ETV Bharat / city

ગુજરાત નોનકન્ટેઇનમેન્ટ ઝોનમાં ખુલી જશે, અન્ય નિયમો માટે જુઓ અમારો વિશેષ અહેવાલ - ગુજરાત સરકાર

મુખ્યપ્રધાન વિજય રુપાણીએ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે સોશિયલ મીડિયામાં ઉપસ્થિતિ થઈને ગુજરાતના પ્રજાજનો જોગ સંબોધન કર્યું હતું. લૉક ડાઉન 4.0ના નિયમો જાહેર કરતાં તેમણે નાગરિકોને અનુરોધ કર્યો હતો કે, અત્યાર સુધીમાં જેવો સહકાર આપ્યો છે તેવો હજુ પણ નાગરિકોનો સહકાર મળે.

ગુજરાત નોનકન્ટેઇનમેન્ટ ઝોનમાં ખુલી જશે, અન્ય નિયમો માટે જૂઓ વિશ્લેષણ સાથેનો વિડીયો

author img

By

Published : May 18, 2020, 9:45 PM IST

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રજાજોગ ખાસ ગાઈડલાઈન રજૂ કરી છે. તેના મહત્વની હાઈલાઈટ્સ નીચે મુજબ છે. ગુજરાતના સૌ કોરોના વોરિયર્સએ લોકોના સહકારથી ત્રણેય લોકડાઉનમાં સાથ આપ્યો છે. ડોકટર, નર્સ, પોલીસ, કોર્પોરેશન, કલેક્ટર તંત્રોએ પોતાનું કર્તવ્ય બજવ્યું છે. આ માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સૌએ સાથે મળી સંવેદનશીલતાની ઝાંખી કરાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમયસર પગલાંઓ લીધાં છે. કોરોના સામેની લડાઈ હજુ લાંબી છે, કોરોનાને હરાવવો છે, પણ હવે લોકડાઉન લંબાય તો બધાને મુશ્કેલીઓ પડે. ગરીબો શ્રમિકોની ચિંતા કરી સાથે કોરોનાં સંક્રમણ ન ફેલાય તે પણ જોવું પડશે.

ગુજરાત નોનકન્ટેઇનમેન્ટ ઝોનમાં ખુલી જશે, અન્ય નિયમો માટે જૂઓ વિશ્લેષણ સાથેનો વિડીયો

તેમના સંબોધન દરમિયાનના મહત્વના મુદ્દા આ પ્રમાણે છે.

  • અલગ અલગ ગ્રીન, ઓરેન્જ, રેડ ઝોનમાં મિનિસ્ટ્રી ઓફ હેલ્થની ગાઈડ લાઈન મુજબ નિર્ણય
  • કન્ટેન્ટમેન્ટ ઝોન અને નોન કન્ટેન્ટમેન્ટ ઝોન એમ 2 ઝોન જાહેર થશે
  • સ્થાનિક તંત્રોએ આ ઝોન પાડ્યાં છે.
  • રેડ, યલો, ગ્રીન ઝોન. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કોઈ છૂટછાટ અપાશે નહી. આવનારા દિવસોમાં વિચારશું.
  • નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં બધું સવારે 8 થી 4 ખુલશે
  • સાંજે 7 થી સવારના 7 સમગ્ર ગુજરાતમાં કરફ્યુ
  • કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ મળશે બાકી બધું બંધ
  • રેસ્ટોરન્ટ હોટેલો બંધ રહેશે. અમદાવાદ- સૂરત વિસ્તાર સિવાય બધે રિક્ષા ચાલુ
  • દુકાનો ખુલશે વધુ લોકોએ ભેગા થવાની મનાઈ
  • રિક્ષામાં વધુમાં વધુ 2 મુસાફર બેસશે
  • 50, 50 ટકા દુકાનો ઓડ ઇવન મુજબ ખુલશે
  • એસટી બસો રાજ્યભરમાં ચાલુ થશે, અમદાવાદમાં છૂટ નહીં
  • લગ્ન સમારંભમાં 50થી વધુ નહીં, સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડશે
  • પાન બીડી માવાની દુકાનો ખુલશે,ટોળા નહીં વળવાના.
  • વાણંદની દુકાનો ખોલી શકાશે
  • પબ્લિક લાયબ્રેરી ખુલશે
  • ડ્રાઇવર સહિત 2 વ્યક્તિને કારમાં છૂટ
  • રેસ્ટોરન્ટ માત્ર હોમ ડીલીવરી કરી શકશે. કર્મચારીએ હેલ્થ કાર્ડ બનાવવું પડશે
  • રાજ્યના હાઇવે ધાબાઓને પણ ખોલવાની છૂટ
  • ઓફિસો ખુલશે, અમદાવાદમાં બંધ
  • ટૂ વ્હીલરમાં એક જ વ્યક્તિ.
  • સુરતમાં ટેકસટાઇલ માર્કેટ ઓડ ઇવન મુજબ ખુલશે કન્ટેન્ટમેન્ટ બહાર, નિયમોનું કડક પાલન
  • માલવાહક વાહનોને પ્રવેશની સૂચના
  • જાહેરમાં થૂંકનાર, માસ્ક નહી પહેરનારને રૂપિયા 200 દંડ
  • આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટે નહીં તેનું ધ્યાન રાખવું પડશે
  • ગરીબો ઇન્ડસ્ટ્રી તેમ જ તમામ વેપારધંધાઓને ટકાવી રાખવા છૂટછાટ આપી છે.
  • સૌએ કોરોનાથી બચવું સૌ સહકાર આપશો.
  • N 95 માસ્ક અમુલ દૂધના પાર્લર પરથી મળશે
  • 3 લેયર માસ્ક 5 રૂપિયામાં, n 95 રૂ. 65માં મળશે માસ્ક
  • ઘર બનાવટના માસ્ક પણ વાપરી શકાય
  • ગુજરાતની જનતાએ પૂરતો સહકાર આપ્યો છે.
  • રાજ્ય સરકાર જનતાની સલામતી વ્યવસ્થા માટે કટિબદ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.