ETV Bharat / city

Harsh Sanghavi On Sport : રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા ખેલાડીઓ સાથે ગૃહ રાજ્યપ્રધાને કર્યો સંવાદ - ગુજરાતના ખેલાડીઓની વિવિધ માગણી

ગુજરાતના અનકે ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રા રાજ્યનું પ્રતિનિધિત્વ કરી (A player representing Gujarat in the national and international arena) રહ્યા છે. ત્યારે આવા ખેલાડીઓ સાથે રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ઓપન સંવાદ (State Home Minister talks to Players) કર્યો હતો. અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા કાંકરિયા મેદાનમાં ગૃહ રાજ્યપ્રધાને ફૂટબોલ અંગે ખેલાડીઓ સાથે (Open Talk with Gujarat players at Transatadia Stadium ) વાતચીત કરી હતી.

State Home Minister talks to Players: રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા ખેલાડીઓ સાથે ગૃહ રાજ્યપ્રધાને કર્યો સંવાદ

author img

By

Published : Jan 6, 2022, 10:10 AM IST

અમદાવાદઃ શહેરના ટ્રાન્સટેડિયા કાંકરિયા મેદાનમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ખેલાડીઓ સાથે ઓપન સંવાદ (Open Talk with Gujarat players at Transatadia Stadium ) કર્યો હતો. અહીં તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ગુજરાતની પ્રતિનિધિત્વ કરતા ખેલાડીઓ (A player representing Gujarat in the national and international arena) સાથે વાતચીત કરી (State Home Minister talks to Players) હતી. તે દરમિયાન ગૃહ રાજ્યપ્રધાને ફૂટબોલ પર અજમાઈસ કરતાની સાથે ખૂલ્લા મને સંવાદ કર્યો હતો. આ સાથે જ તેમણે ખેલાડીઓને પડતી મુશ્કેલી અને માગણીઓ અંગે માહિતી (Open Talk with Gujarat players at Transatadia Stadium) મેળવી હતી.

ગૃહ રાજ્યપ્રધાને ખેલાડીઓની મુશ્કેલી અંગે માહિતી મેળવી

આ પણ વાંચો- PM Kisan Sanman Nidhi 2022 : સાબરકાંઠાના ખેડૂતો સાથે વડાપ્રધાને કર્યો સીધો સંવાદ, જાણો શું કહ્યું...

ખેલાડીઓને અપાશે વિવિધ લાભ

આ સંવાદ દરમિયાન ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (State Home Minister talks to Players) જણાવ્યું હતું કે, અહીં ખેલાડીઓએ પોતાની વિવિધ માગણીઓને રજૂ કરી હતી. ત્યારે હવે નેશનલ અને ઈન્ટરનેશનલ ખેલાડીઓને સરકારી નોકરી, શાળા-કોલેજોમાં પીટી ટીચરની અથવા ગૃહ વિભાગમાં નોકરી આપવામાં આવે, ખેલાડીઓને આર્થિક સહાય આપતી શક્તિદૂત યોજનામાં ફેરફાર કરવામાં આવે, રાજ્યમાં ત્રિસ્તરીય ખેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવે, એસટી બસમાં ખેલાડીઓને વિનામૂલ્યે પ્રવાસની વ્યવસ્થા આપવામાં આવે તેમ જ રમતગમત વિભાગમાં બાબુસાહીનો સામનો નહીં કરવો પડે તેવી ગૃહ રાજ્યપ્રધાને ખાતરી (Various demands of Gujarat players) આપી હતી.

ગૃહ રાજ્યપ્રધાન ખેલાડીઓ સાથે ફૂટબોલ રમતા જોવા મળ્યા

ખેલાડીઓએ હવે રમતગમત વિભાગમાં બાબુશાહીનો સામનો નહીં કરવો પડેઃ હર્ષ સંઘવી

બીજી તરફ પ્રધાન હર્ષ સંઘવીએ જાહેર મંચ પરથી (State Home Minister talks to Players) જણાવ્યું કે, આમ તો સરકારી કામથી આપ તમામ વાકેફ જ હશો. જોકે, હવે ખેલાડીઓને રમતગમત વિભાગમાં બાબુસાહીનો સામનો નહીં કરવો પડે. સાથે જ એ જાહેરાત પણ કરી દેવાઈ કે, ગુજરાતમાં સામાન્ય ખેલાડી અને પેરા (દિવ્યાંગ) ખેલાડીઓને અપાતી સહાયમાં ભેદભાવ રાખવામાં નહીં આવે. આ સાથે જ સરકારી નોકરી અને એસટી બસમાં નાના ખેલડીઓને પ્રવાસ અંગે પણ સરકાર સત્વરે વિચાર કરી યોગ્ય નિર્ણય કરવાનું (Various demands of Gujarat players) આશ્વાસન આપ્યું હતું.

ગૃહ રાજ્યપ્રધાને ખેલાડીઓ સાથે ખૂલ્લા મને સંવાદ કર્યો

આ પણ વાંચો- અમદાવાદમાં ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે "અહિંસા કેળવણી યુવા સંવાદ કાર્યક્રમ" યોજાયો

ગૃહ રાજ્યપ્રધાનના સંવાદથી અનેક ખેલાડીઓ થયા પ્રોત્સાહિત

ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંવાદ બાદ હર્ષ સંઘવીએ પણ ગુજરાતના ખેલાડીઓ સાથે સંવાદ (State Home Minister talks to Players) શરૂ કરવા સાથે તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવા વાયદો આપ્યો છે. વેપારી પ્રજાની છાપ ધરાવનારા રાજ્યના રમતગમત પ્રધાને ખેલાડીઓને જણાવ્યું કે, સરકાર તમારા માટે આટલું કરે તો તમે પણ ગુજરાતનું નામ દેશભરમાં રોશન કરી બતાવજો. બીજી તરફ કેટલા કોચ અને રમત ગમત સાથે જોડાયેલા લોકોને જણાવ્યું કે, સરકાર આટલી ગ્રાન્ટ આપે છે. તો હવે તમે એવા ખેલાડી તૈયાર કરીને આપો, જોકે, પ્રધાનની આ પહેલ ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે એ નિશ્ચિત છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.