ETV Bharat / city

રાજ્યમાં ધોરણ 1થી 9 ના વર્ગો શરૂ, પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી - બાળકોનું વેકસીનેશન

કોરોનાના કેસમાં ઘટાડો થતા ફરી એકવાર ધોરણ 1થી 8નું પ્રાથમિક શિક્ષણ(classes of Std 1 to 9 have been resumed) અને ધોરણ 9માં ઓફલાઇન શિક્ષણ શરૂ થયું (Schools Reopened In Gujarat) છે. જોકે શાળાઓ તો શરૂ થઈ પરંતુ વિધાર્થીઓની પાંખી હાજરી ક્યાંકને ક્યાંક ઉડીને આંખે વળગી રહી છે. કેસ ઘટી રહ્યા છે, છતાં શાળા શરૂ થયાના પહેલા દિવસે વિધાર્થીઓની માત્ર 20 ટકા જ હાજરી જોવા મળી છે.

રાજ્યમાં ધોરણ 1થી 9 ના વર્ગો શરૂ, પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી

author img

By

Published : Feb 7, 2022, 3:15 PM IST

અમદાવાદ : કોરોના કાળમાં સૌથી વધુ જો અસર થઈ હોય તો તે શિક્ષણ (Schools Reopened In Gujarat) ક્ષેત્રને છે, ખાસ કરીને પ્રાયમરી એજ્યુકેશનમાં સૌથી વધુ અસર જોવા મળી છે. કોરોનાની ત્રીજી લહેર બાદ એક મહિનો શાળાઓ બંધ રહી, ફરી કેસ ઘટતા શાળાઓ શરૂ થઈ પણ વિધાર્થીઓની હાજરી માત્ર 20 ટકા જોવા (classes of Std 1 to 9 have been resumed) મળી છે. આ મામલે રાણીપની નિશાન સ્કૂલના પ્રિન્સીપાલ જણાવે છે કે, આ માટે કેટલાક કારણો જવાબદાર છે. એક તો એ છે કે સરકાર દ્વારા શનિવારે શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ અંગેની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે વિધાર્થીઓ સુધી હજુ સૂચનાઓ પહોંચી નથી. બીજું એ કે આ પહેલો દિવસ છે એટલે પહેલા દિવસે સ્વાભાવિક રીતે વિધાર્થીઓ ઓછા હાજર રહેવાના.

રાજ્યમાં ધોરણ 1થી 9 ના વર્ગો શરૂ, પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી

આ પણ વાંચો: Reopened Schools In Gujarat: બગીચાના ફુલ ફરી બુકેમાં ગોઠવાયા, આજથી રાજ્યમાં ઓફલાઇન શિક્ષણ શરૂ

બાળકોનું વેકસીનેશન થયું નથી એટલે વાલીઓમાં ચિંતા

હજુ નાના બાળકોનું વેકસીનેશન (Child vaccination in Gujarat) થયું નથી એટલે વાલીઓમાં પણ ચિંતા જરૂરથી છે, આ ઉપરાંત કારણો જોવા જઈએ તો સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ ખુલ્લો રાખવામાં આવ્યો છે, જેથી વાલીઓ વેઇટ એન્ડ વોચ કન્ડિશનમાં છે કે, હજુ થોડા દિવસમાં શાળામાં વિધાર્થીઓની સંખ્યા વધે પછી બાળકને શાળાએ મોકલીશુ. તેમજ હાલમાં લગ્નસરાની મૌસમ પણ ચાલી રહી છે એટલે તેના કારણે પણ શાળામાં બાળકોની હાજરી ઓછી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: જામનગરમાં સ્કૂલ શરૂ, પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી

વિધાર્થીઓની સંખ્યામાં 35થી 40 ટકા ઘટાડો

ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર બાદ પણ શાળાઓમાં વિધાર્થીઓની સંખ્યામાં 35થી 40 ટકા ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારે ત્રીજી લહેર બાદ હવે શાળાઓ શરૂ થઈ છે, પણ વિધાર્થીઓને હજુ રૂટિન લાઈફમાં આવતા હજુ થોડો સમય લાગશે. જોકે સંચાલકોનું માનવું છે કે, 10-15 દિવસ બાદ વિધાર્થીઓની હાજરીમાં વધારો દેખાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.