ETV Bharat / city

અમદાવાદમાં સ્પિરિચ્યુઅલ ફેરનું આયોજન કરાયું

અમદાવાદમાં પરમહંસ યોગાનંદ દ્વારા શીખવવામાં આવેલા યોગ અને ધ્યાન દ્વારા આત્મ પરિચયને સમર્પિતના પ્રોફિટ વૈશ્વિક આધ્યાત્મિક સંસ્થા આનંદ સંઘ દ્વારા રવિવારના રોજ સ્પિરિચ્યુઅલ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું

amd
અમદાવાદ
author img

By

Published : Feb 2, 2020, 5:10 PM IST

અમદાવાદ : શહેરમાં રવિવારના રોજ સ્પિરિચ્યુઅલ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આધ્યાત્મિક આશિષ નિરંતર આનંદ અને ભરપૂર જીવન ઈચ્છતા લોકો માટે સવારે 10 વાગ્યાથી આયોજિત સ્પિરિચ્યુઅલ શહેરમાં અનેક વક્તવ્ય ડેમોસ્ટ્રેશન અને સામૂહિક ધ્યાન જેવી પ્રવૃત્તિઓ યોજાઇ હતી.

અમદાવાદમાં સ્પિરિચ્યુઅલ ફેરનું આયોજન કરવામાં આવ્યું

બે મહત્વની ચર્ચા જેમ કે, ક્રિયાયોગ, કી ટુ સેલ્ફ ટ્રાન્સફોર્મેશન અને ચેન્જ યોર મેગ્નેટિઝમ, ચેન્જ યોર લાઈફ તે સ્પિરિચ્યુઅલ ફેરના મુખ્ય આકર્ષણ હતા. આ ચર્ચા આનંદ સંઘના વિદ્વાન યોગીઓ જયાજી અને દેવર્ષિજી દ્વારા કરવામાં આવી હતી.

તેમાં નિષ્ણાંતો ગ્લોઈંગ હેલ્થ અને કાર્યશક્તિ, દિવ્ય હિલિંગ, એનર્જીને જાગૃત કરવી, હાનિકારક લાગણીઓને દૂર કરવા, ચક્રો: કી ટુ સ્પિરિચયલ પ્રોગ્રેસ, સમૃદ્ધિનું રહસ્ય અને ક્રિયાયોગના માર્ગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Intro:અમદાવાદ:

બાઇટ: બ્રહ્મચારી દેવેન્દ્ર

પરમહંસ યોગાનંદ દ્વારા શીખવવામાં આવેલ યોગ અને ધ્યાન દ્વારા આત્મપરિચય ને સમર્પિત નાં પ્રોફિટ વૈશ્વિક આધ્યાત્મિક સંસ્થા આનંદ સંઘના અમદાવાદ દ્વારા રવિવારના રોજ સ્પિરિચ્યુઅલ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આધ્યાત્મિક આશિષ નિરંતર આનંદ અને ભરપૂર જીવન ઈચ્છતા લોકો માટે સવારે 10 વાગ્યાથી આયોજિત સ્પિરિચ્યુઅલ શહેરમાં અનેક વ્યક્તવ્ય ડેમોસ્ટ્રેશન અને સામૂહિક ધ્યાન જેવી પ્રવૃત્તિઓ યોજાઇ હતી.

Body:બે મહત્વની ચર્ચા જેમકે ક્રિયાયોગ: કી ટુ સેલ્ફ ટ્રાન્સફોર્મેશન અને ચેન્જ યોર મેગ્નેટિઝમ, ચેન્જ યોર લાઈફ તે સ્પિરિચ્યુઅલ ફેર ના મુખ્ય આકર્ષણ હતા આ ચર્ચા આનંદ સંઘના વિદ્વાન યોગીઓ જયાજી અને દેવર્ષિજી દ્વારા કરવામાં આવી હતી અને નિષ્ણાતો ગ્લોઈંગ હેલ્થ અને કાર્યશક્તિ, દિવ્ય હિલિંગ, એનર્જીને જાગૃત કરવી, હાનિકારક લાગણીઓને દૂર કરવા, ચક્રો: કી ટુ સ્પિરિચયલ પ્રોગ્રેસ, સમૃદ્ધિનું રહસ્ય અને ક્રિયા યોગના માર્ગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.