) જામીન આપી શકાય નહીં. આ સાથે કોર્ટેએ પણ નોંધ્યું છે કે, તેણે મહિલાના નામનો પજેશન લેટર પણ ઇશ્યૂ કરી આપ્યું હોવા છતાં પણ મહિલાને કબજો ન આપવાની ગંભીર ભૂલ પણ હાજરી છે જે ન્યાયિક દ્રષ્ટિએ બિલકુલ અયોગ્ય છે.

Last Updated : May 30, 2022, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.