ETV Bharat / city

નવરાત્રીમાં રોમિયો થઈ જજો સાવધાન: મહિલાઓની સુરક્ષા માટે 'SHE ટીમ' તૈનાત કરાઈ - navaratri festival in ahmedabad

અમદાવાદઃ રાજ્યના દરેક શહેરોમાં નવરાત્રી દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ ન બને તે માટે પોલીસ વિભાગ સતત સક્રિય રહે છે, ત્યારે અમદાવાદ પોલીસે આ નવરાત્રી માટે ખાસ 'SHE ટીમ'ની રચના કરી છે. જેથી મહિલા અને યુવતીઓની છેડતી અટકાવી શકાય અને અસામાજીક તત્વોને ઝડપી પાડવામાં સરળતા રહેશે.

She team prepared for Navratri
author img

By

Published : Sep 26, 2019, 6:09 PM IST

આ 'SHE ટીમ' એટલે મહિલાઓ દ્વારા મહિલાઓ થકી અને મહિલાઓ માટે જ કાર્યરત એવી પોલીસ વિભાગની મહિલા પોલીસ દ્વારા બનાવવામાં આવેલી એક સશક્ત અને સજ્જ ટીમ છે. આ ટીમનો મૂળ ઉદ્દેશ મહિલાઓની સુરક્ષા અને રક્ષણ કરવાનું છે. નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન થનાર જગ્યાઓ, કોલેજ કેમ્પસ, પીજી હોસ્ટેલ, જાહેર સ્થળો જેવા કે, બાગ-બગીચા અને જાહેર જગ્યા પર કોઈ પણ મહિલાઓ સાથે છેડતીનો બનાવ ન બને તે માટે આ ટીમ દિવસ-રાત સતત પેટ્રોલિંગ કરશે. જે દરમિયાન છેડતીખોર અને રોમિયોગીરી કરતા વ્યક્તિઓને સ્થળ પર જ પકડવા માટે આ ટીમ બનાવવામાં આવી છે.

મહિલાઓની સુરક્ષા માટે 'SHE ટીમ' તૈનાત કરાઈ

પ્રવિણ મલના જણાવ્યાં અનુસાર, કુલ 52 પોલીસ સ્ટેશનમાંથી 7 જેટલા લોકો આ ટીમમાં હશે. નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. બહેનોની સુરક્ષા માટે મહિલા પોલીસની ટીમ સિવિલ ડ્રેસમાં પણ સરપ્રાઈઝ ચેકીંગ કરશે. જેથી મહિલાઓની છેડતી અને હેરાન પરેશાન કરનારા જાગૃત થાય અને આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકે તે માટેનું એક આયોજન છે.

Intro:અમદાવાદ:
બાઈટ: પ્રવીણ મલ(નોડલ ઓફિસર)

રાજ્ય અને શહેરોમાં નવરાત્રી દરમિયાન કોઈપણ પ્રકારની આ ઘટનાઓ ન બને તે માટે પોલીસ વિભાગ સતત સક્રિય રહે છે ત્યારે અમદાવાદ પોલીસે આ નવરાત્રી માટે ખાસ she ટીમની રચના કરી છે જેનાથી મહિલા અને યુવતીઓની છેડતી અટકાવી શકાય અને આવા અસામાજીક તત્વોને ઝડપી પાડવામાં આવે.

Body:આ સીટીમ એટલે મહિલાઓ દ્વારા મહિલાઓ થકી અને મહિલાઓ માટે જ કાર્યરત એવી પોલીસ વિભાગની મહિલા પોલીસ દ્વારા બનાવવામાં આવેલ એક સશક્ત અને સજ્જ છે આ ટીમનો મૂળ દેશ મહિલાઓની સુરક્ષા કરવી અને તેમનું રક્ષણ કરવાનું છે નવરાત્રી દરમિયાન ગરબાના આયોજનથી જગ્યાઓ ઉપરાંત કોલેજ કેમ્પસ પીજી હોસ્ટેલ જાહેર સ્થળો બાગ-બગીચા અને જાહેર જગ્યા પર કોઈ પણ મહિલાઓ સાથે છેડતી ના બનાવ ન બને તે માટે આ ટીમ દિવસ-રાત સતત પેટ્રોલિંગ કરશે છેડતી ખોરો અને રોમિયોગીરી કરતા વ્યક્તિઓને સ્થળ પર જ પકડવા માટે આ ટીમ બનાવવામાં આવી છે

પ્રવિણ મલના જણાવ્યા અનુસાર કુલ 52 પોલીસ સ્ટેશનમાંથી સાત જેટલા લોકો આ ટીમમાં હશે. નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષા માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે બહેનોની સુરક્ષા માટે મહિલા પોલીસની ટીમ તૈયાર કરવામાં આવી છે જે સિવિલ ડ્રેસમાં પણ હશે અને બહેનોની છેડતી અને હેરાન કરનારા જાગૃત થાય અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકે તે માટે નું એક આયોજન છે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.