ETV Bharat / city

કેન્દ્રીય બજેટ 2021-22 પર વિશેષ ચર્ચા

કેન્દ્રીય બજેટ 2021-22 જાહેર થઈ ચૂક્યું છે. ત્યારે દેશના ઇતિહાસમાં સૌપ્રથમવાર આ એવું બજેટ આવ્યું છે. જેમાં સીધા કોઇ કરવેરા વધારવામાં આવ્યાં નથી.

કેન્દ્રીય બજેટ 2021-22 પર વિશેષ ચર્ચા
કેન્દ્રીય બજેટ 2021-22 પર વિશેષ ચર્ચા
author img

By

Published : Feb 1, 2021, 11:15 PM IST

  • કેન્દ્રીય બજેટ 2021-22 જાહેર થઈ ચૂક્યું છે
  • જેમાં સીધા કોઇ કરવેરા વધારવામાં આવ્યાં નથી
  • કેન્દ્રીય બજેટ 2021 પર વિશેષ ચર્ચા
    કેન્દ્રીય બજેટ 2021-22 પર વિશેષ ચર્ચા

અમદાવાદઃ કેન્દ્રીય બજેટ 2021-22 જાહેર થઈ ચૂક્યું છે. ત્યારે દેશના ઇતિહાસમાં સૌપ્રથમવાર આ એવું બજેટ આવ્યું છે. જેમાં સીધા કોઇ કરવેરા વધારવામાં આવ્યાં નથી. કોરોના મહામારીમાં થયેલા ખર્ચને લઇને આ વર્ષે બજેટ આકરું હોવાની સંભાવનાઓ જતાવાઈ હતી, ત્યાં આ પ્રકારનું બજેટ મૂકીને મોદી સરકારના નાણાપ્રધાન નિર્મલા સીતારામને સૌને ચોંકાવી દીધાં છે. કેન્દ્રીય બજેટ 2021 પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.