ETV Bharat / city

આવતીકાલે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને યોજાશે પ્રદેશ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

આવતીકાલે રવિવારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાને સી.આર.પાટીલની અધ્યક્ષતામાં (Presided over by CR Patil) ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક (State BJP Parliamentary Board Meeting) મળશે. આ બેઠકમાં ગુજરાતના કયા પ્રશ્નોને સંસદમાં ઉઠાવવા તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

State BJP Parliamentary Board Meeting
State BJP Parliamentary Board Meeting
author img

By

Published : Jan 29, 2022, 12:50 PM IST

અમદાવાદ: રવિવારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાને (residence of Chief Minister) ભાજપના નવા પાર્લામેન્ટરી બોર્ડની બેઠક (State BJP Parliamentary Board Meeting) મળવા જઈ રહી છે. આવનારી વિધાનસભાની ચૂંટણીઓને (Gujarat Assembly elections 2022) લઈને ભાજપે તાજેતરમાં નવા પાર્લામેન્ટરી બોર્ડની જાહેરાત કરી હતી. આમ નવા બોર્ડની આ પ્રથમ બેઠક હશે.

આ પણ વાંચો: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાપીમાં કરોડોના ખર્ચે ડ્રેનેજ સિસ્ટમ બનાવવા આપી મંજૂરી

બેઠકનું પ્રયોજન

ચૂંટણી સમિતિની (Announcement of new BJP parliamentary board) આ બેઠકની અધ્યક્ષતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કરશે. જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વગેરે હોદ્દેદારોની પસંદગીને લઈને ભાજપનું પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠક યોજવા જઇ રહ્યું છે. આ મુદ્દે નિરીક્ષકોએ જૂનાગઢમાં કાર્યકર્તાઓની સેન્સ લીધી હતી. બેઠકમાં નિરીક્ષકો અને જૂનાગઢના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો: Amit Shah Visit Ahmedabad: આવતીકાલે રિવરફ્રન્ટ ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન કરશે મહાત્મા ગાંધીના મ્યુરલનું અનાવરણ

સાંસદોની પણ બેઠક મળશે

આ ઉપરાંત પ્રદેશ ભાજપ દ્વારા મુખ્યપ્રધાનના નિવાસ્થાને ગુજરાતનું લોકસભા અને રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરતા સાંસદોની પણ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં ગુજરાતના કયા પ્રશ્નોને સંસદમાં ઉઠાવવા તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.