ETV Bharat / city

RTE Admission in Ahmedabad: અમદાવાદ શહેરમાં RTE માટે 12,500ની સામે 27,524 ફોર્મ ભરાયા - આરટીઈ પ્રક્રિયાના ફોર્મ રદ

અમદાવાદમાં રાઈટ ટૂ એજ્યુકેશન (RTE Admission in Ahmedabad)ની 12,579 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં આટલી જગ્યા માટે 27,524 ફોર્મ ભરાયા છે.

RTE Admission in Ahmedabad: અમદાવાદ શહેરમાં RTE માટે 12,500ની સામે 27,524 ફોર્મ ભરાયા

author img

By

Published : Apr 8, 2022, 11:45 AM IST

અમદાવાદઃ ગરીબ વિદ્યાર્થીઓ પણ શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજય સરકારે RTEની પ્રક્રિયા (RTE Admission in Ahmedabad) શરૂ કરી છે. ત્યારે અમદાવાદમાં 12,579 બેઠકો માટે હાલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ છે. ત્યારે આ વર્ષે અમદાવાદમાં હાલની સ્થિતિએ (RTE Admission in Ahmedabad) 27,524 ફોર્મ ભરાયા છે. જ્યારે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 2,500 જેટલા ફર્મ વધુ ભરાયા છે.

કેટલાક ફોર્મ રદ થયા

આ પણ વાંચો- વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળા છોડી દિધેલા બાળકોને શાળામાં પ્રવેશ આપવાની કામગીરી શરૂ

કેટલાક ફોર્મ રદ થયા - બીજી તરફ 27,000 જેટલા ફોર્મમાંથી 17,877 ફોર્મ જ માન્ય થયા (RTE Admission in Ahmedabad) છે. આ સિવાય ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં ભૂલ હોવાના કારણે 2,846 ફોર્મ રદ (RTE Admission Form Cancel) થયા છે. જ્યારે અધૂરી માહિતીવાળા 3,441 ફોર્મ પણ રદ થયા છે.

આ પણ વાંચો- Notice to Raksha Shakti University: રક્ષાશક્તિ યુનિવર્સિટીને પ્રવેશ કાર્યવાહી બાબતે હાઇકોર્ટના આદેશનું પાલન ન કરતા નોટિસ

આંકડો હજી પણ વધવાની શક્યતા - અમદાવાદ શહેરમાં RTE માટે 27,524માંથી માત્ર 17,877 ફોર્મ જ માન્ય થયા છે. જે ફોર્મ રદ થયા છે તેવા તમામ વાલીઓને ફોર્મ ભરવાની તક (RTE Admission Form Cancel) મળશે. મહત્વનું છે કે, RTE માટે 30 માર્ચથી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ છે. જોકે, હજી પણ વાલીઓ 11 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. તો 26 એપ્રિલે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.