ETV Bharat / city

અમદાવાદ: નકલી ફિંગર પ્રિન્ટ અને રેશનિંગ કૌભાંડમાં પુરવઠા વિભાગનો કોમ્પ્યુટર ઓપરેટર સામેલ

અમદાવાદ સાયબર ક્રાઈમે બનાવટી રબર ચિપ્સના આધારે રેશનિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં અત્યારસુધી કુલ 25 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સાયબર ક્રાઈમે વધુ 4 આરોપીની ધરપકડ કરી છે. જે પૈકીનો એક આરોપી પુરવઠા વિભાગની કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે.

author img

By

Published : Feb 5, 2020, 2:22 AM IST

ETV BHARAT
નકલી ફિંગર પ્રિન્ટ અને રેશનિંગ કૌભાંડમાં પુરવઠા વિભાગનો કોમ્પ્યુટર ઓપરેટર સામેલ

અમદાવાદ: સાયબર ક્રાઈમે બનાવટી ફિંગર ચિપ્સની મદદથી થતા રેશનિંગ કૌભાંડને ખુલ્લું પાડ્યું હતું. જેમાં ભરત ચૌધરી નામના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ કુલ 25 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં હવે સાયબર ક્રાઈમે તપાસ દરમિયાન અમિત વિઠલાણી, આકાશ મારવાડી, મનહરસિંહ ડાભી અને અન્ય એક આરોપીની ધરપકડ કરી છે.

નકલી ફિંગર પ્રિન્ટ અને રેશનિંગ કૌભાંડમાં પુરવઠા વિભાગનો કોમ્પ્યુટર ઓપરેટર સામેલ

ધરપકડ થયેલા આરોપી પૈકી આકાશ મારવાડી આણંદ પુરવઠા વિભાગની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. મનહર ડાભી કમિશન મેળવી બનાવટી ફિંગર ચિપ્સ દુકાનદારને વેંચતો હતો. આ ગુનામાં આરોપીઓએ 10 રૂપિયાનો નફો મેળવી રેશનિંગનું અનાજ બરોબર વેચી દીધું હોવાનું સામે આવ્યું છે.

Intro:અમદાવાદ

અમદાવાદ સાયબર ક્રાઈમેં બનાબતી રબર ચિપ્સના આધારે રેશનિંગના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.જેમાં અત્યાર સુધી કુલ 25 જેટલા આરોપીની ધરપકડ કરી હતી ત્યારે સાયબર ક્રાઈમેં વધુ 4 આરોપીઓની ધરપકડ કરી હતી જે પૈકીનો એક આરોપી પુરવઠા વિભાગની કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકતી કરે છે..

Body:સાયબર ક્રાઈમેં બનાવટી ફિંગર ચિપ્સની મદદથી થતા રેશનિંગ કૌભાંડનું ખુલ્લું પાડ્યું હતું જેમાં ભરત ચૌધરી નામના મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી.જે બાદ કુલ 25આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.ત્યારે તપાસ દરમિયાન અમિત વિઠલાણી,આકાશ મારવાડી,મનહરસિંહ ડાભી અને અન્ય એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે..

પકડાયેલ આરોપી પૈકી આકાશ મારવાડી આણંદ પુરવઠા વિભાગની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે.મનહર ડાભી કમિશન મેળવી બનાવતી ફિંગર ચિપ્સ દુકાનદારને વેચતો હતો.ગુનામાં આરોપીઓએ 10 રૂપિયાનો નફો મેળવી રેશનિંગનું અનાજ બરોબર વેચી દીધું હોવાનું સામે આવ્યું છે.

Conclusion:ગરીબોના હકનું અનાજમાં કૌભાંડ કરનાર હજુ કેટલાક આરોપીઓ પકડાય તેવી શકયતા છે..

બાઇટ-ડી.બી.બારડ-સાયબર ક્રાઈમ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.